By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    23 hours ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભરૂચ જિલ્લામાં ફૂંકાયેલા વાવાઝોડાના પગલે જંગી નુકસાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ભરૂચ જિલ્લામાં ફૂંકાયેલા વાવાઝોડાના પગલે જંગી નુકસાન

agragujaratnews
Last updated: 2024/05/15 at 2:27 AM
2 years ago
Share
ભરૂચ જિલ્લામાં ફૂંકાયેલા વાવાઝોડાના પગલે જંગી નુકસાન
SHARE

  • શોપિંગ સેન્ટરોના કાચના ડેકોરેશન તૂટયાં, વીજપોલ, હોર્ડિંગ્સ ધરાશાયી, ખેતીમાં ભારે નુકસાન
  • વાઝોડાના 3 કલાક દરમિયાન માર્ગો પર અવરજવર બંધ
  • જંબુસર તાલુકામાં વધુ અસર જણાઈ : ઈંટોના ભઠ્ઠા અને મીઠા ઉદ્યોગને નૂકસાન

ભરૂચ જિલ્લામા ગતરોજ રાત્રિના 8 વાગ્યાના સુમારાથી અતિતિવ્ર વિનાશક વાવાઝોડુ ફુંકાયુ હતુ. આ વાવાઝોડામાં પવનની ગતિ 45 થી 50 કીલોમીટર પ્રતિકલાકની હોવાનું જણાયુ છે. વાવાઝોડામાં પવનની સાથે સાથે ધૂળની ડમરીઓ પણ ઉડતી હોવાના પગલે સમગ્ર જિલ્લામાં ધુળીયુ વાતાવરણ છવાઈ ગયુ હતુ. આ વાવાઝોડુ એટલુ તીવ્ર હતુ તેની અસર ભરૂચ નજીક આવેલ કેબલ બ્રિજ તેમજ નર્મદા મૈયા બ્રિજ પણ જણાઈ હતી. જેમાં આ બે બ્રિજો પરથી પસાર થતા વાહન ચાલકોને વાવાઝોડામાં જાણે કે બાઈક તેમજ અન્ય વાહનો ખેંચાય રહ્યા હોય તેમ જણાયુ હતુ.

આથી ભયંકર પરિસ્થિતિ સર્જાઈ હતી જેના પગલે બ્રિજ પરના વાહન ચાલકોએ વાહનોએ ગમે તેમ બ્રિજ પસાર કર્યો હતો તો બીજીબાજુ આવુ જ વાતાવરણ ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય અને રાજય ધોરીમાર્ગ પર સર્જાતા આ બંન્ને ધોરીમાર્ગો પર વાહન ચાલકોએ વાહનો સાઈડમાં કરીને આશ્રાય લીધો હતો જેના પગલે વાવાઝોડાના લગભગ 3 કલાકના સમય દરમ્યાન આ બંન્ને માર્ગો પર અવરજવર ખુબ ઓછી થઈ ગઈ હતી. વાહનોની અવરજવર ઓછી થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાજય ધોરીમાર્ગ સૂમસામ થઈ ગયા હતા. ભરૂચ નજીક જંબુસર બાયપાસથી જંબુસર તરફ જવાના રસ્તા પર ખુબ મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાય થતા વાહનો સામે વૃક્ષોના અંતરાય ખડા થઈ ગયા હતા. આવી પરિસ્થિતીમાં ભરૂચ જિલ્લામાં લગભગ રોજબરોજનો વ્યવહાર વાવાઝોડાના પગલે થંભી ગયો હતો.

આકાશમાં કડાકા ભેર ઝબુકતી વીજળીના પગલે વરસાદ કયારે વરસે તે કહેવાય નહી તેવી પરિસ્થિતિનું સર્જન થયુ હતુ પરંતુ કાળા દિબાંગ વાદળો છવાયા હોવા છતાં વરસાદી છાંટાને બાદ કરતા નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો. ત્રણ કલાક દરમ્યાન ભારે વરસાદ ન વરસતા ભરૂચ પંથકમાં તારાજી ઓછી થઈ હતી. હાથીખાના તેમજ અન્ય વિસ્તારોમાં વાહનો પર વૃક્ષ ધરાશાયી થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે જેના પગલે લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી. જો કે સમગ્ર વાવાઝોડા તાંડવમાં કોઈ જાનહાની થઈ ન હતી. રાત્રિના 8 વાગ્યે વીજળી ડૂલ થઈ જતા 4 કલાક બાદ ભરૂચ જિલ્લામાં વીજ પુરવઠો યથાવત થયો હતો. તેમ છતાં લગભગ આખી રાત દરમ્યાન તીવ્ર પવન ચાલુ રહ્યો હતો.

