By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    6 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    7 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    1 week ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    1 week ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા પરેશ ધાનાણીનો ઇન્કાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા પરેશ ધાનાણીનો ઇન્કાર

agragujaratnews
Last updated: 2024/03/21 at 7:32 PM
3 years ago
Share
રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા પરેશ ધાનાણીનો ઇન્કાર
SHARE

અમરેલીના બે નેતા રાજકોટમાં ચૂંટણી લડે તેવા રોમાંચક જંગની શકયતા હવે નહિવત

કોંગ્રેસ વર્કિંગ કમિટિની ગઇકાલથી શરૂ થયેલી ઉમેદવારોની પસંદગી માટેની મેરેથોન બેઠક આજે પણ ચાલી રહી છે અને કોંગ્રેસ માટે દરેક બેઠક પર ઉમેદવારની પસંદ માથાનો દુ:ખાવો બની રહી છે. ખાસ કરીને ગુજરાતની ૧૦ બેઠકોની ગઇકાલે રાત્રે યાદી જાહેર થવાની હતી. તેમાં વિલંબ થયો છે. આજે બપોરે ૧ વાગ્યા સુધી કોંગ્રેસનું હાઇકમાન્ડ યાદી જાહેર કરી શકયુ નથી.

ગઇકાલે સૂત્રોમાંથી જે નામો વહેતા થયા હતા તેમાં ગુજરાતની ૧૦ બેઠકોના  સંભવિત નામો બહાર આવ્યા હતા. પરંતુ સુરત બેઠક સિવાય અન્ય નામોમાં હજુ પણ મડાગાંઠ ચાલુ છે. રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના એક સમયના વિપક્ષી નેતા અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીના નામ લગભગ નક્કી હતું. પાર્ટી તરફથી પરેશ ધાનાણીને ટિકિટ આપવાની તમામ તૈયારીઓ છે. પરંતુ પરેશ ધાનાણી અને તેના ખૂબ જ નિકટના સમર્થકો રાજકોટથી પરેશ ધાનાણી ચૂંટણી લડે તેવુ ઇચ્છતા નથી. ખુદ પરેશ ધાનાણીએ પાર્ટી હાઇકમાન્ડને આજે સવારે રાજકોટથી ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી દીધી છે.

‘અગ્ર ગુજરાત’ દ્વારા પરેશ ધાનાણીના ખૂબ જ નિકટના સમર્થકનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે પાર્ટી દ્વારા છ મહિના પૂર્વે જ આ બાબતે પરેશ ધાનાણીને જાણ કરવામાં આવી હતી. પરંતુ પરેશ ધાનાણી અને તેની ચૂંટણીની તમામ વ્યવસ્થા સંભાળતા નિકટના  સમર્થકોએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. પાર્ટી તરફથી ગઇકાલ રાત્રે પણ પરેશ ધાનાણીને ચૂંટણી લડવા માટે પ્રદેશ નેતાઓએ તથા રાષ્ટ્રીય નેતાઓએ સમજાવટ કરી હતી. ખાસ કરીને રાજકોટ બેઠક પર પરેશ ધાનાણીને ટિકિટ આપવાનું પાર્ટીએ મન બનાવી લીધુ છે. પરંતુ બપોરે ૧૨:૪૫ સુધી પરેશ ધાનાણી તરફથી સતત ઇન્કાર કરવામાં આવી રહ્યો છે. જો છેલ્લી ઘડીના કોઇ ફેરફાર નહી થાય તો રાજકોટ બેઠક માટે પરેશ ધાનાણીના બદલે અન્ય ઉમેદવાર તરફ નજર દોડાવવી પડશે તેવુ લાગે છે.

અન્ય ઉમેદવારોમાં ડો.હેમાંગ વસાવડા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી હોવાથી તેમની શકયતા જણાય છે. આ ઉપરાંત લલીત કગથરાનું નામ પણ ચર્ચાય છે. પરંતુ તે ગત લોકસભાની ચૂંટણીમાં 3.૫૬ લાખ મતથી પરાજીત થયા હોવાથી પાર્ટી તેના વિશે પુન: વિચારણા કરશે કે કેમ તે અંગે સવાલ છે.

You Might Also Like

શેરડીના ખેતરમાં ગાંજાની ખેતી; કાળીપાટમાં 10 છોડ સાથે ખેડૂત ઝડપાયો

ડિવાઈડર સાથે કારની જોરદાર ટક્કરથી મોરબીના 40 વર્ષીય યુવાનનું મોત

ઉત્તરાયણ પહેલાં જ પતંગના દોરાએ 20 વર્ષના યુવાનનો ભોગ લીધો

અમદાવાદમાં યોજાનારી ‘સંવિધાન રક્ષા માર્ચ’માં જોડાવા રાજકોટ શહેર કોંગ્રેસ રવાના

જંગલેશ્વરમાં ગુનાખોરીનો ‘દોસ્તી દરબાર’…!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વિરાણી હાઈસ્કૂલના મધ્યસ્થ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના દિગ્ગજો અને કાર્યકર્તાઓની બહોળી ઉપસ્થિતિ
ગુજરાતરાજકોટ

 વિરાણી હાઈસ્કૂલના મધ્યસ્થ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના દિગ્ગજો અને કાર્યકર્તાઓની બહોળી ઉપસ્થિતિ

Editor By Editor 3 days ago
 જૈન દીક્ષા લેનાર બે મુમુક્ષુ વિદ્યાર્થિનીઓનું મુંબઈની સોમૈયા યુનિવર્સિટીમાં સન્માન
સોમનાથ જ્યોર્તિલીંગ પર અમૃતવર્ષા કરતા ચંદ્ર
 શેરબજારમાં દિવાળી! રોકાણકારો માલામાલ
 સોનુ ૨૫ ટકા, ચાંદી ૫૯ ટકા તૂટયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?