By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    3 hours ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    1 day ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    1 day ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    2 days ago
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  જૈન દીક્ષા લેનાર બે મુમુક્ષુ વિદ્યાર્થિનીઓનું મુંબઈની સોમૈયા યુનિવર્સિટીમાં સન્માન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 જૈન દીક્ષા લેનાર બે મુમુક્ષુ વિદ્યાર્થિનીઓનું મુંબઈની સોમૈયા યુનિવર્સિટીમાં સન્માન

Editor
Last updated: 2026/11/19 at 2:18 PM
3 hours ago
Share
 જૈન દીક્ષા લેનાર બે મુમુક્ષુ વિદ્યાર્થિનીઓનું મુંબઈની સોમૈયા યુનિવર્સિટીમાં સન્માન
SHARE

 જૈન દીક્ષા લેનાર બે મુમુક્ષુ વિદ્યાર્થિનીઓનું મુંબઈની સોમૈયા યુનિવર્સિટીમાં સન્માન

 મુમુક્ષુ જાનવી શાહ અને મુમુક્ષુ યશવી મહેતા સાંસારિક જીવનનો ત્યાગ કરી સંયમના માર્ગે પ્રયાણ કરશે; વાઇસ ચાન્સેલર સહિત અધ્યાપકોએ અભિવાદન કરી અનુમોદના પાઠવી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

મુંબઈની પ્રતિષ્ઠિત કે. જે. સોમૈયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ધર્મ સ્ટડીઝ (સોમૈયા વિદ્યાવિહાર યુનિવર્સિટી) ખાતે એક અત્યંત ગૌરવપૂર્ણ અને મંગલમય કાર્યક્રમ યોજાયો હતો. યુનિવર્સિટીના ધર્મ અભ્યાસ વિભાગમાં જૈન ધર્મનો ઊંડો અભ્યાસ કરનાર મુમુક્ષુ જાનવી શાહ અને મુમુક્ષુ યશવી મહેતા હવે સાંસારિક સુખોનો ત્યાગ કરી જૈન દીક્ષા અંગીકાર કરવા જઈ રહ્યાં છે. બંને વિદ્યાર્થિનીઓના આ પવિત્ર અને અડગ સંકલ્પને બિરદાવતાં યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ સન્માન સમારોહમાં યુનિવર્સિટીના અજય કપૂરજી (વાઇસ ચાન્સેલર, સોમૈયા વિદ્યાવિહાર યુનિવર્સિટી), નિમિત શેઠજી (ગવર્નિંગ બોડી સભ્ય), નંદકુમાર ગિલકેજી (રજિસ્ટ્રાર), પલ્લવીજી (વડાં, ધર્મ અભ્યાસ વિભાગ) સહિતના ઉચ્ચ પદાધિકારીઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે અધ્યાપકોએ બંને મુમુક્ષુઓના ત્યાગ અને વૈરાગ્ય પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરતાં ગૌરવ અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. શિક્ષણ દ્વારા મેળવેલા જ્ઞાનને જ્યારે વિદ્યાર્થીઓ જીવનમાં આત્મસાત્ કરીને ત્યાગ, વૈરાગ્ય અને સંયમના સર્વોચ્ચ માર્ગે આગળ વધવાનો સંકલ્પ કરે, ત્યારે તે સમગ્ર શૈક્ષણિક સંસ્થા માટે એક અવિસ્મરણીય અને પ્રેરણાદાયી ક્ષણ બની રહે છે. ઉપસ્થિત સૌએ બંને મુમુક્ષુઓની આધ્યાત્મિક યાત્રાને હૃદયપૂર્વક અનુમોદના અર્પણ કરી હતી.

You Might Also Like

TAT HS પરીક્ષાર્થીઓના હિતમાં હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા આણંદના નાયબ કલેક્ટરશ્રી ને રી-એસેસમેન્ટ સહિત પાંચ માંગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.

 RTOમાં 3૦ દિ’ નું વેઇટીંગ હશે તો રજામાં લેવાશે ડ્રાઇવિંગ ટેસ્ટ

 હેલ્થ ઓપરેશન! હાઇ-વેની હોટેલો-રેસ્ટોરન્ટ રડારમાં

 રાજકોટની જનસંખ્યા ૨૦ લાખ થવાનો અંદાજ, તા.૧૦ જાન્યુ.થી વસ્તી ગણતરી શરૂ

 વ્યાયામ શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી સરકારને કસરત કરાવશે ઉમેદવારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો રિપોર્ટ સોંપાયો, કમિશનર રજા પર ઉતર્યા
ગુજરાતરાજકોટ

જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો રિપોર્ટ સોંપાયો, કમિશનર રજા પર ઉતર્યા

Editor By Editor 2 days ago
 ભાજપમાં જ્ઞાતિ આધારિત બળવાનો પડકાર
 સોમનાથ કોરિડોર પ્રોજેક્ટને વેગ: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે દિવસમાં કુલ ૫૫ મિલકતોનું ડિમોલિશન
 રાજકોટમાં ખાનગી ડેરીઓએ દુધમાં રૂ.૪નો વધારો ઝીંકયો
હવે ડ્રગ્સ માફિયાઓનો ડિજિટલ ખેલ નહીં ચાલે! ગુજરાત પોલીસનું સાયબર સ્ટ્રાઈક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?