By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    3 hours ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: Lok Sabha Election:રાજકોટવાસીઓના મિજાજમાં રાજકીય પક્ષની સરળ વાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Lok Sabha Election:રાજકોટવાસીઓના મિજાજમાં રાજકીય પક્ષની સરળ વાત

agragujaratnews
Last updated: 2024/05/06 at 1:10 PM
2 years ago
Share
Lok Sabha Election:રાજકોટવાસીઓના મિજાજમાં રાજકીય પક્ષની સરળ વાત
SHARE

  • રાજકોટમાં હવે લેઉવા પટેલ સામે કડવા પટેલનો ચૂંટણી જંગ જામી શકે છે
  • આ બેઠકથી જીતેલા ઉમેદવારો કેન્દ્રીય મંત્રી સુધી પણ પહોંચ્યા
  • ભાજપના કોઈપણ નેતા નેતાને ટિકિટ મળે તે ખુબજ સહેલાઈથી જીતી જાય
ભારતમાં લોકસભાની ચૂંટણી માટે ગણતરીના દિવસો બાકી છે. તેમાં હવે વિવિધ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોના નામની જાહેરાત પણ થઇ ગઇ છે. કેટલાક ઉમેદવાર બાકી છે. જેમાં સૌરાષ્ટ્રની સૌથી મહત્વની મનાતી એવી રાજકોટ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠકની ભાજપનો ગઢ માનવામાં આવે છે. તેમાં હાલ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિઓ પર કરેલ ટિપ્પણીનો મામલો સમગ્ર ગુજરાતમાં ગાજી રહ્યો છે. જેમાં હવે કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી ઉમેદવાર જાહેર થઇ શકે છે.

