By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    2 hours ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    2 days ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    3 days ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચૂંટણી માટે જિલ્લા વહિવટી તંત્ર સજ્જ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

ચૂંટણી માટે જિલ્લા વહિવટી તંત્ર સજ્જ

agragujaratnews
Last updated: 2024/03/19 at 8:42 PM
2 years ago
Share
ચૂંટણી માટે જિલ્લા વહિવટી તંત્ર સજ્જ
SHARE

નોડલ ઓફિસરોને એકશન પ્લાન અપાયો

૧૯ હજારનો સ્ટાફ, ૨૦3૬ BLO, ૮૦ ટીમ

સ્ટાફનું રેન્ડેમાઇઝેશન કલેકટરની ઉપસ્થિતિમાં થશે

લોકસભાની ચૂંટણી માટે કલેકટર પ્રભવ જોષીએ વ્યવસ્થાપન કમિટીના તમામ નોડલ ઓફિસર સાથે મિટિંગ યોજી હતી. ચૂંટણીલક્ષી ફરજ માટે તમામ સરકારી-અર્ધ સરકારી એકમોના કર્મચારીઓ, શિક્ષકો સહિત ૧૯ હજારથી વધુ સ્ટાફના ઓર્ડર નીકળી ગયા છે. આ તમામ સ્ટાફનું પ્રથમ રેન્ડેમાઇઝેશન તા. ર૦મી આસપાસ કલેકટરની ઉપસ્થિતિમાં યોજાશે. ચાલુ સપ્તાહમાં જ કલકેટર તમામ રાજકીટ પક્ષો સાથે મતદાર યાદી, મતદાર મથક, ઉમેદવારોને કરવાનો થતો ખર્ચ, ફોર્મ ભરવા સમયે ડીપોઝીટ, આચારસંહિતા, સભા-સરઘસની મંજૂરી બાબતે મિટિંગ લેવાના છે.

Contents
નોડલ ઓફિસરોને એકશન પ્લાન અપાયો૧૯ હજારનો સ્ટાફ, ૨૦3૬ BLO, ૮૦ ટીમસ્ટાફનું રેન્ડેમાઇઝેશન કલેકટરની ઉપસ્થિતિમાં થશે૧૧૬૦૦થી વધુ જગ્યાએ થયેલા ‘રાજકીય ચિત્રામણા’ પર પીછડાં લાગ્યાચૂંટણીલક્ષી ફરિયાદ માટે કન્ટ્રોલરૂમ શરૂવાહનો રિકવીઝીટ કરવાનું શરૂ૨૧ લાખ મતદાનની સ્લીપ ગાંધીનગરથી આવશેફોર્મ ભરતી વખતે ઉમેદવાર સહિત પાંચને અને ૧૦૦ મીટર ત્રિજ્યામાં ત્રણ વાહનને જ એન્ટ્રીવિવિધ સ્કવોર્ડની આ મુજબ થઇ રચનાચૂંટણી ખર્ચનું ભાવ બાંધણુ એકાદ-બે દિવસમાં કરાશે જાહેર

૧૧૬૦૦થી વધુ જગ્યાએ થયેલા ‘રાજકીય ચિત્રામણા’ પર પીછડાં લાગ્યા

રાજકોટમાં સમાવિષ્ટ વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાંથી સરકારી અને ખાનગી દિવાલો પરના સુત્રો, અન્ય રાજકીય ચિત્રામણ સહિત કુલ 11600 થી વધુ લખાણો અને પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. વિધાનસભા મત વિસ્તાર 68 રાજકોટ પૂર્વમાંથી જાહેર જગ્યામાંથી 852 અને અંગત માલિકીની જગ્યાઓએથી 268, મત વિસ્તાર 69 રાજકોટ પશ્ચિમમાંથી જાહેર જગ્યામાંથી 913 અને અંગત જગ્યાઓએથી 74, મત વિસ્તાર 70 રાજકોટ દક્ષિણ માંથી જાહેર જગ્યામાંથી 630 અને અંગત જગ્યાઓએથી 98, વિધાનસભા મત વિસ્તાર 71 રાજકોટ ગ્રામ્યમાંથી જાહેર જગ્યામાંથી 111 અને અંગત જગ્યાએથી 11, જસદણમાંથી જાહેર જગ્યામાંથી 808 અને અંગત જગ્યાઓએથી 179, ગોંડલમાંથી જાહેર જગ્યામાંથી 327, જેતપુરમાંથી જાહેર જગ્યામાંથી 132 અને અંગત જગ્યાઓએથી, ધોરાજીમાંથી જાહેર જગ્યામાંથી 196 અને અંગત જગ્યાએથી 185 પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. દરમ્યાન રાજકોટ કોર્પો.ની ટીમોએ અત્યાર સુધીમાં ર879 પોસ્ટર, બેનર સહિતની સામગ્રી દુર કર્યાનું જણાવ્યું હતું.

ચૂંટણીલક્ષી ફરિયાદ માટે કન્ટ્રોલરૂમ શરૂ

કલેકટર કચેરીમાં ફરીયાદ અંગે ત્રીજા માળે ખાસ કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે, જેમાં ટોલ ફ્રી નંબર ૧૮૦૦ર૩૩૦૩ર,  ઉપરાંત (ર૪પ૧૪૧), (ર૪પ૧૪૧૦) તથા (ર૪પ૧૪૬પ) જાહેર કરાયા છે.

