By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    17 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    7 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: જૂનાગઢ PI તરલ ભટ્ટ તોડકાંડમાં મોટા ખુલાસા, દુબઇથી સેટિંગ થતુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

જૂનાગઢ PI તરલ ભટ્ટ તોડકાંડમાં મોટા ખુલાસા, દુબઇથી સેટિંગ થતુ

agragujaratnews
Last updated: 2024/02/29 at 10:11 AM
2 years ago
Share
જૂનાગઢ PI તરલ ભટ્ટ તોડકાંડમાં મોટા ખુલાસા, દુબઇથી સેટિંગ થતુ
SHARE

  • તોડકાંડમાં લીંક દ્વારા કરવામાં આવતું હતું કામ
  • તરલ ભટ્ટના નજીકના સાથી દિપ શાહની ધરપકડ
  • તરલ ભટ્ટે બેંક ખાતાની વિગતો દિપ શાહને આપી હતી

જૂનાગઢ PI તરલ ભટ્ટ તોડકાંડમાં વધુ ખુલાસા થયા છે. જેમાં તોડકાંડમાં લીંક દ્વારા કામ કરવામાં આવતું હતું. તેમજ તરલ ભટ્ટના નજીકના સાથી દિપ શાહની ધરપકડ કરવામાં આવી છે. તરલ ભટ્ટે બેંક ખાતાની વિગતો દિપ શાહને આપી હતી. તેમજ બિરજુ શાહે પણ દુબઇથી નાણાં મોકલ્યા હતા.

મુંબઇની શ્રીનાથ આંગડીયામાં નાણાં મોકલ્યા

મુંબઇની શ્રીનાથ આંગડીયામાં નાણાં મોકલ્યા હતા. તેમાં આંગડીયા પેઢીના માલિકની પણ પૂછપરછ કરાઇ છે. રતનપોળ આંગડીયા પેઢીમાં 27 લાખનું કુરિયર કર્યું હતું. તેમજ દિપ શાહે કિરણના નામથી નાણાં રિસિવ કર્યા હતા. તથા તરલ ભટ્ટ ફરાર થયા બાદ દિપ શાહના સંપર્કમાં હતો. અને ઉજ્જૈનમાં તરલ ભટ્ટ દિપ શાહના આઇડી પર રોકાયો હતો. દિપ શાહે તરલ ભટ્ટ પાસેથી કમિશન પેટે રૂપિયા 10 લાખ લીધા હતા.

ગુજરાત ATSએ દીપ શાહની ધરપકડ કરી

ગુજરાત ATSએ દીપ શાહની ધરપકડ કરી છે. દીપ શાહ તોડ કેસમાં રૂપિયાની લેવડદેવડ કરતો હતો. જેમાં દીપ શાહે રૂપિયા 38 લાખના વ્યવહારો કર્યા હતા. બહુચર્ચિત જૂનાગઢ પોલીસના બેંક ખાતા અનફ્રીઝ કરવા માટે થયેલા તોડકાંડ મામલે એટીએસની તપાસમાં જેલવાસ ભોગવતા સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ સહિતના લોકો સામે થયેલી ઈન્કવાયરીનો રિપોર્ટ એસીબીમાં પહોંચ્યો ન હોવાની વિગતો મળી છે. અમદાવાદ પીસીબીના તત્કાલીન પીઆઈ તરલ ભટ્ટ સહિતના અધિકારીઓએ માધુપુરામાંથી ક્રિકેટ સટ્ટા અને શેર ડબ્બા ટ્રેડિંગના બે નંબરના નાણાંનું બોગસ બેક એકાઉન્ટમાં થતી હેરાફેરી ઝડપી એક હજાર કરોડથી વધુના કાળા નાણાંનું રેકેટ ઝડપી પાડયું હતું. જો કે, આ મામલે રચાયેલી SITના અધિકારીઓએ તપાસના નામે એકાઉન્ટ ધારકોને બોલાવીને તેઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યાના આક્ષેપો થયા હતા.

નાણાં પડાવ્યાના આક્ષેપોની તપાસ કરવા હુકમ કર્યો

માધુપુરા સટ્ટા રેકેટના કાળા નાણાંની હેરાફેરીની તપાસ ડીજીપીએ SMCને સોંપી તેમજ નાણાં પડાવ્યાના આક્ષેપોની તપાસ કરવા હુકમ કર્યો હતો. SMCએ આ મામલે ઈન્કવાયરી કરતા પૈસા લેવાયાનો ઘટસ્ફોટ થતાં ડીજીપીને રિપોર્ટ કરી લાંચનો મામલો તપાસ એસીબીને સોંપવા રજૂઆત કરી હતી. જો કે, આ મામલે અનેક મહિનાઓ વીતી ગયા બાદ પણ એસીબીને તપાસ માટે કોઈ કાગળો મળ્યા ન હોવાનું એસીબીના સૂત્રોએ જણાવ્યું છે. બેંક ખાતા અનફ્રીઝ કરવા માટે કેરળના રહેવાસી પાસેથી રૂ.25 લાખની માંગણીના મામલે જુનાગઢ પોલીસે તત્કાલીન CPI તરલ ભટ્ટ, પીઆઈ ગોહિલ અને ASI દીપક જાની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. કેસની તપાસ એટીએસને સોંપાતા સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરી રીમાન્ડ લઈ જેલ હવાલે કરાયા હતા.

You Might Also Like

 ભાવનગરમાં મંગેર સાથે ફરવા નીકળેલા યુવાન પર લૂંટના ઇરાદે છરીથી હૂમલો

સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર

મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર

 જેતપુર : કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા સુરતના બે ઝડપાયા

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ
પોરબંદર

માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ

Editor By Editor 7 days ago
ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી યુવા મહોત્સવમાં વી.વી.પી. કોલેજના વિદ્યાર્થીઓ વન એક્ટ સ્કીટમાં પ્રથમ
કણસાગરા મહિલા કોલેજ ખાતે વંદેમાતરમ સમૂહ ગાન અને પદયાત્રા  યોજાઇ
BAPS મંદિરે ભગવાન સ્વામિનારાયણના પ્રાગ્ટય મહોત્સવની દિવ્ય ઉજવણી કરાઈ
 સેલના પેટ્રોલમાં રૂ.૭ અને ડિઝલમાં રૂ.૨૫નો વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?