અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર ભરત સુતરીયાને અમરેલી લોકસભા સંસદ પસંદગી થવા બદલ ધારીના ધારાસભ્ય જે. વી. કાકડિયાના આદેશથી જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી પરેશ પટ્ટણી, માજી ધારાસભ્ય મનસુખ ભુવા, અતુલ કાનાણી, કેતન સોની, ઘનશ્યામ હિરપરા, હિંમત સરવૈયા, શરદ પટ્ટણી, જીગ્નેશ ગીરી ગોસાઈ, રમેશ મકવાણા. નિમેષ વાળા, ભરત મકવાણા, સલીમ શેખ, મનીષભ ધાંધિયા, જીગ્નેશ હીરાણી, રાજેશ વાઘેલા, ધર્મેન્દ્ર લહેરુ, દિનેશ બલદાણીયા, રમેશ કાતરીયા, મેહુલ સોજીત્રા, ચેતન ધૂળકોટીયા દ્વારા અભિનંદન આપે છે અને ધારી તાલુકા ભાજપ આજે માર્કેટિંગ યાર્ડમાં જિલ્લા કિસાન મોરચાની ઓફિસ ખાતે ફટાકડા ફોડી અને મોં મીઠા કરવી ખુશી વ્યક્ત કરી છે.


