By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    4 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    1 week ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: આજે ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક, 8 રાજ્યોના ઉમેદવારોના નામ પર મંથન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

આજે ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક, 8 રાજ્યોના ઉમેદવારોના નામ પર મંથન

agragujaratnews
Last updated: 2024/02/29 at 9:25 AM
2 years ago
Share
આજે ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક, 8 રાજ્યોના ઉમેદવારોના નામ પર મંથન
SHARE

  • PM મોદી અને અમિત શાહની હાજરીમાં થશે ચર્ચા
  • 100 – 120 ઉમેદવારોના નામ જાહેર થઇ શકે છે
  • ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઇ શકે છે

આજે ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાવવા જઈ રહી છે. આ બેઠક લોકસભા ચૂંટણીના ઉમેદવારોને લઈને ચર્ચા કરવા માટે યોજાશે. મળતી માહિતિ અનુસાર PM મોદી અને અમિત શાહની હાજરીમાં બેઠકમાં ચર્ચા થશે. આ મીટિંગમાં 8 રાજ્યોના ઉમેદવારોના નામ પર મંથન થઈ શકે છે. આ બેઠક બાદ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. 100-120 ઉમેદવારોના નામની જાહેરાતની શક્યતા છે. જેમાં ગુજરાતના પણ કેટલાક ઉમેદવારો હોઈ શકે છે.

ત્રણથી ચાર સાંસદોને બદલવાની તૈયારી

દિલ્હી બીજેપીના અન્ય એક નેતાએ કહ્યું કે એવી ચર્ચા છે કે વર્તમાન સાત સાંસદોમાંથી પાર્ટી ઓછામાં ઓછા ત્રણથી ચાર અથવા તમામને બદલી શકે છે. સોમવારે દિવસભર ચાલેલી કવાયત દરમિયાન જે બેઠકો માટેની યાદી તૈયાર કરવામાં આવી હતી, તે યાદીમાં રાજ્ય ભાજપના ઘણા વર્તમાન અને ભૂતપૂર્વ અધિકારીઓનો સમાવેશ થાય છે. ચૂંટણી સમિતિના ઘણા સભ્યો પણ સંભવિત ઉમેદવારોમાં સામેલ છે.

આ નામો સંભવિત યાદીમાં છે

પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીર અને ઉત્તર-પશ્ચિમ દિલ્હીના સાંસદ હંસરાજ હંસને છોડીને બાકીના પાંચ નેતાઓમાં રમેશ બિધુરી (દક્ષિણ દિલ્હી), મીનાક્ષી લેખી (નવી દિલ્હી), હર્ષ વર્ધન (ચાંદની ચોક), ઉત્તર-પૂર્વ દિલ્હીના મનોજ તિવારી અને પ્રવેશ વર્મા છે. વર્મા (પશ્ચિમ દિલ્હી) સતત બીજી વખત તેમના લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. દિલ્હીના તમામ વર્તમાન સાંસદો આ વખતે પણ સંભવિત ઉમેદવારોમાં સામેલ છે. ‘ફીડબેક’ કવાયત દરમિયાન, જિલ્લા સ્તરે સ્થાનિક નેતાઓએ દિલ્હી ભાજપના ઉપાધ્યક્ષ કપિલ મિશ્રા, ઘોંડાના ધારાસભ્ય અજય મહાવર, દિનેશ પ્રતાપ સહિતના સંભવિત ઉમેદવારોના નામ સૂચવ્યા છે. પૂર્વ દિલ્હીના સંભવિત ઉમેદવારોમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા, દિલ્હી ભાજપના કોષાધ્યક્ષ વિષ્ણુ મિત્તલ અને દિલ્હી ભાજપના મહાસચિવ હર્ષ મલ્હોત્રાનો સમાવેશ થાય છે. દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રામવીર સિંહ બિધુરી દક્ષિણ દિલ્હી લોકસભા મતવિસ્તારના સંભવિત ઉમેદવારોમાં સામેલ છે. હાલમાં તેઓ બદરપુર વિસ્તારના ધારાસભ્ય છે.

You Might Also Like

દેશમાં ક્યાંક સૂકાશે ધરતી, ક્યાંક વરસશે આફતનો વરસાદ

હવે 21 જૂને ફરી નીટ પરીક્ષા

આધાર કાર્ડ બનાવવું હવે બનશે સહેલું : નિયમોમાં મોટો ફેરફાર

સંકટની સાકર પર સરકારનો કડક ચાબુખ

ઓમાનથી ગુજરાત સુધી બિછાશે 2000 કિ.મી. ગેસ પાઇપલાઇન40 હજાર કરોડના મહાપ્રોજેક્ટથી હોર્મુઝ જળ માર્ગ ઉપરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ : દરરોજ 31 MMSCMD ગેસ સપ્લાયનું લક્ષ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજુલાના છતડીયા નજીક નેશનલ હાઈવે પર ડિઝલ ભરેલા ટેન્કરમાં આગ
ગુજરાત

 રાજુલાના છતડીયા નજીક નેશનલ હાઈવે પર ડિઝલ ભરેલા ટેન્કરમાં આગ

Editor By Editor 4 days ago
દિવસની શરૂઆતથી રાત સુધી વપરાતી દરેક વસ્તુ મોંઘી
દરિયાઈ માર્ગે દારૂની તસ્કરી : જાફરાબાદમાં બોટથી લવાતો દારૂની ૬૮૫૯ બોટલ ઝડપાઇ
 રાજકોટ-અમદાવાદ હાઇ-વે બનશે ઝીરો ફેટાલિટી કોરિડોર
 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાપાનના ઉદ્યોગિક સલાહકારની રાજકોટના ઉદ્યોગપતિઓ સાથે સંવાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?