By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગ્લેમર ગર્લ તાનિયા સિંઘના આપઘાત કેસમાં અભિષેક શર્મા સુરત પહોંચ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગ્લેમર ગર્લ તાનિયા સિંઘના આપઘાત કેસમાં અભિષેક શર્મા સુરત પહોંચ્યો

agragujaratnews
Last updated: 2024/03/05 at 9:24 PM
2 years ago
Share
ગ્લેમર ગર્લ તાનિયા સિંઘના આપઘાત કેસમાં અભિષેક શર્મા સુરત પહોંચ્યો
SHARE

  • ક્રિકેટર વેસુ પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવવા આવ્યો
  • પોલીસે અભિષેક શર્માને આપઘાત કેસમાં સમન્સ પાઠવ્યું
  • અભિષેક શર્મા સાથે બ્રેકઅપ બાદ હતાશ હતી તાનિયા

વેસુમાં રહેતી ગ્લેમર ગર્લ તાનિયા સિંઘના આપઘાત કેસમાં તાનિયા અને અભિષેકના સંબંધમાં હતી. IPL ક્રિકેટર અભિષેક જવાબ આપવા પોલીસ સ્ટેશન પહોંચ્યો. IPL ક્રિકેટર અભિષેક શર્મા સુરત પહોંચ્યો છે. વેસુ પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવવા આવ્યો છે ક્રિકેટર અભિષેક શર્મા.

બ્રેકઅપ બાદ તાનિયા હતાશ હતી

વેસુ પોલીસે અભિષેક શર્માને આપ્યુ હતું સમન્સ. અભિષેક શર્મા સાથે બ્રેકઅપ થયા પછી હતાશ હતી તાનિયા સિંઘ અને અવારનવાર સ્નેપચેટ પર તાનિયા મેસેજ કરતી હતી જેનો અભિષેક જવાબ આપતો જ ન હતો. પોલીસનું કહેવું છે કે, બે માસથી તાનિયા સાથે અભિષેક શર્માનું બ્રેકઅપ થવા છતાંય એ સતત એકતરફી મેસેજ કરતી હતી. તાનિયા લાગણીના સંબંધમાં છેલ્લા બે માસથી ભાંગી પડી હોવાનું પોલીસ માની રહી છે. IPL ક્રિકેટર અભિષેક અને તાનિયા વચ્ચે એવું શું બન્યું કે બે માસથી મેસેજ કરતી હોવા છતાં અભિષેક શર્મા જવાબ આપતો ન હતો. બંને વચ્ચે કયા કારણે બ્રેકઅપ થયું? એ રહસ્ય હાલ તપાસનો વિષય છે

પોલીસ કોલ ડિટેઈલને આધારે તપાસ કરી રહી છે

મોડલ તાનિયા સિંગ અપમૃત્યુ કેસમાં પોલીસ હજી પણ બ્લાઇન્ડ છે. પોલીસ હજી સુધી કોઈ ઠોસ દિશા કે નક્કર કારણ નક્કી કરી શકી નથી. તાનિયા સિંગના મોબાઈલમાં એક તરફી કરાયેલા મેસેજ અને કોલ મળી આવ્યાં છે. વેસુ પોલીસ હાલ ફક્ત કોલ ડિટેઈલ પર તપાસનો આધાર રાખી રહી છે.

અભિષેક શર્મા સાથેના કેટલાક ફોટા તેના મોબાઇલમાંથી મળ્યાં

વેસુ વિસ્તારમાં રહેતી ફેશન ડિઝાઇનર કમ મોડેલીંગ કરતી તાન્યા સિંઘના આપઘાત પ્રકરણમાં પરિજનોની હાથ ધરેલી પૂછપરછમાં પણ કોઇ ચોક્કસ કારણ બહાર નહીં આવતા હાલમાં મોબાઇલ ઉપર તપાસ કેન્દ્રિત કરી છે. બીજી તરફ IPLના ઓલરાઉન્ડ અભિષેક શર્મા સાથેના કેટલાક ફોટા તેના મોબાઇલમાંથી મળ્યા હોવાથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. વેસુ પોલીસે ગઈકાલે મૃતક તાનિયાના પરિવારજનો, સંબંધીઓ અને મિત્રવર્તુળના નિવેદન લીધા છે. માતાપિતા પણ અભિષેક સાથેના તાનિયાના સંબંધ અંગે જાણકારી નહીં હોવાનું જણાવ્યું છે. પોલીસ હાલ દરેક ખૂણેથી તપાસ કરી રહી છે.

You Might Also Like

ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી

ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ

દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ

અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ

ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
રાજકોટ

રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી

Editor By Editor 6 days ago
સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો
રાજકોટમાં રસ્તા ઓછા ભાજપના ભ્રષ્ટાચારના ખાડા વધારે : કોંગ્રેસ
ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો
મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?