By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 hour ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 day ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    4 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: શાહજહાં શેખની સાત દિવસમાં ધરપકડ કરાશે, હાઈકોર્ટમાં TMC
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

શાહજહાં શેખની સાત દિવસમાં ધરપકડ કરાશે, હાઈકોર્ટમાં TMC

agragujaratnews
Last updated: 2024/02/27 at 6:46 AM
2 years ago
Share
શાહજહાં શેખની સાત દિવસમાં ધરપકડ કરાશે, હાઈકોર્ટમાં TMC
SHARE

  • કોર્ટે શાહજહાંની ધરપકડ સામે ક્યારેય મનાઈ નથી ફરમાવી
  • ધરપકડ થવી જોઈએ, ન્યાયપાલિકાને વચ્ચે લાવવાની જરૂર નથી : હાઇકોર્ટ
  • ધરપકડ સામે મનાઈ ફરમાવવા કરેલી અરજીને હાઇકોર્ટ ફગાવી ચૂકી છે

સંદેશખાલી કેસમાં કલકત્તા હાઇકોર્ટે પિૃમ બંગાળની મમતા સરકાર સામે કડક વલણ અખત્યાર કરતાં કહ્યું કે બાહુબલી ટીએમસી નેતા શાહજહાં શેખની તાકીદે ધરપકડ થવી જોઈએ. સંદેશખાલીની મહિલાઓનો આરોપ છે કે શાહજહાં શેખ અને તેના મળતિયા તેમનું શોષણ કરતા હતા જબરજસ્તીથી જમીનો હડપી લેતા હતા. શાહજહાં શેખના નિવાસે પહોંચેલી ટીમ પર હુમલો થયો તે પછી શાહજહાં શેખ ફરાર છે. ઉલ્લેખનીય છે કે શાહજહાં શેખે તેમની ધરપકડ સામે મનાઈ ફરમાવવા કરેલી અરજીને હાઇકોર્ટ ફગાવી ચૂકી છે. હાઇકોર્ટની ફટકાર બાદ તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા કુણાલ ઘોષે જણાવ્યું હતું કે શાહજહાં શેખની સાત દિવસની અંદર ધરપકડ કરાશે.

કલકત્તા હાઇકોર્ટે સંદેશખાલી ઘટનાક્રમની નોંધ લેતાં સુનાવણી શરૂ કરી હતી. હાઇકોર્ટના જજે ટીએમસી સાંસદ અભિષેક બેનરજી અને બંગાળના અન્ય નેતાઓએ કરેલી ટિપ્પણીઓની પણ ગંભીર નોંધ લેતાં કહ્યું હતું કે કોર્ટે શાહજહાં શેખની ધરપકડ સામે ક્યારેય મનાઈ નથી ફરમાવી. તેની ધરપકડ થવી જોઈએ. અભિષેક બેનરજીએ રવિવારે કહ્યું હતું કે ફરાર નેતા શાહજહાંની ધરપકડમાં ન્યાયપાલિકાને કારણે વિલંબ થઈ રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે સંદેશખાલીનો મુદ્દો સળગતો રહે તે માટે ન્યાયપાલિકાના માધ્યમથી શાહજહાંને સુરક્ષિત કરાઈ રહ્યો છે. અભિષેકે કહ્યું હતું કે પાર્થ ચેટરજી અને જ્યોતિપ્રિય મલ્લિક જેવા ટીએમસી નેતાઓની ધરપકડ થઈ ચૂકી છે તો શાહજહાં શેખ વળી કોણ છે. તેની પણ તરત ધરપકડ થવી જોઈએ.

રાજ્ય પોલીસ દ્વારા તપાસ પર હાઇકોર્ટે મનાઈ ફરમાવી હતી

હકીકેત રાશન કૌભાંડ કેસમાં ઈડીની ટીમ શાહજહાં શેખના સરનામે તપાસ કરવા પહોંચી ત્યારે શાહજહાંના સહયોગીઓએ ટીમ પર હુમલો કરી દીધો હતો. કલકત્તા હાઇકોર્ટે તે પછી ઈડી અને રાજ્ય પોલીસ ટીમને સાથે મળીને તપાસ ટીમ બનાવવા કહ્યું હતું. ઈડીએ થોડા દિવસ પછી તે આદેશ પર મનાઈ હુકમ મેળવી લીધો હતો. તે પછી રાજ્ય પોલીસ અને ઈડી એમ બંનેએ સ્વતંત્ર તપાસની માગણી કરતાં ખંડપીઠે 7 ફેબ્રુઆરીના રોજ રાજ્ય પોલીસ દ્વારા તપાસ સામે મનાઈ ફરમાવી દીધી હતી.

You Might Also Like

ગુજરાતમાં ફરી ચાંદીપુરાની એન્ટ્રી: ગોધરામાં ત્રણ અને ચાર વર્ષના માસુમ બાળકોના મોત

2001 જેવી કયામત માટે હજુ 100થી 500 વર્ષનો સમય

હવે દાગીના નહીં, રોકડ માટે વેચાઈ રહ્યું છે ઘરનું સોનું

દીવમાં SIR સંદર્ભે બે દિવસના કેમ્પનું આયોજન

જાફરાબાદના ટીંબી ગામે રૂપેણ નદીના પટ વિસ્તારમાં મામલતદારના દરોડા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આજીડેમ ચોકડી સર્કલમાં માંધાતા અને ચુનારવાડ ચોકમાં સંત વેલનાથ બાપુની પ્રતિમાં સ્થાપિત કરવા માંગ
રાજકોટ

આજીડેમ ચોકડી સર્કલમાં માંધાતા અને ચુનારવાડ ચોકમાં સંત વેલનાથ બાપુની પ્રતિમાં સ્થાપિત કરવા માંગ

Editor By Editor 1 day ago
વડાપ્રધાન વતનમાં! સાણંદ-કચ્છમાં કાર્યક્રમ
ગુજરાતને ઉડતા પંજાબ બનાવવામાં બેંગકોક કેન્દ્ર બિંદુ, શખ્સ ચાર કરોડના ગાંજા સાથે પકડાયો
આજી-૨ ડેમના બે દરવાજા ખોલાયા, ભાદર-૨ જળાશય છલકાવાની તૈયારીમાં: તંત્ર એલર્ટ
RTOની પોલ ખૂલી : AI ડ્રાઇવિંગ ટેસ્ટમાં ૫૭.૨૬ ટકા નાપાસ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?