પાલિકા, પોલીસ તંત્ર, લોકો દ્વારા વૃક્ષો હટાવાયા

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાના જણાવ્યા અનુસાર જિલ્લાના જંબુસર તેમજ અન્ય વિસ્તારોમાં ખુબ મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાય થતા ભરૂચ જિલ્લા પોલીસ માર્ગ પરથી ધરાશાય થયેલ વૃક્ષો હટાવવાની કામગીરીમાં લાગી હતી. સાથે જ જે તે વિસ્તારની નગરપાલિકાનું તંત્ર તેમજ લોકોનો પણ સાથ સહકાર પ્રાપ્ત થયો હતો. આમ એક ટીમવર્ક ઉભુ થતા રસ્તા પર આડા પડેલ વૃક્ષોને ગણતરીના સમયમાં દુર કરાતા વાહન વ્યવહાર યથાવત કરી શકાયો હતો.

ખેડૂતોના માથે વાવાઝોડાની આફતની શરૂઆત

હાલ અખાત્રીજના દિવસે જ ભરૂચ જિલલાના ખેડૂતોએ ખેતી કરવાની શુભ શરૂઆત કરી હતી અને તેના ગણતરીના દિવસોમાં જ તીવ્ર વાવાઝોડુ ફુંકાતા ખેડૂતોના સમાજમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે, વાવાઝોડાની આફતની શરૂઆત થઈ ચુકી છે. જયારે આંબાની ખેતી ધરાવતા ખેડૂતોને પણ ભારે નુકશાન થયુ હતુ.

હળવો વરસાદ પણ વરસ્યો

ભરૂચ પંથકમાં તીવ્ર વાવાઝોડાની સાથે હળવો વરસાદ પણ વરસ્યો હતો. જેમાં રાત્રીના 8 વાગ્યાથી વાવાઝોડાની શરૂાત થઈ હતી. જિલ્લાના જંબુસર તાલુકામાં વધુ અસર થઈ હતી. વાવાઝોડાના સમય દરમ્યાન અને ત્યારબાદ આમોદ તાલુકામાં 1 મીમી, અંકલેશ્વરમાં 2 મીમી, જંબુસર તાલુકામાં 7 મીમી, નેત્રંગ તાલુકામાં 2 ઈંચ, ભરૂચ તાલુકામાં 1 મીમી, વાલીયા તાલુકામાં 1.75 ઈંચ અને હાંસોટ તાલુકામાં 3 મીમી વરસાદ વરસ્યો હતો. બાકીના ઝઘડીયા અને વાગરા તાલુકાઓમાં ઝરમર વરસાદને બાદ કરતા નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો.

You Might Also Like

ગુજરાત ભાજપમાં પહેલીવાર અનિશ્ચિતતા: મોડીરાત્રી સુધી યાદી, ત્યારબાદ અસંતોષ અને હવે ડેમેજ કંટ્રોલની તૈયારી

 વૃંદાવનમાં યમુના નદીમાં પ્રવાસી ભરેલી બોટ પલટી, ૧૦ શ્રધ્ધાળુઓના કરૂણ મોત

 સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવેલી મહિલા પર સુરત આપ નેતાનું દુષ્કર્મ

જમીની સ્તર સાથે જોડાયેલા ૪૦૦થી વધારે કાર્યકર્તાઓએ શાસક ભાજપને રામ-રામ કર્યા

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી
આંતરરાષ્ટ્રીય

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Editor By Editor 22 hours ago
વ્યાજખોરી કેસમાં આરોપીને રાહત: રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન મંજુર
રાજકોટ સહિત રાજયભરમાં આવતીકાલથી આકાશમાંથી વરસશે બળબળતી આફત
 વૃંદાવનમાં યમુના નદીમાં પ્રવાસી ભરેલી બોટ પલટી, ૧૦ શ્રધ્ધાળુઓના કરૂણ મોત
ગુજરાત ભાજપમાં પહેલીવાર અનિશ્ચિતતા: મોડીરાત્રી સુધી યાદી, ત્યારબાદ અસંતોષ અને હવે ડેમેજ કંટ્રોલની તૈયારી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?