By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    12 hours ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    3 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    5 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: 1 માર્ચથી બદલાઈ જશે અનેક નિયમો, અત્યારથી જ કરો તૈયારી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

1 માર્ચથી બદલાઈ જશે અનેક નિયમો, અત્યારથી જ કરો તૈયારી

agragujaratnews
Last updated: 2024/03/01 at 11:55 AM
2 years ago
Share
1 માર્ચથી બદલાઈ જશે અનેક નિયમો, અત્યારથી જ કરો તૈયારી
SHARE

  • GST, Banks, Paytm, CNG-LPG સહિતના નિયમોમાં ફેરફાર
  • બેંકોમાં રહેશે 12 દિવસની રજાઓ, ફાસ્ટેગ KYC ન કરાવ્યું તો થશે ડિએક્ટિવ
  • બદલાશે GSTના નવા નિયમો, થશે LPG અને CNGના ભાવમાં ફેરફાર

આજે 29 ફેબ્રુઆરી એટલે કે લીપ ઈયરમાં ફેબ્રુઆરી મહિનાનો અંતિમ દિવસ છે. આવતીકાલથી નવો મહિનો એટલે કે માર્ચ-2024ની શરૂઆત થઈ જશે. દરેક મહિનો પોતાની શરૂઆતની સાથે જ અનેક પરિવર્તનો લઈને આવતો હોય છે. માર્ચ 2024થી દેશભરમાં કેટલાંક મહત્વના પરિવર્તનો થવા જઈ રહ્યા છે. આ પરિવર્તનોની સામાન્ય માણસ પર સીધી અસર થશે. એવામાં, તેમના વિશે માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. માર્ચ મહિનામાં GST, ફાસ્ટેગ, LPG-CNGની કિંમતો અને Paytm પેમેન્ટ્સ બેંક સંબંધિત ફેરફારો થવા જઈ રહ્યા છે. ચાલો જાણીએ તેના વિષે…

GSTના નવા નિયમો

કેન્દ્ર સરકારે 01 માર્ચ, 2024થી GSTના નિયમોમાં મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફાર હેઠળ હવે 5 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ ઈ-ઈનવોઈસ વિના ઈ-વે બિલ ઈશ્યુ નહિ કરી શકે. આ નિયમ 1 માર્ચથી લાગુ કરવામાં આવશે. 1 માર્ચથી, રૂ. 5 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વ્યવસાયો તમામ B2B વ્યવહારો માટે ઈ-ઈનવોઈસ વિગતોનો સમાવેશ કર્યા વિના ઈ-વે બિલ જારી કરી શકશે નહીં. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વ્યવસ્થા હેઠળ, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં 50,000 રૂપિયાથી વધુની કિંમતનો માલ મોકલવા માટે ઈ-વે બિલની જરૂર પડે છે.

બેંકોમાં રહેશે 12 દિવસની રજાઓ

માર્ચ મહિનામાં જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોમાં 12 દિવસની રજાઓ રહેશે. તેમાં શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓનો પણ સમાવેશ થાય છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ બેંક હોલીડે કેલેન્ડર મુજબ, 11 અને 25 માર્ચે બીજો અને ચોથો શનિવાર હોવાથી બેંકો બંધ રહેશેહોળી પણ 25મી માર્ચે છે. આ સિવાય 5, 12, 19 અને 26 માર્ચે રવિવાર હોવાથી બેંક શાખાઓ બંધ રહેશે.

LPG અને CNGના ભાવમાં ફેરફાર

LPG, CNG અને PNGના ભાવ દર મહિનાની પહેલી તારીખે બદલાય છે. જોકે, છેલ્લા મહિનામાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં અનેક વખત ફેરફાર કરવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે માર્ચ 2024 થી LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે.

ફાસ્ટેગ KYC ન કરાવ્યું તો થશે ડિએક્ટિવ

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ફાસ્ટેગના KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી નક્કી કરી છે. જો આ તારીખ સુધીમાં ફાસ્ટેગની KYC પ્રોસેસ પૂર્ણ ન કરવામાં આવી હોય તો તેને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ડિએક્ટિવ અથવા બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. એવામાં, 29 ફેબ્રુઆરી સુધીમાં તમારું ફાસ્ટેગ KYC કરાવી દો, નહિતર 1 માર્ચથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

બદલાઈ જશે ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમો

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. SBI 15 માર્ચથી તેના ન્યૂનતમ દિવસના બિલની ગણતરીના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. બેંક આ માહિતી ગ્રાહકોને ઈ-મેલ દ્વારા આપશે.

Paytm પેમેન્ટ બેંકના સંચાલન પર લાગશે પ્રતિબંધ

RBIના દિશાનિર્દેશો મુજબ, 15 માર્ચથી પેટીએમ પેમેન્ટ્સ બેંક સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં લાગી જશે. આ 15 માર્ચ પછી થઈ રહેલા મોટા ફેરફારો પૈકી એક છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ પેટીએમ પેમેન્ટ બેંકને 29 ફેબ્રુઆરીથી નવા ગ્રાહકો ઉમેરવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ ત્યારબાદ આ સમયમર્યાદા 15 માર્ચ સુધી લંબાવી દેવામાં આવી હતી. Paytm એ દેશના સૌથી મોટા પેમેન્ટ પ્લેટફોર્મ્સમાંનું એક છે, તેથી તેની પેટાકંપની પર RBIની આ કાર્યવાહી બાદ બજાર આ વિવાદ પર નજર રાખી રહ્યું છે.

You Might Also Like

ગુજરાતમાં ફરી ચાંદીપુરાની એન્ટ્રી: ગોધરામાં ત્રણ અને ચાર વર્ષના માસુમ બાળકોના મોત

2001 જેવી કયામત માટે હજુ 100થી 500 વર્ષનો સમય

હવે દાગીના નહીં, રોકડ માટે વેચાઈ રહ્યું છે ઘરનું સોનું

દીવમાં SIR સંદર્ભે બે દિવસના કેમ્પનું આયોજન

જાફરાબાદના ટીંબી ગામે રૂપેણ નદીના પટ વિસ્તારમાં મામલતદારના દરોડા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
માંગરોળમાં ત્રની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખૂલ્લી : ભારે નુકસાન
ગુજરાત

માંગરોળમાં ત્રની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખૂલ્લી : ભારે નુકસાન

Editor By Editor 2 days ago
લાયન્સ ક્લબ રાજકોટ મિડટાઉનની 42મી ઇન્સ્ટોલેશન સેરેમનીની ભવ્ય ઉજવણી
સરદાર સરોવરના બાકી ચૂકવણા વિવાદનો અંત
ગોંડલના ગુંદાળામાં નશાખોર પુત્રની એસીડ પીવડાવી હત્યા કરતા માતા-પિતા
અંકિત જેસર ત્રણ વર્ષથી સાયબર સુરક્ષા અંગે જનજાગૃતિ માટે કાર્યરત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?