By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    1 hour ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    23 hours ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    3 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: માર્કેટ યાર્ડની બેદરકારીના કારણે ખેડૂતોની મહેનત પર વરસાદી પાણી ફરી વળ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

માર્કેટ યાર્ડની બેદરકારીના કારણે ખેડૂતોની મહેનત પર વરસાદી પાણી ફરી વળ્યું

agragujaratnews
Last updated: 2024/03/02 at 12:44 PM
2 years ago
Share
માર્કેટ યાર્ડની બેદરકારીના કારણે ખેડૂતોની મહેનત પર વરસાદી પાણી ફરી વળ્યું
SHARE

  • ભારે પવન સાથે વરસાદની શરૂઆતથી ખેડૂતો મુશ્કેલીમાં
  • રાયડો, જીરું, વરિયાળી, બટાકા સહિતના પાકમાં નુકસાન
  • આંબાથી લઈ વિવિધ તૈયાર પાકને મોટું નુકસાન
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ આજે વહેલી સવારથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જેમાં પણ બનાસકાંઠા અને પાટણમાં યાર્ડમાં રાખવામાં આવેલી જણસી પલળી ગઈ છે.
છેલ્લા થોડાં દિવસોથી હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે આગાહી કરવામાં આવી હતી. જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદને લઈ માર્કેટિંગ યાર્ડને પણ ચેતવણી આપી તેમ છતાં ગંભીર બેદરકારી રાખવામાં આવી હોય તેવા દ્રશ્યો હાલમાં વરસેલા વરસાદના કારણે જોવા મળી રહી છે.
ખુલ્લામાં રાખેલી જણસી પલળી
આ વચ્ચે હવામાન વિભાગની આગાહી અને સૂચના છતાં રાધનપુર ખુલ્લામાં રાખવામાં આવેલી જણસ પલળી છે. રાધનપુર માર્કેટ યાર્ડમાં જણસ પલળી જતાં ખેડૂતોને નિરાશ થવાનો વારો આવ્યો છે. જેમાં APMCમાં વેપારી તેમજ ખેડૂતની જણસ પલળી છે. રાધનપુર માર્કેટ યાર્ડની ગંભીર બેદરકારી સામે આવી છે. વેપારીઓએ ખેડૂતો પાસેથી ખરીદેલી જણસી તેમજ ખેડૂતોએ વેચવા માટે મુકેલ જણસી પલળી છે. જેમાં મુખ્યત્વે યાર્ડમાં રાખેલા એરંડા, ચણા, રાયડાનો પાક પલળ્યો છે.
જ્યારે બીજી તરફ ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વરસાદના કારણે ખેડૂતોની હાલત ફરી મુશ્કેલ જોવા મળી રહી છે. બાપલા, વક્તાપુરા, માલોતરા, કુંડી સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે તૈયાર પાકને નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. વીજળીના ચમકારા સાથે થયેલા વરસાદથી રાયડો, જીરું, વરિયાળી, બટાકા સહિતના પાકમાં નુકસાન થયું છે. તેમજ ભારે પવન સાથે વરસાદની શરૂઆતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
માર્કેટિંગ યાર્ડની બેદરકારી
બનાસકાંઠાના થરામાં માર્કેટ યાર્ડની બેદરકારી સામે આવી છે. જેમાં ખુલ્લામાં મુકી રાખેલી જણસી પલળી છે. જેમાં વિવિધ તૈયાર થઇને આવેલા પાક માર્કેટ યાર્ડમાં પહોંચ્યો હતો. જેમાં વરસાદી પાણી ફરી વળ્યું છે, આ કારણે ખેડૂતો તેમજ વેપારીઓને રડવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી બાદ પણ માર્કેટિંગ યાર્ડમાં તંત્ર દ્વારા બેદરકારી રાખી હોવાનું જોવા મળી રહ્યું છે.
કચ્છમાં આંબાને નુકસાન
કચ્છના ત્રણ તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. અંજારમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકયો છે. વહેલી પરોઢથી કચ્છમાં અનેક વિસ્તારોમાં ઝાપટા પડી રહ્યા છે. જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અન્વયે કમોસમી વરસાદ પડતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે.ખાસ કરીને જીરું સહિતના પાકને નુકશાન થયું છે તેમજ આંબાના ઝાડ પર આવેલા મોર ખરી પડયા છે.
આ તરફ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સાર્વત્રિક કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. માવઠાએ ધરતીપુત્રોની ચિંતા વધારી છે. ખંભાળિયા તેમજ દ્વારકા પંથક ના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. રાજકોટના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ દરમિયાન પડધરી, તરઘડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. 

You Might Also Like

વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ

રાજુલા તાલુકા પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ

અંધશ્રદ્ધામાં શિયાળ લુંટાયું! ગુસ્સો શાંત કરવા ધાર્મિક વિધીના બહાને સગીરા પર વારંવાર દૂષ્કર્મ

ભારતીય નૌસેનાનું વિમાન પોરબંદરના ધરમપુર નજીક તાલીમી ઉડાન સમયે ક્રેશ

પાવાગઢ ડુંગર પર શ્રદ્ધાળુઓની અવરજવર રાત્રિ સમયે પ્રતિબંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મંત્ર ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ બાળકો માટે ‘Welcome to the Jungle’ ફિલ્મનો શો યોજાયો
રાજકોટ

મંત્ર ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ બાળકો માટે ‘Welcome to the Jungle’ ફિલ્મનો શો યોજાયો

Editor By Editor 38 minutes ago
દક્ષિણ ગુજરાત તરબોળ, કચ્છ હજુ તરસ્યું
RTOની પોલ ખૂલી : AI ડ્રાઇવિંગ ટેસ્ટમાં ૫૭.૨૬ ટકા નાપાસ
ખેડૂત આંદોલન તોડવા નિલેશ એરવાડીયાએ સરકાર પાસે ૨૫ કરોડ માંગ્યા હતા : હકાભા ગઢવી
અક્ષર ન લખતા માસૂમ બાળકને ટિચરે ડામ આપ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?