By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પશ્ચિમ બંગાળ પોલીસે સંદેશખાલીના મુખ્ય આરોપી શેખ શાહજહાંને CBIને સોંપ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

પશ્ચિમ બંગાળ પોલીસે સંદેશખાલીના મુખ્ય આરોપી શેખ શાહજહાંને CBIને સોંપ્યો

agragujaratnews
Last updated: 2024/03/07 at 11:49 AM
2 years ago
Share
પશ્ચિમ બંગાળ પોલીસે સંદેશખાલીના મુખ્ય આરોપી શેખ શાહજહાંને CBIને સોંપ્યો
SHARE

  • પોલીસે કોર્ટની સમયમર્યાદાના અઢી કલાક બાદ શાહજહાંની કસ્ટડી CBIને સોંપી
  • સંદેશખાલીના મુખ્ય આરોપી શાહજહાંને બુધવારે 4.15 વાગ્યા સુધી CBIને સોંપવો
  • સંદેશખાલીના આરોપી શાહજહાંને સારવાર માટે SSKM હોસ્પિટલમાં લઈ જવાયો

શેખ શાહજહાંને સીબીઆઈને સોંપવામાં આવ્યો. કોલકત્તા હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો કે પોલીસે સંદેશખાલીના મુખ્ય આરોપી શાહજહાંને બુધવારે સાંજે 4.15 વાગ્યા સુધીમાં સીબીઆઈને સોંપી દેવો. જો કે, બંગાળ પોલીસે અઢી કલાક મોડુ કર્યું હતું.

શેખ શાહજહાંને બુધવારે સાંજે લગભગ 7.45 વાગ્યે કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)ને સોંપી દીધો

પશ્ચિમ બંગાળ પોલીસે સંદેશખાલીના મુખ્ય આરોપી શેખ શાહજહાંને બુધવારે સાંજે લગભગ 7.45 વાગ્યે કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)ને સોંપી દીધો છે. કોલકાતા હાઈકોર્ટે બુધવારે સાંજે 4.15 વાગ્યા સુધીમાં શાહજહાંને સીબીઆઈને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, પશ્ચિમ બંગાળ પોલીસે કોર્ટની સમયમર્યાદાના લગભગ અઢી કલાક બાદ શાહજહાંની કસ્ટડી સીબીઆઈને સોંપી હતી.

શાહજહાંને સીબીઆઈને સોંપતા પહેલા તેનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો

કોલકાતા હાઈકોર્ટના નિર્દેશો અનુસાર સીબીઆઈની ટીમ બુધવારે સાંજે 4.15 વાગ્યા પહેલા કોલકાતામાં પોલીસ હેડક્વાર્ટર પહોંચી ગઈ હતી. પશ્ચિમ બંગાળ પોલીસે શાહજહાંને સીબીઆઈને સોંપતા પહેલા તેનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો. સંદેશખાલીના આરોપી શાહજહાંને તબીબી સારવાર માટે SSKM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મેડિકલ બાદ શાહજહાંને કોલકાતાના ભબાની ભવન પોલીસ હેડક્વાર્ટરમાં લઈ જવામાં આવ્યો, જ્યાંથી તેની કસ્ટડી સીબીઆઈને આપવામાં આવી.

કોર્ટે બંગાળ પોલીસને નોટિસ મોકલીને બે સપ્તાહમાં જવાબ માંગ્યો છે

અગાઉ જ્યારે બંગાળ પોલીસે મંગળવારે શેખ શાહજહાંની કસ્ટડી સીબીઆઈને સોંપી ન હતી ત્યારે બુધવારે ફરી મામલો કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ હરીશ ટંડન અને જસ્ટિસ હિરણ્યમોય ભટ્ટાચાર્યની બેન્ચે આ કેસની સુનાવણી કરતા તેને કોર્ટના આદેશની અવમાનના ગણાવી હતી. ઉપરાંત, કલકત્તા હાઈકોર્ટે બંગાળ પોલીસને નોટિસ પાઠવીને 2 અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું છે. દરમિયાન, હાઈકોર્ટે સંદેશખાલીના મુખ્ય આરોપી શેખ શાહજહાંની કસ્ટડી સીબીઆઈને સોંપવા માટે બુધવારે સાંજે 4.15 વાગ્યાની સમયમર્યાદા નક્કી કરી હતી.

હાઈકોર્ટના નિર્ણય સામે મમતા સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી હતી

મંગળવારે રાજ્યની મમતા બેનર્જી સરકાર કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. બુધવારે જ્યારે સુપ્રીમ કોર્ટમાં આ કેસની વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી ત્યારે જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે તેનો ઇનકાર કરી દીધો હતો. આ પછી નિર્ણય લેવામાં આવ્યો કે બંગાળ પોલીસે બુધવારે સાંજ સુધીમાં શેખ શાહજહાંને સીબીઆઈને સોંપવો પડશે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
જૂનાગઢ

ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ

Editor By Editor 5 days ago
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
ગુજરાતમાં LPG અછતની અફવાઓ વચ્ચે ૧૦ હજાર ફરિયાદનો ધોધ : ૧૭થી વધુ સામે ગુનો દાખલ
જંગલેશ્વરનાં ગેરકાયદે દબાણો હટાવવા સામે અને વૈકલ્પિક આવાસની અરજી હાઇકોર્ટ ફગાવી
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પર રોક લગાવવાનો હાઇકોર્ટનો ઇન્કાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?