By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    3 hours ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    2 days ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    3 days ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: કવાની શેરીમાં વીજ કનેકશનમાં પણ ગોલમાલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

કવાની શેરીમાં વીજ કનેકશનમાં પણ ગોલમાલ

agragujaratnews
Last updated: 2024/03/21 at 7:58 PM
2 years ago
Share
કવાની શેરીમાં વીજ કનેકશનમાં પણ ગોલમાલ
SHARE

૧3 કનેકશનમાંથી ૪૦ ઓરડીમાં ગેરકાયદે છેડા અપાયા હતા

હવે મંછાનગરની ૧૦૦૦ ઓરડીમાં ગેરકાયદે કનેકશનો અંગે તપાસ થશે

શહેરના મંછાનગર અને ગોકુલનગર આવાસ તથા સરકારી જમીન પર ગેરકાયદે દબાણના મામલે મનપાની તપાસ સમિતિએ કેટલીક ગેરરીતીઓ શોધી કાઢી છે. જેમાં કવાની શેરીમાં ૧3 વીજ કનેકશનમાંથી ૪૦ છેડા આપવામાં આવ્યા હતાં. તેમજ મંછાનગરની ૧૦૦૦ ઓરડીમાં હવે સર્વે થનાર છે. જેમાં મોટી ગેરરીતિ બહાર આવે તેવી શકયતા છે.

Contents
૧3 કનેકશનમાંથી ૪૦ ઓરડીમાં ગેરકાયદે છેડા અપાયા હતાહવે મંછાનગરની ૧૦૦૦ ઓરડીમાં ગેરકાયદે કનેકશનો અંગે તપાસ થશે

રાજકોટના માર્કેટ યાર્ડની પાછળ આવેલા મંછાનગર વિસ્તારમાં સરકારી જમીનમાં ઓરડીઓ ચણી ભાડે આપી દેવાના કૌભાંડનો પર્દાકાશ થયા બાદ તેમાં વીજ કનેકશનો મેળવવામાં પણ કૌભાંડીઓએ રાજકોટ મહાનગરપાલિકાને ગેરમાર્ગે દોરી ઝુંપડપટ્ટી હોવાનું દર્શાવી પત્ર મેળવી લીધાની બહાર આવી છે જે ધ્યાન પર આવતા પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ દ્વારા મંછાનગર વિસ્તારમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં સર્વે હાથ ધરવાનો નિર્ણય કરાયો છે અને વિવાદાસ્પદ  કવાભાઇની શેરીમાં તાકીદે સર્વે હાથ ધરતા તેમાં ૧3 વીજ કનેકહનમાંથી ૪૦ ઓરડીને વીજ સપ્લાય કરવામાં આવતો હોવાની ચોંકાવનારી હક્કિત પ્રકાશમાં આવી હતી.

પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડના એકિઝકયુટીવ એન્જિનિયર બી.સી.રાઠોડે જણાવ્યું હતું કે મંછાનગર વિસ્તારના તમામ વીજ કનેકશનો કેવી રીતે આપ્યા તેના દસ્તાવેજી પુરાવા ચકાસતા ૨૦૦3, ૨૦૦૭, ૨૦૦૮થી લઇને ૨૦૧૮-૧૯ સુધીના વિવિધ વર્ષોમાં રાજકોટ મહાનગરપાલિકાના સમાજ કલ્યાણ વિભાગે ભલામણ કરતા ઝુંપડપટ્ટી માટે વીજ કનેકશનો આપ્યાનું બહાર આવ્યું છે. આ વિસ્તારમાં કુલ ૧3 શેરી આવેલી છે. તમામ શેરીઓમાં ડાબી અને જમણી બાજુ આવેલા સંખ્યાબંધ વિસ્તારોમાં વીજ કનેકશનોનો સર્વે હાથ ધરવા નિર્ણય લેવાયો છે. હાલમાં માર્ચ એન્ડિંગની કામગીરી ચાલુ છે અને રિકવરીની કામગીરી પણ ચાલુ હોવાથી સ્ટાફની મર્યાદાને કારણે માર્ચના અંત સુધી સર્વે કરી શકાશે નહી. પરંતુ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં મંછાનગરમાં સર્વે હાથ ધરવામાં આવશે.

હાલ પૂરતું કવાભાઇની શેરીમાં વીજ કનેકશન અંગે ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ૧3 વીજ કનેકશનમાંથી ૪૦ ઓરડીમાં વીજ કનેકશનો અપાયાની હક્કિત બહાર આવી છે. જયારે આ વીજ કનેકશન કોના નામે છે. જો ઝુંપડપટ્ટી માટે વીજ કનેકશનો અપાયા હોય તો દરેક ઓરડીમાં વીજ કનેકશન હોવા જોઇએ તેના બદલે એક કનેકશનમાંથી અનેક ઓરડીમાં વીજ કનેકશન કેવી રીતે આપવામાં આવ્યા? તે પણ તપાસનો વિષય છે. આ પ્રકરણમાં પીજીવીસીએલના અમુક અધિકારીઓની પણ ભૂંડી ભૂમિકાની શંકા સેવાઇ રહી છે.

You Might Also Like

આજ સાંજથી ચૂંટણીનો શોર શાંત, અંદરખાને રાજકીય ચેસ શરૂ

આજ સાંજથી ચૂંટણીનો શોર શાંત, અંદરખાને રાજકીય ચેસ શરૂ

RTEમાં ગત વર્ષ કરતા બેઠકમં ૮૭૭૨નો ઘટાડો, અગિયાર હજાર ફોર્મ વધુ ભરાયા

ભાજપની વોર્ડ વાઇઝ રેલીમાં ૭ નંબરના ઉમેદવારો નહી જોડાતા અનેક તર્ક-વિર્તક

ભ્રષ્ટાચાર-મીલીભગત વિરૂધ્ધ ‘આપ’ એક માત્ર વિકલ્પ : સિસોદીયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આટકોટમાં લાંબા સમયથી ચાલતા જમીન વિવાદથી કંટાળેલા શ્રમિકનો આપઘાત
રાજકોટ

આટકોટમાં લાંબા સમયથી ચાલતા જમીન વિવાદથી કંટાળેલા શ્રમિકનો આપઘાત

Editor By Editor 3 days ago
આજ સાંજથી ચૂંટણીનો શોર શાંત, અંદરખાને રાજકીય ચેસ શરૂ
રાજકોટના બારથી વધુ જિનાલયો માટે ઇક્ષુરસ પક્ષાલની વ્યવસ્થા કરાઈ
રાજુલામાં ડો. બાબાસાહેબ વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર શખ્સ સામે ગુનો દાખલ
જ્યોતિ CNC આયોજિત રક્તદાન કેમ્પમાં 336 બોટલો એકત્ર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?