By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચૂંટણી તંત્રની તડામાર તૈયારી : સૌરાષ્ટ્રની તમામ બેઠકો ઉપર ખર્ચ નિરીક્ષકો નિમાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

ચૂંટણી તંત્રની તડામાર તૈયારી : સૌરાષ્ટ્રની તમામ બેઠકો ઉપર ખર્ચ નિરીક્ષકો નિમાયા

agragujaratnews
Last updated: 2024/04/08 at 8:52 PM
2 years ago
Share
ચૂંટણી તંત્રની તડામાર તૈયારી : સૌરાષ્ટ્રની તમામ બેઠકો ઉપર ખર્ચ નિરીક્ષકો નિમાયા
SHARE

તમામ ઉમેદવારોના ખર્ચની ગતિવિધિ પર નજર રખાશે : એજી ઓફિસના ઓડિટ ઓફિસરોને ખાસ ફરજ સોંપાઇ

ચૂંટણી તંત્રએ આગામી લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ ઉમેદવારોની બેઠકવાર વહેંચણી કરી અધિકારીઓને નિરીક્ષક તરીકે નિમણુંક કરી દેવામાં આવતા હવે એજી ઓફિસના અનુભવી ઓડિટ ઓફિસરો જયારથી ઉમેદવારી પત્રો ભરાશે ત્યારથી ઉમેદવારના ખર્ચ પર રાઉન્ડ ધ કલોક નજર રાખશે. જે તે રિપોર્ટ છે તે સ્થાનિક કચેરીને મોકલવામાં આવશે અને સ્થાનિક ચૂંટણી અધિકારી જરૂર પડયે રાજય અને કેન્દ્ર સરકાર સુધી ખાસ કિસ્સામાં મોકલશે.

આઈ.આર.એસ. કેડરના આ અધિકારીઓ સંભવતઃ આગામી સપ્તાહથી માંડીને ચૂંટણી સંપન્ન થતાં સુધીમાં અલગ- અલગ ત્રણ તબક્કે પોતપોતાનાં મતવિસ્તારની મુલાકાત લઈ ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર તથા એ સંદર્ભમાં સ્થાનિક તંત્ર દ્વારા કરાતી કામગીરી પર વોચ રાખીને સીધા જ ચૂંટણી પંચને પોતાનો રિપોર્ટ સોંપતાં રહેશે. આ મુલાકાતો દરમિયાન જાહેર જનતામાંથી પણ કોઈને ચૂંટણી ખર્ચ સંબંધિત કશીક પણ ગતિવિધિ સામે ફરિયાદ હોય તો તેમને મળી શકશે.

કોઈપણ ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચ દ્વારા જે- તે રાજ્ય સિવાયનાં રાજ્યમાંથી આઈએએસ, આઈઆરએસ તેમજ આઈપીએસ કેડરનાં ઓફિસરોની જનરલ ઓબ્ઝર્વર, એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને સ્પેશ્યલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરાતી હોય છે. ગુજરાતની ૨૬ બેઠકો માટે આ પૈકીના એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સની નામાવલિ કેન્દ્રીય ચૂંટણી પંચે તેમના મોબાઈલ નંબરો સાથે પંચની સત્તાવાર વેબસાઈટ પર મુકી છે. તદ્દનુસાર, રાજકોટમાં આઈઆરએસ (સી એન્ડ સીઈ) કેડરના વર્ષ ૨૦૦૪ની બેચના માધબચંદ્ર મિશ્રા, સુરેન્દ્રનગર બેઠક માટે સમાન કેડરના અમિતકુમાર મિશ્રા, ભાવનગરમાં એ જ કેડરના મ્રિનાલ પ્રકાશ મિશ્રા, જૂનાગઢ માટે ૨૦૦૭ની બેચના આઈઆરએસ કેડરના રજત દત્તા, જામનગરમાં ૨૦૦૮ના આઈઆરએસ અવિજિત મિશ્રા, પોરબંદરમાં સમાન કેડરનાં આર. કવિથા અને અમરેલી બેઠક માટે ૨૦૦૯ બેચના આઈઆરએસ શ્રીનિવાસુ કોલીપક્કાની નિમણૂક થઈ છે.

અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન. કે. મુછારે જણાવ્યું કે રાજકોટના ખર્ચ ઓબર્ઝવર માધબચંદ્ર મિશ્રાની પ્રથમ મુલાકાત ક્યારે હશે તેની વિગતો હજુ આવી નથી પરંતુ તે ત્રણ વખત મતવિસ્તારની મુલાકાતે આવશે. અત્રે નોંધનીય છે કે આદર્શ આચારસંહિતા અમલી બનતા ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે જે- તે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના ખર્ચ પર નિરીક્ષણ કરવા નિમાયેલાં નિરીક્ષકો તેમના મતવિસ્તારના ઉમેદવારો દ્વારા થતા ખર્ચની ગતિવિધિ ઉપર ચાંપતી નજર રાખશે. રાજકીય પક્ષો કે ઉમેદવારો તરફથી ચૂંટણી સભા, રેલી વગેરેનાં આયોજન અનુસંધાને મંડપ, સ્ટેજ, ફનચર, ભોજન, ચા- નાસ્તો અને આનુસંગિક આઈટમ જેવી કે સાઉન્ડ સિસ્ટમ, ટીવી વગેરેના ઉપયોગ પાછળ ઉપરાંત માધ્યમો મારફત કરાતા ચૂંટણી પ્રચાર પાછળ જે ખર્ચ થાય તે આ માટેના નિયત ખર્ચ મુજબ રજિસ્ટરમાં ઉધારવામાં આવે છે કે કેમ તેના પર વોચ રખાશે.

આ નિરીક્ષકોને પ્રજાજનો સ્થાનિકે કયા દિવસે કયા સ્થળે અને કયા સમયે મળી શકશે એ વિગતો તથા તેમના સ્થાનિક- વિશેષ સંપર્ક નંબરો સંભવતઃ નજીકના દિવસોમાં સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવશે, પરંતુ હાલના તેમના મોબાઈલ નંબરો પંચ દ્વારા જારી કરાયેલાં લિસ્ટમાં વેબસાઈટ પર જોઈ શકાય છે.

બેઠક           ખર્ચ નિરીક્ષક           સંપર્ક નંબર

જૂનાગઢ        રજત દત્તા              ૮૯૦૨૧ ૯૬૫૯૦

જામનગર      અવિજિત મિશ્રા         ૯૪૭૭3 3૧૫૭૨

પોરબંદર       આર. કવિથા            ૯૪૦૮૭ ૯૨૦૪૮

અમરેલી        શ્રીનિવાસુ કોલીપક્કા    ૯૪૨૨૪ ૪૦૯33

રાજકોટ        માધબ ચંદ્ર મિશ્રા        ૯3333 ૧૫૦૬૬

સુરેન્દ્રનગર     અમિતકુમાર મિશ્રા       ૭૭૦૪૦ ૭૦૮૦3

ભાવનગર      મ્રિનલ પ્રકાશ મિશ્રા     ૯૯૧૧૫ ૮૭૦૬૭

You Might Also Like

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ
રાજકોટ

રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ

Editor By Editor 1 day ago
 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?