By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    3 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    4 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    5 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    6 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: Morbi News : મોરબીમાં વિરોધ વચ્ચે રૂપાલાએ યોજી રેલી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Morbi News : મોરબીમાં વિરોધ વચ્ચે રૂપાલાએ યોજી રેલી

agragujaratnews
Last updated: 2024/04/15 at 8:00 PM
2 years ago
Share
Morbi News : મોરબીમાં વિરોધ વચ્ચે રૂપાલાએ યોજી રેલી
SHARE

  • રાજપૂત સમાજના યુવાનો વિરોધ કરે એ પહેલાં જ ઝડપી લેવાયા
  • પરસોતમ રૂપાલા સાથે સ્થાનિક ધારાસભ્યો જોડાયા
  • ઉમિયા સર્કલ પાસે યુવાનો વિરોધ કરવાના હતા

રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા રાજા-રજવાડા વિશે વાણી-વિલાસ કરીને ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરી રહ્યાં છે. રૂપાલાએ બે હાથ છોડીને માફી માંગી હોવા છતાં ક્ષત્રિયો તેમની ટિકિટ રદ્ કરવાની માંગ કરી રહ્યાં છે. એવામાં આજે મોરબી ખાતે આયોજિત ભાજપની સભા સ્થળે લગાવેલા પરષોત્તમ રુપાલાના પોસ્ટર પર કોઈએ કાળો કૂચડો મારી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આટલું જ નહીં, રેલી સ્વરૂપે પહોંચેલા ભાજપ ઉમેદવારનો કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.

મોરબીમાં સભા

ક્ષત્રિયોના વિરોધનો સામનો કરી રહેલા ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલા મોરબી ખાતે મહારેલીને સંબોધન કરવાના છે. મોરબી પધારી રહેલા પરષોત્તમ રુપાલા આજે ભક્તિનગર સર્કલથી રેલી સ્વરૂપે નીકળ્યા બાદ ત્યાંથી ઉમિયા આશ્રમ, ઉમિયા સર્કલ, અવની ચોકડી, સુભાષનગર, રવાપર ચોકડી, વર્ધમાન ચોકડી, એસપી ચોકડી થઈને ક્લાસિક પાર્ટીપ્લોટ પહોંચશે. જ્યાં ભાજપ દ્વારા મહાસભાનું આયોજન કરવા સાથે જ ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

ફોટા પર લાગી કાળી શાહી

ભાજપ ઉમેદવારની રેલી પૂર્વે પરષોત્તમ રુપાલાના લગાવેલા બેનર પર કાળી શાહી લગાવવામાં આવી હતી. જેમાં મોરબી-રાજકોટ હાઈવે અને ભક્તિનગર સર્કલ સહિતના વિસ્તારોમાં અજાણ્યા ઈસમોએ બેનર પર રહેલ પરષોત્તમ રુપાલાની તસ્વીર પર કાળો કુચડો ફેરવી દીધો હતો. જો કે આ કૃત્ય કોણે કર્યું? તે હજુ સુધી જાણી શકાયું નથી. બીજી તરફ આજે સાંજે રેલી સ્વરૂપે પહોંચેલા ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલાનો રાજપૂત સમાજના આગેવાનો દ્વારા કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે, ક્ષત્રિયોના વિરોધ પ્રદર્શનને જોતા પોલીસ દ્વારા ચાંપદો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવા છતાં શહેરના ઉમિયા સર્કલ નજીક રૂપાલાને વિરોધનો સામનો કરવો પડયો હતો. જો કે પોલીસે વિરોધ કરનારને ઝડપી પાડયા હતા.

આવતીકાલે આટલા ઉમેદવારો ભરશે ફોર્મ

આવતીકાલે લોકસભાની કચ્છ બેઠક પર વિનોદ ચાવડા, બનાસકાંઠાના રેખા ચૌધરી, પાટણના ભરતસિંહ ડાભી, મહેસાણા હરિભાઈ પટેલ, સાબરકાંઠાના શોભના બારૈયા, અમદાવાદ પશ્ચિમના દિનેશ મકવાણા ,રાજકોટ પરસોતમ રૂપાલા, જુનાગઢ રાજેશ ચુડાસમા, ભાવનગર નિમુબેન બામણીયા, આણંદના મિતેશ પટેલ ખેડા દેવુસિંહ ચૌહાણ, દાહોદ જસવંતસિંહ ભાભોર, વડોદરા હેમાંગ જોશી, છોટાઉદેપુરમાં જશુ રાઠવા, બારડોલી ખાતે પ્રભુ વસાવા અને સુરત ખાતે મુકેશ દલાલ તેમની ઉમેદવારી નોંધાવશે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજાપુર બેઠકના ઉમેદવાર સી.જે. ચાવડા આવતીકાલે ઉમેદવારી નોંધાવશે.

You Might Also Like

વેરાવળ જુગારધામ દરોડા કેસમાં પોલીસનો શિકંજો કસાયો, 33 આરોપીઓની અટકાયત

વીરપુરમાં પાણી પુરવઠા બોર્ડની જર્જરિત ટાંકીઓથી મોટી જાનહાનીનો ખતરો

મોરબીના જેતપરમાં ખેડૂત સંમેલનમાં મંત્રી કાંતિ અમૃતિયાના ભાઇનો બેફામ વાણી વિલાસ

વીરપુરમાં ચાર્જીસ અને ડીપોઝીટ ન ભરતા ગેસ પાઈપની કામગીરી પંચાયતે અટકાવી

ઉનાના ખાપટમાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ, ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
DH કોલેજના ઇતિહાસ ભવન બ્રિજ કોર્સ પ્રોગ્રામનો પ્રારંભ
રાજકોટ

DH કોલેજના ઇતિહાસ ભવન બ્રિજ કોર્સ પ્રોગ્રામનો પ્રારંભ

Editor By Editor 5 days ago
 મનપા રૂ.૬૬ લાખના ખર્ચે ૭૫,૦૦૦ વૃક્ષો વાવશે
પાવાગઢ ડુંગર પર શ્રદ્ધાળુઓની અવરજવર રાત્રિ સમયે પ્રતિબંધ
 પ્રેમ પાપ નથી, લગ્ન માતા-પિતાની મરજીથી થવા જરૂરી : નરેશભાઇ પટેલ
કમલમમાં યોજાનારી બેઠકમાં હાઇકમાન્ડ દ્વારા નો-મોબાઇલ પોલીસી અમલમાં
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?