By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાલનપુરમાં લર્નિગ લાઇસન્સ માટે 3,300ની લાંચ લેતા બે ઝડપાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

પાલનપુરમાં લર્નિગ લાઇસન્સ માટે 3,300ની લાંચ લેતા બે ઝડપાયા

agragujaratnews
Last updated: 2024/03/05 at 3:03 AM
3 years ago
Share
પાલનપુરમાં લર્નિગ લાઇસન્સ માટે 3,300ની લાંચ લેતા બે ઝડપાયા
SHARE

  • રૂપિયા માંગતા અરજદારની ફરિયાદને છટકામાં બે એજન્ટો આબાદ ફસાયા
  • આઇટીઆઇમાં લેવાતી કમ્પ્યૂટર ટેસ્ટમાં પરીક્ષા પાસ કરાવવા માટે લાંચ માગી હતી
  • એજન્ટોને એસીબીએ લાંચના છટકામાં ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે

સરકારના નવા નિયમો અનુસાર ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવા માટે કોમ્પ્યૂટર ટેસ્ટ દ્વારા ટ્રાફિક નિયમન અને વાહન ચલાવવા માટે રસ્તામાં બતાવેલ સાઈનબોર્ડ સહિતની જાણકારી માટે કોમ્પ્યૂટર ટેસ્ટ લેવા માટે આઈટીઆઈમાં પરીક્ષા આપવા માટે સેટીંગથી પાસ કરાવી આપવા માટે રૂા.3300ની લાંચ માંગતા બે એજન્ટોને એસીબીએ લાંચના છટકામાં ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્યના વાહનવ્યવહાર વિભાગે અગાઉ જે પરીક્ષા આરટીઓ કચેરીમાં લેવામાં આવી હતી.તે ઓનલાઈન ટેસ્ટ લેવાની જવાબદારી આઈટીઆઈમાં સોંપી દેતા આઈટીઆઈના ઈન્સ્ટ્રકટરોને કામનુ ભારણ વધ્યુ છે.અને બીજી તરફ જે વિભાગનુ કામ છે.ત્યાં ધીમેધીમે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને ખાનગી એજન્સીઓને કામ આપી દઈ આરટીઓ કચેરીનુ કામ બહાર ગાડી વેચનારા ડીલરોને આપી દેતાં જે કામ આરટીઓ કચરેમાં થતુ હતુ.તેના બદલે હવે લાઇસન્સ મેળવવા માટે આઈટીઆઈના ચક્કર કાપવા પડે છે. તેના કારણે લોકોને પણ હાલાકી પડી રહી છે.આમ વાહન વ્યવહાર વિભાગ દ્વારા આરટીઓ કચેરીની પ્રક્રિયા જટિલ બનાવી દેતા લોકો એજન્ટોનો સંપર્ક કરવા મજબુર બને છે.અને તેના કારણે જે કામ આરટીઓ કચેરીમાં સીધુ થવુ જોઈએ તેના બદલે હવે ખાનગી લોકો તેનો લાભ લઈ રહ્યા હોઈ સરકારી કચેરીનુ અવમુલ્યન થઈ અને ખાનગી લોકોનુ મુલ્ય વધી રહ્યુ છે.ત્યારે પાલનપુર ખાતે ડ્રાઈવીંગ લાઇસન્સ મેળવવા માટેની જટીલ પ્રક્રિયા સરળતાથી પતાવવા માટે ખાનગી એજન્ટનો સંપર્ક કરતાં અરજદાર પાસેથી સરકારીના રૂા.900 ઉપરાંત સેટીંગ માટે રૂા.3300ની લાંચની માંગણી કરી અને વધારાના રૂા.3300 લેનાર એજન્ટો સામે અરજદારે એસીબીમાં ફરીયાદ કરતાં એસીબી પોલીસ ઈન્સ્પેક્ટર એન.એ.ચૌધરીએ પાલનપુર આરટીઓ કચેરી સામે સત્યમ સીટી કોમ્પલેક્ષમાં ગૌસ્વામી ઓનલાઈન દુકાનમાં ટ્રેપ કરીને અક્ષયકુમાર નારણભાઈ પ્રજાપતિ રહે.ચંડીસરતા.પાલનપુર તથા અકીલહુસેન સલીમહુસેન સૈયદ રહે.આનંદનગર,જામપુરા સ્કુલ પાછળ,પાલનપુરવાળાને ઝડપી લઈ અને લાંચની રકમ કોને આપવાની હતી.અને કયા કર્મચારી સાથે સેટિંગ કરેલ હતુ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?