By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાયન્સના પરિણામે ૯ વર્ષનો રેકોર્ડ તોડ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

સાયન્સના પરિણામે ૯ વર્ષનો રેકોર્ડ તોડ્યો

agragujaratnews
Last updated: 2024/05/09 at 7:32 PM
2 years ago
Share
સાયન્સના પરિણામે ૯ વર્ષનો રેકોર્ડ તોડ્યો
SHARE

છેલ્લે ૨૦૧૫માં ૮૫.૧૦ ટકા પરિણામ હતુ : રાજયમાં સૌથી વધુ પરિણામ 97.97 ટકા કુંભારીયા કેન્દ્રનું અને સૌથી ઓછું બોડેલી કેન્દ્રનું 47.98 ટકા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ આજરોજ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષાનું એકંદર પરીણામ 82.45 ટકા આવ્યું છે. 2021માં કોરોના વખતે આવેલા માસ પ્રમોશન સાથેના 100 ટકા રીઝલ્ટને બાદ કરતા છેલ્લા 9 વર્ષનું આ સૌથી ઉંચુ પરિણામ છે. અગાઉ માર્ચ 2015માં 86.10 ટકા પરિણામ આવ્યું હતું. 

Contents
છેલ્લે ૨૦૧૫માં ૮૫.૧૦ ટકા પરિણામ હતુ : રાજયમાં સૌથી વધુ પરિણામ 97.97 ટકા કુંભારીયા કેન્દ્રનું અને સૌથી ઓછું બોડેલી કેન્દ્રનું 47.98 ટકાસાયન્સના પરિણામની અત-થી-ઇતિ

બોર્ડ અધ્યક્ષે આજે સવારે પરિણામ જાહેર કરતા તમામ ઉત્તીર્ણ છાત્રોને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ આ વખતે ‘બેસ્ટ ઓફ ટુ’ પૂરક પરીક્ષાની તક પણ જાહેરાત કરી હતી. આ વર્ષે પણ પૂરા રાજયમાં 92.80 ટકા પરિણામ સાથે મોરબી જિલ્લો ટોપ પર રહ્યો છે. ગત વર્ષે પણ 83.22 ટકા સાથે મોરબી પ્રથમ નંબર પર હતું. રાજયમાં સૌથી વધુ પરિણામ 97.97 ટકા કુંભારીયા કેન્દ્રનું અને સૌથી ઓછું બોડેલી કેન્દ્રનું 47.98 ટકા આવ્યું છે. જિલ્લામાં સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનું 51.36 ટકા છે. 

રાજયમાં સુરત કેન્દ્રનું 85.56 ટકા પરિણામ છે અને એ-1 ગ્રેડમાં 328 વિદ્યાર્થી આવ્યા છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં એ-1 ગ્રેડના છાત્રોની સંખ્યામાં મોટો વધારો થયો છે. માર્ચ 2023માં આવેલા 65.58 ટકા પરિણામમાં એ-1 ગ્રેડમાં માત્ર 61 વિદ્યાર્થીઓ હતા તો આ વર્ષે સીધા ચાર આંકડામાં એટલે કે 1034 વિદ્યાર્થીઓ આ ટોપ ગ્રેડમાં સ્થાન પામ્યા છે. એ-2 ગ્રેડમાં ગત વર્ષે 1523 સામે આ વર્ષે 8983 વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું છે. એટલે કે વિદ્યાર્થીઓના ગ્રેડમાં પણ ઉંચા પરિણામ સાથે મોટો સુધારો નોંધાયો છે. 

