By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    3 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    5 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Israel Hamas news:વેસ્ટ બેંકના રેફ્યૂઝી કેમ્પ પર ઈઝરાયલનો હુમલો, 10 પેલેસ્ટાઈનનાં મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Israel Hamas news:વેસ્ટ બેંકના રેફ્યૂઝી કેમ્પ પર ઈઝરાયલનો હુમલો, 10 પેલેસ્ટાઈનનાં મોત

agragujaratnews
Last updated: 2024/04/21 at 11:36 AM
2 years ago
Share
Israel Hamas news:વેસ્ટ બેંકના રેફ્યૂઝી કેમ્પ પર ઈઝરાયલનો હુમલો, 10 પેલેસ્ટાઈનનાં મોત
SHARE

  • ઈઝરાયલ -હમાસ વચ્ચે છ મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્
  • તાજેતરમાં ઈરાને ઈઝરાયલ પર 200થી વધુ મિસાઈલ અને ડ્રોનથી કર્યો હતો હુમલો
  • ઈઝરાયલ સૈન્ય દ્વારા 10 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી

ટચૂકડો દેશ ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા છ મહિના કરતાં વધુ સમયગાળાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. જેથી મિડલ ઈસ્ટમાં યુદ્ધના એંધાણ થયા છે. આ દરમ્યાન પેલેસ્ટાઈન અધિકારીઓનું કહેવું છે કે ઈઝરાયલ સુરક્ષાદળોએ શનિવારે સાંજે કબ્જો ધરાવતા વેસ્ટ બેંકમાં દરોડા દરમિયાન 14 પેલેસ્ટાઈનને મોતને ઘાટ ઉતારી દીધા છે. એમાં એક એમ્બ્યૂલન્સના ડ્રાયવરનું પણ મોત થયું છે. મૃતક ડ્રાયવર ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી રહ્યો હતો. પેલેસ્ટાઈન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે તેમને રાહત શિબિરમાં ઘણા મૃતદેહો અને ઈજાગ્રસ્તો જોવા મળ્યા છે.

ઈઝરાયલના સુરક્ષા દળોએ શુક્રવારે વહેલી સવારે પેલેસ્ટિનિયન શહેર તુલકારમ નજીક નૂર શમ્સ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. ઈઝરાયલના સુરક્ષા દળોએ 24 કલાકથી વધુ સમય સુધી દરોડા પાડ્યા બાદ કેમ્પ છોડી દીધો હતો. તે જ સમયે, સ્થાનિક લોકોનું કહેવું છે કે ઇઝરાયેલની સેનાએ તરત જ વિસ્તાર છોડી દીધો છે. જો કે, તેઓ હજુ પણ નજીકના તુલકારમ શહેરમાં હાજર છે.

IDFએ 10 આતંકીઓને ઠાર કર્યા

શનિવારની શરૂઆતમાં, ઇઝરાયલી દળોએ જણાવ્યું હતું કે ગુરુવારથી શરૂ થયેલા ઓપરેશન દરમિયાન તેઓએ 10 આતંકવાદીઓને મારી નાખ્યા હતા અને 8 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી હતી. તેમજ આ ફાયરિંગમાં ઓછામાં ઓછા ચાર જવાનો ઘાયલ થયા છે. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે દરોડા દરમિયાન ઓછામાં ઓછા 14 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા, જેમાં ઓછામાં ઓછા એક બાળક અને એક કિશોરનો સમાવેશ થાય છે. તે કહે છે કે IDF એ યુવાનોની મોટા પાયે ધરપકડ કરી છે અને ઇમારતો નાશ પામી છે.

એમ્બ્યુલન્સ ડ્રાઈવરનું મોત

દરમિયાન, પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે શનિવારે પશ્ચિમ કાંઠે કામ કરતા કટોકટી આરોગ્ય કર્મચારીઓને સંડોવતા બે અલગ-અલગ ઘટનાઓની નિંદા કરી હતી. મંત્રાલય અને પેલેસ્ટાઈન રેડ ક્રેસન્ટ સોસાયટીના જણાવ્યા અનુસાર, એક એમ્બ્યુલન્સ ડ્રાઈવરને ઈઝરાયેલી વસાહતીઓએ માર્યો હતો કારણ કે તેણે ઘાયલ પેલેસ્ટાઈનીઓને સલામત સ્થળે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.

વધુમાં, વેસ્ટ બેંકની એક હોસ્પિટલની બહાર IDF દ્વારા અન્ય એમ્બ્યુલન્સ ક્રૂની અટકાયત કરવામાં આવી હતી અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. મંત્રાલયે ડ્રાઈવરની ઓળખ મોહમ્મદ અવદ અલ્લાહ મોહમ્મદ મુસા (50) તરીકે કરી છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ’ પ્રમાણપત્ર ઇશ્યુ કરવાનો તા.૪ એપ્રિલથી પ્રારંભ
રાજકોટ

સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ’ પ્રમાણપત્ર ઇશ્યુ કરવાનો તા.૪ એપ્રિલથી પ્રારંભ

Editor By Editor 6 days ago
ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી યુવા મહોત્સવમાં વી.વી.પી. કોલેજના વિદ્યાર્થીઓ વન એક્ટ સ્કીટમાં પ્રથમ
ચામુંડામાના ચરણોમાં શીશ ઝૂકાવવા ભકતોનું મહેરામણ ઉમટયું
EVના વેંચાણમાં ૧૧૧ ટકાનો સીધો ઉછાળો
વડાપ્રધાન આવતિકાલે ગુજરાત, કરોડોના કામોનું લોકાર્પણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?