By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આવાસકાંડની તપાસમાં ૪૦ ટકા આવાસમાં ભાજપ કનેકશન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

આવાસકાંડની તપાસમાં ૪૦ ટકા આવાસમાં ભાજપ કનેકશન

agragujaratnews
Last updated: 2024/03/12 at 8:36 PM
2 years ago
Share
આવાસકાંડની તપાસમાં ૪૦ ટકા આવાસમાં ભાજપ કનેકશન
SHARE

અનેક જગ્યાઓના મોકાના દબાણમાં ભાજપના નેતાઓના કનેકશન નીકળ્યા

૧૯3 આવાસો ફાળવતા પહેલા કોઈની બાહેંધરી ન લીધી કે ક્યાંય ઘરનું ઘર નથી, હવે પાંચ અધિકારીની સમિતિ દ્વારા તપાસ કરાઈ રહી છે

રાજકોટમાં અનેક સ્થળોએ આવાસ યોજનાઓમાં ઘરના ઘર મામલે ભાજપના સંબંધીત લોકો ઉપર આક્ષેપ થઇ રહ્યા છે. પોતાના ઘર હોવા છતાં સગા વ્હાલાઓના નામે અને પરિવારોના નામે ભાજપના લાગતા વળગતાઓએ ૪૦ ટકા આવાસો પચાવી પાડયા હોવાની ફરિયાદો ઉઠી છે. આ જ રીતે સરકારી જમીનો પર પણ મોટા પાયે લાગતા વળગતાઓના દબાણના આક્ષેપો થયા છે.

Contents
અનેક જગ્યાઓના મોકાના દબાણમાં ભાજપના નેતાઓના કનેકશન નીકળ્યા૧૯3 આવાસો ફાળવતા પહેલા કોઈની બાહેંધરી ન લીધી કે ક્યાંય ઘરનું ઘર નથી, હવે પાંચ અધિકારીની સમિતિ દ્વારા તપાસ કરાઈ રહી છે

દોઢસો વર્ષ પહેલાના અને અટલ સરોવર કરતા અનેકગણા મોટા ઐતહાસિક લાલપરી-રાંદરડા તળાવનો વિકાસ દાયકાઓથી અટકેલો છે. આ વિકાસ માટે તળાવ તથા તેના કાંઠે આવેલ લોકપ્રિય પ્રાણી સંગ્રહાલય અને તેની બાજુમાં બની રહેલા ગીર જેવા લાયન  સફારી પાર્ક જવાના રસ્તા  ઉપર  મનપાની જમીન ઉપર સેંકડો ગેરકાયદે  મકાનો ખડકાયેલા છે જેમાં હાલ ભાજપના બે કોર્પોરેટરોના પતિ મનસુખ  જાદવ અને કવા ગોલતરના પરિવારોના અનધિકૃત મકાનો વર્ષોથી છે અને સંભવતઃ આ રાજકીય દબાણને પગલે દબાણો આજ સુધી હટાવાયા નથી અને તે કારણે આ સ્થળનો વિકાસ ટલ્લે ચડયો છે.જે 193 મકાનોને ખસેડવા મનપાએ ગોઠવણ કરીને દરેકને આવાસ ફાળવી પણ દેવાયા તેમાં હવે તપાસ કરતા 40 ટકાથી વધુ લાભાર્થીઓ અન્યત્ર ઘરનું ઘર ધરાવે છે. 

તપાસ કરતા ભાજપના નેતાઓની લાભ ખાટવાની લાલચની સાથે તંત્રની આવાસ ફાળવણીમાં ગંભીર ક્ષતિઓ પણ પ્રકાસમાં આવી છે. મનપાના આવાસ વિભાગે સાગરનગર સહિત વિસ્તારમાં રસ્તા પર નડતા 193 બાંધકામોને દૂર કરીને રૂ।. 2- કરોડના ખર્ચે વિકાસનો માર્ગ મોકળો કરવા ઉતાવળ કરીને લાભાર્થીઓનું લીસ્ટ બનાવ્યું ત્યારે તમામ પાસેથી તેઓ ઈ.સ. 2010 પહેલાથી અહીં મકાન ધરાવે છે તેવા પુરાવા જ માંગવામાં આવ્યા હતા. અમારે અન્યત્ર રહેવા કોઈ આશરો નથી તેવું લખાણ લેવાયું નથી. 

ક્યા નંબરનું આવાસ કોને મળે તેનો ડ્રો પણ યોજાઈ ગયા પછી હવે પાંચ અધિકારીઓની સમિતિએ 193  લાભાર્થી આવાસ મેળવવા પાત્રતા  ધરાવે છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે. આ તપાસ એટલે યાદીમાં જેમના નામ છે તે નામની શહેરમાં મિલ્કત આવેલી છે કે કેમ તે હાઉસટેક્સના રજીસ્ટર સાથે સરખાવાય છે. આ મૂજબ આશરે 40  ટકા નામો આવા મળ્યા છે. 

ખરેખર તો તપાસ માટે એક એક લાભાર્થી પાસે તેઓ અન્યત્ર ઘર ધરાવતા નથી તેવું કાનુની સોગંદનામુ,લખાણ લઈ, પુછપરછ કરી, અન્ય રેકોર્ડ તપાસી, નિવેદનો નોંધીને કરવી જોઈએ પરંતુ, તેમ થતું નથી તેથી તપાસના અંતે પણ કેટલાક ઘરવાળા આવાસના લાભાર્થી બની શકવા સંભવ છે. 

મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું કે જેમને આવાસ ફાળવાયા છે તેમાં જેમને ઘરનુ ઘર હશે તેમનું આવાસ રદ કરી દેવાશે. આ સામે લાભાર્થીઓ કહે છે અમને આવાસ યોજના તરીકે આવાસ નથી મળતું પણ અમે દાયકાઓ જુનો જમીનનો કબજો સ્વેચ્છાએ છોડીએ તે માટે આવાસ આપે છે તેવું સમજાવાયું હતું. આમ, આ મુદ્દે વિવાદના એંધાણ છે. 

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગોંડલમાં પુરવઠા વિભાગનો સપાટો, સતત બીજા દિવસે ચેકિંગ શરૂ
રાજકોટ

 ગોંડલમાં પુરવઠા વિભાગનો સપાટો, સતત બીજા દિવસે ચેકિંગ શરૂ

Editor By Editor 6 days ago
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?