By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    6 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    7 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 week ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: India Pakistan News: પાકિસ્તાન સંસદમાં ભારતની ખૂબ પ્રશંસા કરવામાં આવી, જાણો કારણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

India Pakistan News: પાકિસ્તાન સંસદમાં ભારતની ખૂબ પ્રશંસા કરવામાં આવી, જાણો કારણ

agragujaratnews
Last updated: 2024/04/30 at 6:08 PM
2 years ago
Share
India Pakistan News: પાકિસ્તાન સંસદમાં ભારતની ખૂબ પ્રશંસા કરવામાં આવી, જાણો કારણ
SHARE

  • નેતા મૌલાના ફઝલ ઉર રહેમાને પાકિસ્તાનની સંસસદમાં દેશનો અરીસો બતાવ્યો
  • ભારત વૈશ્વિક મહાસત્તા બનવા જઈ રહ્યું છે અને પાકિસ્તાન વિશ્વ પાસે ભીખ માંગે છે
  • ભારત અને આપણી સરખામણી કરો, બંને દેશોને એક જ દિવસે આઝાદી મળી હતી

પાકિસ્તાનના અગ્રણી નેતા મૌલાના ફઝલ ઉર રહેમાને પાકિસ્તાનની સંસદમાં પોતાના દેશને અરીસો બતાવ્યો છે. ફઝલ ઉર રહેમાને કહ્યું કે જ્યારે ભારત વૈશ્વિક મહાસત્તા બનવાની નજીક જઈ રહ્યું છે ત્યારે પાકિસ્તાન પોતાને વિનાશથી બચાવવા માટે વિશ્વને ભીખ માંગી રહ્યું છે. રહેમાને પાકિસ્તાની સેનાને પણ આડે હાથ લીધી હતી.

PTIની સંસદમાં બહુમતી હોય તો, સરકાર બનાવવાની મંજૂરી આપે

જમીયત ઉલેમા-એ-ઇસ્લામ ફઝલ JUI-Fના વડા રહેમાને નેશનલ એસેમ્બલીમાં શક્તિશાળી ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, અમને 2018ની ચૂંટણી સામે પણ વાંધો હતો અને અમને આ 8 ફેબ્રુઆરીની ચૂંટણી સામે પણ વાંધો છે. જો 2018ની ચૂંટણીમાં ધાંધલ ધમાલ થઈ હતી તો હાલની ચૂંટણીમાં ગોટાળા કેમ ન થયા? રહેમાને પાકિસ્તાન મુસ્લિમ લીગ – નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના શાસક ગઠબંધનને વિનંતી કરી કે જો પીટીઆઈની સંસદમાં બહુમતી હોય તો તેને સરકાર બનાવવાની મંજૂરી આપે. તેમણે કહ્યું કે ચાલો આપણે અહીં વિરોધી સીટ પર બેસીએ અને જો પીટીઆઈ ખરેખર મોટી પાર્ટી છે તો તેમને સરકાર આપો.

ફઝલ ઉર રહેમાને ગૃહમાં શું કહ્યું?

તેમના ભાષણ દરમિયાન તેમણે ભારત સાથે સમાનતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, જરા ભારત અને આપણી સરખામણી કરો, બંને દેશોને એક જ દિવસે આઝાદી મળી હતી, પરંતુ આજે ભારત મહાસત્તા બનવાના સપના જોઈ રહ્યા છે અને આપણે પોતાને નાદારીથી બચાવવા માટે ભીખ માંગી રહ્યા છીએ. તેમણે કહ્યું કે નિર્ણયો કોઈ બીજા દ્વારા લેવામાં આવે છે પરંતુ રાજકારણીઓને સમસ્યાઓ માટે જવાબદાર ગણવામાં આવે છે.

1973 થી CIIની એક પણ ભલામણ લાગુ કરવામાં આવી નથી

રહેમાને ઇસ્લામિક સિદ્ધાંતો જાળવવાના મહત્વ પર ભાર મૂકતા, કાઉન્સિલ ઓફ ઇસ્લામિક આઇડિયોલોજી – CII ની ભલામણોને લાગુ કરવામાં નિષ્ફળતા માટે પણ શોક વ્યક્ત કર્યો હતો. મૌલાના ફઝલ ઉર રહેમાને કહ્યું કે આપણને દેશ ઈસ્લામના નામે મળ્યો, પરંતુ આજે આપણે ધર્મનિરપેક્ષ રાજ્ય બની ગયા છીએ. 1973 થી CIIની એક પણ ભલામણ લાગુ કરવામાં આવી નથી. આપણે ઇસ્લામિક દેશ કેવી રીતે બની શકીએ? CCI એ કાયદાના ઇસ્લામીકરણમાં મદદ કરવા માટે રચાયેલ બંધારણીય સંસ્થા છે. તેમણે એમ પણ કહ્યું કે, પાકિસ્તાન નાદારીથી બચવા માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસે ભીખ માંગી રહ્યું છે.

JUI-F ગઠબંધન સરકારનો ભાગ બન્યો

મૌલાના ફઝલ ઉર રહેમાનની પાર્ટી JUI-F પીટીઆઈની કટ્ટર હરીફ હતી અને તેણે ઈમરાન ખાનને હટાવવા માટે પગલાં લીધાં હતાં. તેમના પતન પછી, JUI-F ગઠબંધન સરકારનો ભાગ બન્યો. જો કે, ચૂંટણી પછી તેણે પીએમએલ-એન અને પીપીપી સાથે સંબંધો તોડી નાખ્યા. તેમણે આરોપ લગાવ્યો કે તેમની પાર્ટીને સત્તાથી દૂર રાખવા માટે ચૂંટણીમાં ધાંધલધમાલ કરવામાં આવી હતી.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રેલવે સંપતિને નુકશાન અને ચોરી કરનાર ૧૦3, ટિકિટના કાળાબજારમાં ૧૪ લોકોની ધરપકડ
રાજકોટ

રેલવે સંપતિને નુકશાન અને ચોરી કરનાર ૧૦3, ટિકિટના કાળાબજારમાં ૧૪ લોકોની ધરપકડ

Editor By Editor 6 days ago
 “ગૌ ટેક 2026 – પુણે ખાતે યોજાયેલ ભવ્ય અને સફળ પ્રદર્શન” વિષય પર સાંજે વિશેષ સંવાદ
રોજગાર ન મળતાં નેપાળી યુવકે મોરબી હાઈવે પર ટ્રક નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ
મોંઘવારીનો વધુ એક ડામ! ટોલટેકસમાં ૧૦%નો વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?