રાજકોટમાં હવે લેઉવા પટેલ સામે કડવા પટેલનો ચૂંટણી જંગ જામી શકે છે
રાજકોટમાં હવે લેઉવા પટેલ સામે કડવા પટેલનો ચૂંટણી જંગ જામી શકે છે. છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી ભાજપના ઉમેદવારો સતત વિજય બન્યા છે. જ્યારે વર્ષ 2009માં આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અને હાલના ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો વિજય થયો હતો પરંતુ ત્યારબાદ સતત ભાજપના જ ઉમેદવાર વિજેતા બની છે. વર્તમાન સાંસદ મોહન કુંડારીયાને ભાજપ દ્વારા બે વખત રિપીટ કરવામાં આવ્યા હતા. જ્યારે તેઓ 2 વખત રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી જીત્યા છે. એવામાં હવે આ વખતે ભાજપે રિપીટ થીયરીની જગ્યાએ પરશોત્તમ રૂપાલાને ટિકિટ આપી હતી. જેમાં ક્ષત્રિય સમાજનો વિવાદ આ વખતે શાંત થવાનું નામ લઇ રહ્યો નથી.
અહીંનું રાજકારણ સૌરાષ્ટ્રભરના અલગ અલગ જિલ્લાઓમાં અસર કરતું હોય છે
રાજકોટની ઐતિહાસિક ઓળખની વાત કરવામાં આવે તો રાજકોટને સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર માનવામાં આવે છે. જ્યારે જનસંઘ હતું ત્યારથી રાજકોટમાં ભાજપ પક્ષની મજબૂત પકડ હતી. જનસંઘ સમયથી પક્ષના ઉમેદવારો જીતે છે અને ત્યારબાદ જનસંઘ ભાજપ થયું ત્યારથી ભાજપ પક્ષનો રાજકોટ બેઠક ઉપર દબદબો રહ્યો રહ્યો છે. રાજકોટ બેઠકના ઉમેદવારોની વાત કરવામાં આવે તો ડો.વલ્લભભાઈ કથેરીયા કેન્દ્ર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તેઓ રાજકોટ લોકસભા બેઠક પરથી લગભગ ચાર વખત સાંસદ બન્યા હતા. ત્યારબાદ મોહન કુંડારીયાની વાત કરવામાં આવી તો મોહન કુંડારીયા મોદી સરકારમાં કૃષિ મંત્રી રહી ચૂક્યા છે. જેઓ પણ છેલ્લી બે ટર્મથી રાજકોટ લોકસભા બેઠક ઉપરથી જીતતા આવ્યા છે. સૌરાષ્ટ્રની સૌથી મહત્વની બેઠક રાજકોટને માનવામાં આવે છે કારણ કે અહીંનું રાજકારણ સૌરાષ્ટ્રભરના અલગ અલગ જિલ્લાઓમાં અસર કરતું હોય છે.
આ બેઠકથી જીતેલા ઉમેદવારો કેન્દ્રીય મંત્રી સુધી પણ પહોંચ્યા
રાજકોટ લોકસભા બેઠકનો ઇતિહાસ જાણવા જેવા છે. જેમાં ગુજરાત રાજ્યની સ્થાપના નહોતી થઈ તે સમયે રાજકોટ લોકસભા બેઠકને મધ્ય સૌરાષ્ટ્ર લોકસભા બેઠક તરીકે ઓળખવામાં આવતી હતી. ત્યારે વર્ષ 1951થયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જેઠાલાલ જોશી 860003 મતોથી જીત્યા હતા. ગુજરાત રાજ્યની સ્થાપના પછી યોજાયેલી વર્ષ 1962માં થયેલી ચૂંટણીમાં ઉચ્છરંગ રાય ઢેબર કોંગ્રેસ પક્ષમાંથી જીત્યા હતા. ત્યારબાદ વર્ષ 1967માં સ્વતંત્ર પક્ષના એમ.આર.મસાણી વિજેતા બન્યા હતા. તે સમયે પ્રથમ વખત કોઈ અન્ય પક્ષના ઉમેદવાર રાજકોટ બેઠક પરથી વિજેતા બન્યા હતા. જ્યારે શરૂઆતમાં રાજકોટ લોકસભા બેઠક કોંગ્રેસની બેઠક મનાતી હતી પરંતુ વર્ષ 1967ની ચૂંટણીમાં તે સમીકરણો બદલાયા હતા અને વર્ષ 1989થી આ બેઠક હવે ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠકથી જીતેલા ઉમેદવારો કેન્દ્રીય મંત્રી સુધી પણ પહોંચ્યા છે.
ભાજપના કોઈપણ નેતા નેતાને ટિકિટ મળે તે ખુબજ સહેલાઈથી જીતી જાય
રાજકોટવાસીઓના મિજાજની વાત કરવામાં આવે તો રાજકોટવાસીઓ ખાવા-પીવાના ખૂબ જ શોખીન માનવામાં આવે છે. રાજકોટની ચીકી, પેંડા અને લીલી ચટણી તેમજ વણેલા ગાંઠિયા ખૂબ જ વખણાય છે. રાજકોટ વાસીઓ માટે એક કહેવત પણ ખૂબ જ પ્રચલિત છે કે બપોરે 1 થી 4 રાજકોટવાસીઓ ઊંઘી જાય છે, એટલે કે બપોરના સમયે રાજકોટમાં સંપૂર્ણ કર્ફ્યુ જેવો માહોલ સર્જાય છે. 1989 બાદ એક જ વખત કોંગ્રેસ વિજેતા બની છે. રાજકોટ લોકસભા બેઠકને ભાજપનોગઢ માનવામાં આવે છે કારણ કે અહીંયા જનસંઘથી વખતથી ભાજપની જબરજસ્ત પકડ રહી છે. વર્ષ 2009માં અહીંયા કોંગ્રેસના ઉમેદવાર કુંવરજી બાવળીયા જીત્યા હતા પરંતુ ત્યારબાદ સતત ભાજપના ઉમેદવારોની જીતે છે. કારણ કે અહીંયા ભાજપ પક્ષ એટલો મજબૂત છે કે અહીંયા ભાજપના કોઈપણ નેતા નેતાને ટિકિટ મળે તો પણ તે ખુબજ સહેલાઈથી જીતી શકે છે. અહીંયા બુથ લેવલથી જ ભાજપ ખૂબ સક્રિય છે.
અહીંયા કડવા પાટીદારો ઉમેદવારોનો દબદબો વધુ જોવા મળે છે
રાજકોટ લોકસભાની વાત કરવામાં આવે તો અહીંયા કડવા પાટીદારો ઉમેદવારોનો દબદબો વધુ જોવા મળે છે. તેની બે ટર્મથી ભાજપમાંથી ચૂંટાયેલા મોહન કુંડારીયા પણ કડવા પાટીદાર સમાજના નેતા છે. એવામાં ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા કડવા પાટીદાર નેતા લલિત કગતરાને ટિકિટ આપવામાં આવી હતી તે સમયે એવું લાગતું હતું કે પાટીદાર વોટ બેન્કના કારણે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા વિજેતા થશે પરંતુ એ બન્યુ નહોતું. મોહન કુંડારીયાએ જંગી લીડથી જીત મેળવી હતી. એવામાં આ વખતે રાજકોટ લોકસભા બેઠક ઉપર પરશોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે પણ ક્ષત્રિય સમાજની ટિપ્પણી કયાક રૂપાલાને ભારે ના પડી જાય તેવી લોક ચર્ચા થઇ રહી છે. 

You Might Also Like

ગુજરાત ભાજપમાં પહેલીવાર અનિશ્ચિતતા: મોડીરાત્રી સુધી યાદી, ત્યારબાદ અસંતોષ અને હવે ડેમેજ કંટ્રોલની તૈયારી

 વૃંદાવનમાં યમુના નદીમાં પ્રવાસી ભરેલી બોટ પલટી, ૧૦ શ્રધ્ધાળુઓના કરૂણ મોત

 સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવેલી મહિલા પર સુરત આપ નેતાનું દુષ્કર્મ

જમીની સ્તર સાથે જોડાયેલા ૪૦૦થી વધારે કાર્યકર્તાઓએ શાસક ભાજપને રામ-રામ કર્યા

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વૃંદાવનમાં યમુના નદીમાં પ્રવાસી ભરેલી બોટ પલટી, ૧૦ શ્રધ્ધાળુઓના કરૂણ મોત
ગુજરાત

 વૃંદાવનમાં યમુના નદીમાં પ્રવાસી ભરેલી બોટ પલટી, ૧૦ શ્રધ્ધાળુઓના કરૂણ મોત

Editor By Editor 3 hours ago
ધો.૧ અને ૨માં વિદ્યાર્થીઓને રિઝલ્ટ નહી પરંતુ હોલિસ્ટિક પ્રોગેસ કાર્ડ અપાશે
બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
જમીની સ્તર સાથે જોડાયેલા ૪૦૦થી વધારે કાર્યકર્તાઓએ શાસક ભાજપને રામ-રામ કર્યા
રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?