આજે અક્ષય તૃતિયાનો પવિત્ર તહેવાર છે. હર્ષોલ્લાસ સાથે ભગવાન પરશુરામ જયંતી ઉજવાશે. તેમજ અમદાવાદમાં ઠેર-ઠેર શોભાયાત્રા નીકળશે. પાલડી ભઠ્ઠા રામજી મંદિરથી શોભાયાત્રા નીકળશે. તેમજ લો-ગાર્ડન સમર્થેશ્વર મહાદેવ ખાતે યાત્રાનું સમાપન થશે. સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું છે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ


