By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    18 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમરેલી બેઠક પર કોણ દાવેદાર, ભાજપમાં ચાર દાવેદારો વચ્ચે રેસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

અમરેલી બેઠક પર કોણ દાવેદાર, ભાજપમાં ચાર દાવેદારો વચ્ચે રેસ

agragujaratnews
Last updated: 2024/03/12 at 7:55 PM
2 years ago
Share
અમરેલી બેઠક પર કોણ દાવેદાર, ભાજપમાં ચાર દાવેદારો વચ્ચે રેસ
SHARE

અમરેલી લોકસભા બેઠક પર વર્ષ 1957 થી 2019 સુધીમાં 16 ચૂંટણીઓ યોજાય છે. જેમાં આઠ વાર કોંગ્રેસ સાત વાર ભાજપ અને એક વાર જનતા દળના ઉમેદવારની જીત થઈ છે. છેલ્લા ત્રણ ટર્મથી અહીં ભાજપના નારાયણ કાછડીયા વિજેતા બનતા આવ્યા છે.
લેઉવા પાટીદાર સમાજનો અમરેલી ગઢ છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી હાઈ કમાન્ડમાં ટિકિટ કોને આપી તેનું મનોમંથન ચાલી રહ્યું છે. 2024 લોકસભા ચૂંટણીમાં હવે અમરેલી સૌરાષ્ટ્રના રાજકારણમાં એપીસેન્ટર બની રહ્યું છે. ત્યારે છેલ્લા ચાર દિવસથી ભાજપમાં નેતાઓના ચાર નામ ચર્ચાઈ રહ્યા છે જેમાં સૌરાષ્ટ્રની ધાર્મિક સંસ્થાના બાપાસીતારામની જગ્યા બગદાણા ટ્રસ્ટી સ્વ મનજી બાપાના પુત્ર જનક પટેલનું જિલ્લા ભાજપ પ્રમુખ અને સંગઠનમાં વર્ષો સુધી કામ કરી શકેલા હિરેન હિરપરા અને ડો. ભરત બોગરાનું નામ પણ ચર્ચાઈ રહ્યું હોવાનો ગણગણાટ છે. તો કોંગ્રેસ પક્ષમાંથી દર વખત વિધાનસભામાં નામ છેલ્લી ઘડીએ બાદબાકી થતી હતી તે જેની ઠુંમરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.
અમરેલી બેઠકના દાવેદાર હિરેન હિરપરા ની તેઓ લેવા પાટીદાર સમાજનો ચહેરો છે ધારી તાલુકાના ગામના રહેવાસી છે ઉપરાંત યુવા ભાજપ પ્રમુખ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રદેશ યુવા ભાજપ ઉપપ્રમુખ રહી ચૂક્યા છે હાલમાં પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી તરીકે હિરેન હિરપરા ફરજ બજાવે છે કાર્યકરોમાં લોકપ્રિયતા પણ સૌથી વધારે જોવા મળી રહી છે અમરેલીના નેતા અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક ઉપરથી ટિકિટ જાહેર થતાં અમરેલીમાં હવે ગણગણા ચાલી રહ્યો છે.
ડો. ભરત ગોધરા હાલ પ્રદેશ ભાજપ સંગઠનમાં કામગીરી કરી રહ્યા છે આ ઉપરાંત જસદણના પૂર્વ ધારાસભ્ય છે તેમનું નામ પણ અમરેલી બેઠક પર ચાલી રહ્યું છે આ સાથે દિલીપ સંઘાણીમાં ભાઈ મુકેશ અંબાણીનું નામ પણ ચર્ચામાં છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાની ધાર્મિક સંસ્થા અમરેલી લોકસભા બેઠકમાં મત વસ્તારમાં આવતી બાપા સીતારામ બગદાણાના ટ્રસ્ટી સ્વ મનજી બાપાના પુત્ર જનક પટેલ હાલ સુરત રહે છે. જેવો સુરતની કરંજ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય હતા. હાલ પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ તરીકે સંગઠનમાં પણ કામ કરી રહ્યા છે જેઓ લેવા પાટીદાર સમાજમાંથી આવે છે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર સહિત આસપાસના જિલ્લામાં બગદાણાની આસ્થા સેવકમાં સૌથી વધારે છે. તાજેતરમાં સ્વ મનજી બાપાના અવસાન સમયે પી. એમ. નરેન્દ્ર મોદી સહિત નેતાઓએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. મહિલા કોંગ્રેસના નેતા જેની ઠુંમર યુવા મહિલા ચહેરો પ્રદેશ પ્રમુખ તરીકે કામગીરી કરી રહ્યા છે અમરેલી કોંગ્રેસ પક્ષના સિનિયર નેતા અને પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુંમરની દીકરી છે કોંગ્રેસ પક્ષમાં ખેડૂત નેતા તરીકે વીરજી ઠુમર ની છાપ છે પ્રજાના પ્રશ્નનો અંગે વારંવાર સરકારને ઘેરવામાં બીઝી ઠુમર સહિત અવાજ ઉઠાવતા હોય છે. તો બીજા નંબરે પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપ દુધાત પણ આવી શકે છે.

You Might Also Like

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

 ભાવનગરમાં શ્રમિક મહિલાની નજર ચૂકવી મંજૂરીના રૂ.૯૦૦૦૦ની લૂંટ

 જેતપુરના ચાંપરાજપુર રોડ પર કેનાલ વાળા સીમ વિસ્તારમાં દીપડાનો આતંક

ગીર સોમનાથમાંથી કુખ્યાત પાંચ બુટલેગરોની ગેંગ ઉપર ગુજસીટોકના કાયદાનો સંકજો

ગુજરાતમાં વસતી ગણતરી સ્થગિત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લગ્ન ક્યારે કરાવશો?, પૂછતાં જ જમાઈ પર હુમલો: સસરા-સાળાએ ધોકા-પાઇપ ફટકારી પગ ભાંગ્યા
રાજકોટ

લગ્ન ક્યારે કરાવશો?, પૂછતાં જ જમાઈ પર હુમલો: સસરા-સાળાએ ધોકા-પાઇપ ફટકારી પગ ભાંગ્યા

Editor By Editor 3 days ago
રોજગાર ન મળતાં નેપાળી યુવકે મોરબી હાઈવે પર ટ્રક નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
 ધો.૧૦-૧૨ના છાત્રોને મળશે બારકોડવાળી માર્કશીટ
ચામુંડામાના ચરણોમાં શીશ ઝૂકાવવા ભકતોનું મહેરામણ ઉમટયું
 વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ રાજકોટ સહિત રાજયમાં તા.૫મીથી શરૂ કરાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?