વાહનો રિકવીઝીટ કરવાનું શરૂ

ચૂંટણીની કામગીરી માટે સરકારી વાહનો રીક્વીઝીટ કરવાનું શરૂ કરી દેવામા આવ્યા છે. મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના હોદેદારોની કાર લઇ લેવામા આવી છે. મમામલતદાર-પ્રાંત કચેરીઓ દ્વારા અત્યાર સુધી સરકારી-અર્ધ સરકારી અને ખાનગી કચેરીઓના ૪૦ જેટલી ગાડીઓ જીલ્લાભરમાંથી લઇ લેવાઇ છે, રાજકોટ તાલુકા મામલતદાર તંત્રે ૯ સરકારી ગાડીઓ રીકવીઝીટ કરી છે.

૨૧ લાખ મતદાનની સ્લીપ ગાંધીનગરથી આવશે

રાજકોટ લોકલના બેઠકમાં ઉમેદવારો ફાઇનલ થયે, મતદારોને આપવાની થતી મતદાર સ્લીપનું વિતરણ કલેકટર તંત્ર પોતાના ર૦૩૬ થી વધુ બીએલઓ મારફત કરશે, જિલ્લા માટે નોંધાયેલા મતદારો મુજબ ર૧ લાખ જેટલી મતદાર સ્લીપ ગાંધીનગર મુખ્ય ચૂંટણી અધિકારી તંત્ર તરફથી આવશે, અને મતદાન દિવસના ૧૦ થી ૧ર દિવસ પહેલા બુથ લેવલ ઓફીસરો રાજકોટ શહેર-જીલ્લામાં વિતરણ કરી દેશે.

ફોર્મ ભરતી વખતે ઉમેદવાર સહિત પાંચને અને ૧૦૦ મીટર ત્રિજ્યામાં ત્રણ વાહનને જ એન્ટ્રી

ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સભા કરી અને ત્યાંથી રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ જવાની એક પ્રણાલી છે. ત્યારે ચૂંટણી પંચના નિયમ મુજબ કલેકટરે ગાઇડલાઇન જાહેર કરતા જણાવ્યુ હતુ કે, ફોર્મ ભરતી વખતે કચેરીમાં ઉમેદવાર સહિત પાંચ વ્યક્તિને તેમજ ૧૦૦ મીટર ત્રિજ્યામાં ત્રણ વાહનને જ એન્ટ્રી આપવામા આવશે.

વિવિધ સ્કવોર્ડની આ મુજબ થઇ રચના

કલેકટર પ્રભવ જોષીએ જણાવ્‍યું હતું કે, આચારસંહિતાની ચુસ્‍ત અમલવારી માટે તાલીમ સાથે ફલાઈંગ સ્‍કવોડની ૨૪, સ્‍ટેટીક સર્વેલન્‍સની ૨૪, વીડિયો સર્વેલન્‍સની ૧૬, વિડિયો વ્‍યુઇંગની ૮ અને આદર્શ આચારસંહિતાના અમલ માટે ૮ ટીમ કાર્યરત કરવામાં આવી છે.

આ વખતે રહેશે ખાસ કેટેગરીના મતદાન મથક

મહિલા સંચાલિત ૫૬

દિવ્‍યાંગ સંચાલિત ૮

યુવા સંચાલિત ૧

મોડલ પોલિંગ સ્‍ટેશનમાં ૮ મતદાન મથક રહેશે.

કુલ મતદાન મથકોના ૫૦% લેખે ૧૧૧૮ મતદાન મથકો ઉપર વેબકાસ્‍ટિંગ કરવામાં આવશે.

ચૂંટણી ખર્ચનું ભાવ બાંધણુ એકાદ-બે દિવસમાં કરાશે જાહેર

ચૂંટણી પ્રચાર માટે થતા ખર્ચ નિયત મર્યાદામાં જ કરવાનો રહે છે. આ માટે ઉમેદવારે ચૂંટણી પંચને વ્યવસ્થિત ડિટેઇલ સાથે હિસાબ આપવાનો હોય છે. જેમા ઝંડીનો ખર્ચ કેટલો, કાર્યાલય ખર્ચ, સભા ખર્ચ, રેલી, જમણવાર સહિત જીણામાં જીણો ખર્ચ દર્શાવવો પડે છે. આ ખર્ચ બાંધણું એકાદ-બે દિવસમાં જ ચૂંટણી અધિકારી(કલેકટરા) દ્વારા જાહેર કરાશે.

 

 

 

 

 

You Might Also Like

આજ સાંજથી ચૂંટણીનો શોર શાંત, અંદરખાને રાજકીય ચેસ શરૂ

આજ સાંજથી ચૂંટણીનો શોર શાંત, અંદરખાને રાજકીય ચેસ શરૂ

RTEમાં ગત વર્ષ કરતા બેઠકમં ૮૭૭૨નો ઘટાડો, અગિયાર હજાર ફોર્મ વધુ ભરાયા

ભાજપની વોર્ડ વાઇઝ રેલીમાં ૭ નંબરના ઉમેદવારો નહી જોડાતા અનેક તર્ક-વિર્તક

ભ્રષ્ટાચાર-મીલીભગત વિરૂધ્ધ ‘આપ’ એક માત્ર વિકલ્પ : સિસોદીયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબીના બળાત્કાર અને પોક્સોના ગુનામાં ૫૦૦૦નો ઈનામી આરોપી યુપીથી ઝડપાયો
રાજકોટ

મોરબીના બળાત્કાર અને પોક્સોના ગુનામાં ૫૦૦૦નો ઈનામી આરોપી યુપીથી ઝડપાયો

Editor By Editor 6 days ago
તાલાલા યાર્ડમાં ગીરના અમૃત ફળ કેસર કેરીની વિધિવત આવક શરૂ
રાજકોટના આંગણે આજથી નવ દિવસીય “ગૌધામ શિવ કથા”ના રૂડા ઓવારણા
ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિર ના મહંતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા ફિકસ પગારના કર્મીઓને લઘુતમ વેતન ચૂકવવા આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?