By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    3 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    4 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    5 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: Arvalli News : મોડાસા‌ ચિલ્ડ્રન હોમમાંથી એક સગીરા ભાગી જતા ખળભળાટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Arvalli News : મોડાસા‌ ચિલ્ડ્રન હોમમાંથી એક સગીરા ભાગી જતા ખળભળાટ

agragujaratnews
Last updated: 2024/04/18 at 10:54 PM
2 years ago
Share
Arvalli News : મોડાસા‌ ચિલ્ડ્રન હોમમાંથી એક સગીરા ભાગી જતા ખળભળાટ
SHARE

  • અરવલ્લી નારી સંરક્ષણ ચિલ્ડ્રન હોમમાંથી સગીરા ભાગી ગઈ
  • પોક્સો કેસમાં સગીરાને ચિલ્ડ્રન હોમમાંથી રખાઈ હતી
  • 15 એપ્રિલે બારી કૂદી ભાગી ગયા પરિજનોની કરી જાણ

મોડાસા ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સ સેન્ટરમાંથી એક સગીરા ગુમ થઈ જતા ખળભળાટ મચી ગયો હતો, બાજુમાં કપડાં સૂકવવા ગઈ તે સમયે એક સગીરા નાસી છૂટી, પોકસોના કેસમાં ભોગ બનેલી સગીરા છેલ્લા ઘણા સમયથી સંરક્ષણ ગૃહમાં રખાઈ હતી આશ્રયમાં, ઘટનાને લઈ મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.તો સગીરાના માતા-પિતાએ અરવલ્લી પોલીસ વડાને રજૂઆત કરી છે.

શું હતો સમગ્ર કેસ

પ્રાતિજ તાલુકાના બાલીસણા ગામની સગીરાને પોક્સો કેસમાં કોર્ટના હુકમથી અરવલ્લી જિલ્લાના મોડાસા ચિલ્ડ્રન હોમમાં મોકલી અપાઇ હતી.ગત ૧૫ એપ્રિલ ના રોજ ચિલ્ડ્રન હોમની બારી કૂદી સાંજના 6 વાગે સગીરા ભાગી ગયાની જાણ વાલીને કરતા માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.ચિલ્ડ્રન હોમના કબ્જામાંથી સગીરા ભાગી જતા માતા પિતાએ અરવલ્લી પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી છે,સાથે સાથે પોલીસે પણ સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે.

નારી સંરક્ષણ ગૃહમાં બાળકીઓને પરણાવામાં પણ આવે છે

નારી સંરક્ષણ ગૃહમાં સામાજિક ઉપક્ષિત અને અગમ્ય કારણોસર ઘરથી વિખૂટી પડેલી બહેનોને આશ્રય આપવામાં આવે છે. આ ઉપરાંત જન્મથી તરછોડાયેલી બાળકીઓ, અનાથ કન્યાઓને પણ ઉંમરલાયક થાય ત્યાં સુધી કાળજી પૂરી પાડવામાં આવે છે. નારી સંરક્ષણ ગૃહ દ્વારા લગ્નની ઉંમરે પહોંચેલી બહેનોને સરકારના ધારાધોરણ મુજબ પરણાવામાં પણ આવે છે. હવે સમાજમાં કન્યાઓની અછતને પરિણામે ઉંમરલાયક ઉમેદવારો નારી સંરક્ષણ ગૃહને એક વિકલ્પ તરીકે જુએ છે.

સરકાર પણ મહિલાઓને લઈ અગ્રેસર

ગુજરાત સરકારના વર્ષ 2024ના બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6885 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મહિલાઓને આર્થિક એમ જ સામાજિક સુરક્ષાનું વાતાવરણ પૂરું પાડવા માટે સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. મહિલાઓ અને બાળકોના પોષણને સુદ્રઢ કરવા અને આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. ઘરેલું હિંસા તેમજ જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાઓ માટે કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને સંસ્થાકીય મદદ પૂરી પાડવા રાજ્યમાં 65 સેન્ટર કાર્યરત છે. આ યોજનાની ઉપયોગિતા અને અસરકારકતા જોતાં 15 નવા સેન્‍ટર શરૂ કરવામાં આવશે.

You Might Also Like

ઉપલેટાના મોટી પાનેલી સહકારી મંડળી દ્વારા રૂ. ૨૬.૫૦ લાખનો વિક્રમી નફો

ધોરાજી ખોડલધામ પરિવાર દ્વારા આવતીકાલે મેગા બ્લડ ડોનેશન અને નિદાન કેમ્પ

વીરપુરના પીઠડીયા ગામ પાસે હાઈવે પર વિદેશી દારૂ ભરેલી બે કાર ઝડપાઈ

ઉનાની ખાપટ શાળામાં શિક્ષકે સગીર વિદ્યાર્થી પાસે મંગાવ્યો દારૂ

તાલાલાની પ્લાઝમા સ્કૂલની હોસ્ટેલમાં મઘ્યરાત્રીએ વિદ્યાર્થી પર દીપડાનો હુમલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઝીરાનું પીઠુ ગણાતા ઊંઝામાં કેમિકલ કલરની મીલાવટની વરિયાળી ઝડપાઈ
ગુજરાત

ઝીરાનું પીઠુ ગણાતા ઊંઝામાં કેમિકલ કલરની મીલાવટની વરિયાળી ઝડપાઈ

Editor By Editor 19 hours ago
અંકિત જેસર ત્રણ વર્ષથી સાયબર સુરક્ષા અંગે જનજાગૃતિ માટે કાર્યરત
શહેરમાં ચણા મમરા ની જેમ વેચાતા તમંચાઓ, રિવોલ્વર, કાર્તિસ અને હથિયારો
લોધીકાના રાવકી ગામે જમીનની અદાવતમાં હત્યા કરનારા બે ઝડપાયા
ઉનામાં ગુમ થયેલ ૧૬ મોબાઈલ શોધી મુળ માલિકોને પરત કરાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?