By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    7 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 day ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    3 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાબરકાંઠા- અરવલ્લીના ખેડૂતો હજુ પણ કિસાન સૂર્યોદય યોજનાથી વંચિત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સાબરકાંઠા- અરવલ્લીના ખેડૂતો હજુ પણ કિસાન સૂર્યોદય યોજનાથી વંચિત

agragujaratnews
Last updated: 2024/03/05 at 4:03 AM
2 years ago
Share
સાબરકાંઠા- અરવલ્લીના ખેડૂતો હજુ પણ કિસાન સૂર્યોદય યોજનાથી વંચિત
SHARE

  • દિવસની સિંચાઈ માટેની વિજળી મળતી હોવાનો સરકારનો દાવો
  • રાત્રે ખેતરોમાં પાણી વાળવા જતા ખેડૂતોને ઝેરી જન જનાવરનો ભય રહેતો હોય છે
  • યોજનાથી વંચિત હોવાનો ખુલાસો વિધાનસભા ગૃહમાં થયો છે

રાજ્યના ધરતીપુત્રો દિવસે સળંગ આઠ કલાક વિજળી સિંચાઈ માટે મળી રહે તે માટે સરકારને રજુઆતો કરી રહ્યા છે. રાજ્ય સરકારે કિસાન સુર્યોદય નામે દિવસે વિજળી આપવા કમર કસી છે. છતાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હજુ પણ 800થી વધુ ગામો આ યોજનાથી વંચિત હોવાનો ખુલાસો વિધાનસભા ગૃહમાં થયો છે.

તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકાર સમયે કિસાન સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હતી. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસે સિંચાઈ માટે સળંગ આઠ કલાક વિજળી મળી રહે તેવો યોજનાનો આશય રહેલો છે. શિયાળામાં કડકડતી ઠંડીમાં રાત્રે ખેતરોમાં પાણી વાળવા જતાં ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. હાડ થીજવતી ઠંડીમાં ખેડૂતો ઠરી જતા હોય છે. એટલુ જ નહી, નિલગાય, જંગલી ભુંડ જેવા જાનવરોનો રાત્રે ભારે ત્રાસ રહેતો હોય છે. રાત્રે એકલ દોકલ ખેડૂત પર જંગલી જાનવર હુમલો કરી બેસવાનો ભય પણ રહેતો હોય છે. ચોમાસામાં રાત્રે સાપ જેવા ઝેરી જાનવરો કરડી જાય તેવી દહેશત પણ રહેતી હોય છે. રાત્રે શિયાળાના અને ચોમાસાના દિવસોમાં ખેત મજુરો પણ ખેતરોમાં પાણી વાળવા જતાં ખચકાતા હોય છે. આ બધા કારણોસર ખેડૂતો દિવસની સળંગ આઠ કલાક ગુણવત્તાયુક્ત વિજળી સિંચાઈ માટે મળે તેવી સરકારને રજુઆતો કરતા હોય છે. બીજી તરફ રાજ્ય સરકાર પણ કિસાન સુર્યોદય યોજના હેઠળ વધુમાં વધુ ગામોને આવરી લેવાય તે માટે પ્રયત્નશીલ છે. આ અંગે રાજ્ય વિધાનસભા ગૃહમાં ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીએ સવાલ ઉઠાવ્યો હતો કે તા. 31-12-2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કેટલા ગામોને કિસાન સુર્યોદય યોજના હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે ? જેના જવાબમાં સરકારે આંકડા રજુ કર્યા છે. જે પ્રમાણે સાબરકાંઠાના 449 અને અરવલ્લી જિલ્લાના 385 એમ કુલ મળીને 834 ગામોનો આ યોજના હેઠળ છેલ્લા બે માસમાં સમાવેશ કરાયો છે. જ્યારે સાબરકાંઠાના 400 અને અરવલ્લી જિલ્લાના 443 મળી કુલ 843 ગામો હજુ પણ આ યોજનાથી વંચિત છે.

પ્રવહન માળખાના સશક્તીકરણની જરૂરિયાત : સરકાર

આ યોજના હેઠળ ગામો કેમ બાકી રહ્યા છે ? તે અંગે સરકારે રજુ કરેલા જવાબ મુજબ જરૂરી માળખાગત સુવિધાઓ, વીજ પ્રવહન, વીજ વિતરણ વ્યવસ્થા, નાણાંકીય આયોજનને ધ્યાને લઈને યોજનાનુ તબક્કાવાર અમલીકરણ થાય છે. યોજનાના અમલ પહેલા જે તે જિલ્લાના લોકલ એરીયાના હાલના તેમજ વધારાના વીજ ભારણને ધ્યાનમાં રાખીને પ્રવહન માળખાના સશક્તિકરણની જરૂરીયાત રહે છે. બાકી રહેતા ગામોને ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળી આપવાનુ સરકારનુ આયોજન છે.

You Might Also Like

વિરપુર જલારામ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું માત્ર ‘ફોટો સેશન’?

માંગરોળના કામનાથ રોડ પરના શેખમીયા તળાવમાંથી યુવાનની લાશ મળી

દીવ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓના વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન ઉનાના સનખડા સહિતના ગામોના ખેડૂતોની સહાય પેકેજ માટે માંગ

વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિજલાઈનના જમીન વળતરમાં ખેડૂતોને બમણા ભાવ ચૂકવાશે
રાજકોટ

વિજલાઈનના જમીન વળતરમાં ખેડૂતોને બમણા ભાવ ચૂકવાશે

Editor By Editor 5 days ago
 મનપા રૂ.૬૬ લાખના ખર્ચે ૭૫,૦૦૦ વૃક્ષો વાવશે
સમય ટ્રેડિંગનું વધુ એક કરોડોનું કૌભાંડ : 58 લાખનું રોકાણ ડૂબાડ્યાની મહિલાની ફરિયાદ
વર્લ્ડ ઝુનોસીસ ડે નિમિતે કાલે પશુ-પક્ષીઓ માટે સારવાર કેમ્પ
અમરેલી જિલ્લામાં સર્વે કરાવી તાકિદે સહાય આપવા મુખ્યમંત્રીને રજૂઆત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?