આ વખતે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની પરિણામની ટકાવારી અંગ્રેજીથી આગળ એટલે કે 82.94 ટકા રહી છે. તો અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામ 81.92 ટકા છે. એ ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 90.11 ટકા અને બી ગ્રુપના વિદ્યાર્થીઓનું 78.34 ટકા છે. એ-બી ગ્રુપનું પરિણામ 68.42 ટકા છે. રાજયમાં 100 ટકા પરિણામવાળી શાળા 27માંથી વધીને 127 થઇ છે તો 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 76માંથી ઘટી માત્ર 27 રહી છે. શિક્ષણ બોર્ડના અધ્યક્ષ બંછાનિધિ પાનીએ પરિણામ જાહેર કરતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની કારકીર્દી ઘડતરમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ખુબ મહત્વનું સ્થાન ધરાવે છે. સમગ્ર વર્ષ તા.11થી તા. 22 દરમિયાન લેવયેલ ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ 147 કેન્દ્રો ઉપર 1,31,849 પરીક્ષાર્થી નોંધાયેલ હતા. તે પૈકી 1,30,650 પરીક્ષાર્થી ઉપસ્થિત રહેલ હતા. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,11,414 નોંધાયેલ હતા. તે પૈકી 1,11,132 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા. તે પૈકી 91,625 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયેલ છે. આ વિદ્યાર્થીઓના સંદર્ભમાં રાજયનું ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ 82.45 ટકા આવેલ છે. 

સાયન્સના પરિણામની અત-થી-ઇતિ

  • કુલ ૧૪૭ કેન્દ્ર
  • ઉપસ્થિત નિયમિત ઉમેદવારની સંખ્યા ૧૧૧૧3૨
  • ઉ.મા.શાળાના પ્રમાણપત્રોને પાત્ર નિયમિત ઉમેદવારો ૯૧૬૨૫
  • નિયમિત ઉમેદવારોના પરિણામની ટકાવારી ૮૨.૪૫
  • ઉપસ્થિત પુનરાવર્તિત ઉમેદવારો ૧૯૫૧૮
  • ઉ.મા. શાળાના પ્રમાણપત્રોને પાત્ર પુનરાવર્તિત ઉમેદવારો ૬૪3૧
  • પુનરાવર્તિત ઉમેદવારોના પરિણામની ટકાવારી 3૨.૯૫
  • નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ ૮૨.૫3
  • નિયમિત વિદ્યાર્થીનીઓનું પરિણામ ૮૨.3૫
  • ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર બોડેલી(૪૭.૯૮ ટકા)
  • વધુ પરિણામ ધરાવનુ કેન્દ્ર મોરબી(૯૨.૮૦ ટકા)
  • ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો(છોટા ઉદેપુર ૫૧.3૬)
  • એ-૧ ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા ૧૦3૪
  • એ-૨ ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા ૮૯૮3
  • અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી ૮૧.૯૨ ટકા
  • ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી ૮૨.૯૪ ટકા

 

You Might Also Like

ઉના ગીર ગઢડા પંથકમાં વરસાદની એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી 

ઉનાના સનખડામાં વિદ્યાર્થી વગર ધૂળખાતુ શાળાનું નવનિર્મિત બિલ્ડીંગ

ગીરગઢડાના જામવાળામાં વાડીએ પ્રોગ્રામમાં બોલાચાલી થતાં યુવાનની હત્યા કરતા ભાઇબંધો

ધોરાજી સ્મશાનમાં કામગીરી નબળી હોવાનું ભાજપ નેતાએ જ સ્વીકાર્યુ

રાજુલાના ભેરાઇ ચોકડી નજીક બ્રીજ પર બાઇકનો અકસ્માત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બેડી-હડમતીયાનો જર્જરીત રસ્તો, રાજકોટ-મોરબી હાઇવે પર ચક્કાજામ
રાજકોટ

બેડી-હડમતીયાનો જર્જરીત રસ્તો, રાજકોટ-મોરબી હાઇવે પર ચક્કાજામ

Editor By Editor 6 days ago
માધવ શરાફી મંડળીના ૨૭માં પ્રવેશ નિમિતે તા.૧૫ જુલાઇએ કસુંબીનો રંગ ડાયરો
 હત્યાનો પ્રયાસ સહિતના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટરને ઝડપી લેતી પોલીસ
 રાજકોટ ડિવિઝને રચ્યો ઇતિહાસ, એક જ દિવસમાં માલ પરિવહનથી ₹11.22 કરોડની કમાણી
ભાગીદારોના ત્રાસથી કંટાળી વેરાવળના યુવાને રાજકોટમાં 10મા માળેથી મોતની છલાંગ લગાવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?