By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: OMG: પાકિસ્તાનના રાવલપિંડીમાં મહિલાએ માત્ર એક કલાકમાં છ બાળકોને જન્મ આપ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

OMG: પાકિસ્તાનના રાવલપિંડીમાં મહિલાએ માત્ર એક કલાકમાં છ બાળકોને જન્મ આપ્યો

agragujaratnews
Last updated: 2024/04/21 at 5:45 PM
2 years ago
Share
OMG: પાકિસ્તાનના રાવલપિંડીમાં મહિલાએ માત્ર એક કલાકમાં છ બાળકોને જન્મ આપ્યો
SHARE

  • રાવલપિંડીની 27 વર્ષીય મહિલા જિનત વહીદે એકસાથે છ બાળકોને જન્મ આપ્યો
  • તબીબો પણ છ બાળકોના જન્મને લઈ મોંમાં આગળાં નાખી દીધા
  • છ બાળકોમાં ચાર છોકરા અને બે છોકરીઓ હાલ તંદુરસ્ત સ્થિતિમાં

પાડોશી દેશ પાકિસ્તાનમાં એક પ્રસૂતાએ કમાલ દેખાડ્યો છે. જીહા..માત્રને માત્ર એક કલાકમાં છ બાળકને જન્મ આપી દેતા આ સમગ્ર ઘટના હાલ ચર્ચામાં છે. આ તમામ છ બાળકો અને પ્રસૂતા હાલ તંદુરસ્ત અને જીવિત છે. એક કલાકના અંતરે જીતન વહીદ નામની મહિલાએ એક પછી એક છ બાળકોને જન્મ આપ્યો હતો. જેથી આ ઘટનાને જોઈ તબીબો પણ ચોંકી ગયા છે. મળતી માહિતી અનુસાર, 27 વર્ષની આ પરિણીતાએ રાવલપિંડીની જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં આટલા બધાં બાળકોને એકસાથે જન્મ આપી દીધો હતો. નવજાત શિશુઓમાં ચાર છોકરા અને બે છોકરી છે. દરેકનું વજન બે પાઉન્ડથી ઓછું છે.

 હોસ્પિટલના મુખ્ય તબીબ સુપ્રીટેન્ડન્ટ ડૉ.ફરઝાનાએ જણાવ્યું કે છ બાળકો અને તેમની માનું આરોગ્ય સારું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે વહીદની પત્ની જિનત વહીદે એક કલાકની અંદર છ બાળકને જન્મ આપ્યો છે. આ જિનતની પ્રથમ પ્રસૂતિ છે. ગત રાત્રે પ્રસવ પીડા ઉપડ્યા બાદ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોએ બાળકોને ઈનક્યૂબેટરમાં રાખ્યા છે. તબીબે વધુમાં કહ્યું કે બાળકોને જન્મ આપ્યા પછી જિનતને થોડીક તકલીફ થઈ પરંતુ બે દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી. હોસ્પિટલના લેબર રૂમમાં ડ્યૂટી ઓફિસરે કહ્યું કે આ સામાન્ય પ્રસૂતિ નહોતી. પ્રસવ ક્રમમાં જન્મ લેનાર પ્રથમ બે બાળક છોકરા હતા. અને ત્રીજા નંબરે બાળકી હતી. આ દરમિયાન તબીબે મીડિયા સાથે વાત કરી હતી. જિનતના પરિવારજનોએ બાળકોના જન્મ નિમિત્તે ખુશી વ્યક્ત કરી હતી.

આ ચમત્કાર કેવી રીતો થયો

એવું માનવામાં આવે છે કે દર 4.5 મિલિયન ગર્ભાવસ્થામાં માત્ર એકમાં જ સેક્સટુપ્લેટ્સ જન્મે છે. આટલી મોટી સંખ્યામાં બાળકોનો જીવંત જન્મ એક દુર્લભ ઘટના છે. સ્ત્રી એક જ સમયે બે કે તેથી વધુ ગર્ભ સાથે ગર્ભવતી થઈ શકે છે. જ્યારે ગર્ભાશયમાં રોપવામાં આવે તે પહેલાં ફળદ્રુપ ઇંડાનું વિભાજન થાય છે (જેમ કે સમાન જોડિયાના કિસ્સામાં છે) અથવા જ્યારે જુદા જુદા ઇંડાને જુદા જુદા શુક્રાણુઓ દ્વારા ફળદ્રુપ કરવામાં આવે છે ત્યારે ભ્રાતૃ જોડિયા બને છે.

તાજેતરના વર્ષોમાં, ઓવ્યુલેશન-સ્ટિમ્યુલેટીંગ દવાઓ અને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) જેવી પ્રજનન તકનીકો બહુવિધ ગર્ભાવસ્થાને કારણભૂત હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ઓવ્યુલેશન-ઉત્તેજક દવાઓ ઘણા ઇંડા ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. સ્ટેનફોર્ડ મેડિસિન અનુસાર, જો તેઓ ફલિત થાય છે, તો તેઓ બહુવિધ બાળકોમાં પરિણમી શકે છે. આ જ કારણ ઝીનતના કેસમાં પણ હોઈ શકે છે.

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોમવારે નવગ્રહ જિનાલયના આંગણે આદિશ્વર દાદાનો અભિષેક
રાજકોટ

સોમવારે નવગ્રહ જિનાલયના આંગણે આદિશ્વર દાદાનો અભિષેક

Editor By Editor 3 days ago
કચ્છ જિલ્લામાં કેનાલ અને તળાવમાં ડૂબી જતાં ત્રણના મોત
ખેડૂતોની જમીનમાં વીજ પોલ અને વીજ લાઇનોના કામ હાલ અટકાવવા માંગણી
બીજાની વેદનાને અડી શકીએ તેમાં જ માણસ તરીકેની આપણી સાર્થકતા છેઃ જવલંત છાયા
ક્રૂડના ભાવ ધડામ, રાહતની ઘંટડી વાગી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?