By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 week ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: France: ન્યૂ કેલેડોનિયામાં નવા કાયદાને લઈને હિંસામાં 4ના મોત, ઈમરજન્સી લાગૂ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

France: ન્યૂ કેલેડોનિયામાં નવા કાયદાને લઈને હિંસામાં 4ના મોત, ઈમરજન્સી લાગૂ

agragujaratnews
Last updated: 2024/05/16 at 2:31 PM
2 years ago
Share
France: ન્યૂ કેલેડોનિયામાં નવા કાયદાને લઈને હિંસામાં 4ના મોત, ઈમરજન્સી લાગૂ
SHARE

  • ન્યૂ કેલેડોનિયામાં રહેતા ફ્રેન્ચ રહેવાસીઓને મતદાન કરવાની મંજૂરી
  • આ નિર્ણયથી મૂળ રહેવાસીઓના મતનું મહત્ત્વ ઘટવાનો ડર
  • હિંસર પ્રદર્શનમાં 200 લોકોની ધરપકડ કરવામાં આવી હતી

ફ્રાન્સની રાજધાની પેરિસમાં કાયદા ઘડનારાઓ નવા બિલ પર સંમત થયા બાદ દેશથી હજારો કિલોમીટર દૂર ન્યૂ કેલેડોનિયામાં રમખાણો ફાટી નીકળ્યા હતા. વાસ્તવમાં, ન્યૂ કેડેલોનિયા ઓસ્ટ્રેલિયાની નજીકનો પ્રદેશ છે, જે ફ્રાન્સ દ્વારા શાસિત છે.

પેરિસમાં પસાર થયો કાયદો

પેરિસમાં પસાર થયેલા નવા બિલ અનુસાર 10 વર્ષથી ન્યૂ કેલેડોનિયામાં રહેતા ફ્રેન્ચ રહેવાસીઓને પ્રાંતીય ચૂંટણીઓમાં મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે. કેટલાક સ્થાનિક નેતાઓને ડર છે કે આ નિર્ણયથી મૂળ રહેવાસીઓ (કનક)ના મતોનું મહત્વ ઘટશે. ન્યૂ કેલેડોનિયામાં આ બિલને લઈને છેલ્લા ત્રણ દિવસથી હિંસા ચાલુ છે. દરમિયાન એક ટોચના ફ્રેન્ચ અધિકારીએ ગુરુવારે સવારે જણાવ્યું હતું કે ન્યૂ કેલેડોનિયાના બે એરપોર્ટ અને બંદરોની સુરક્ષા માટે સશસ્ત્ર દળો તૈનાત કરવામાં આવ્યા છે. આ હિંસક રમખાણોમાં ચાર લોકોના મોત થયા હતા. આ હિંસક પ્રદર્શનને જોતા ફ્રાન્સે ઈમરજન્સી જાહેર કરી.

અનેક પોલીસકર્મીઓ થયા ઘાયલ

ફ્રેન્ચ હાઈ કમિશનર લુઈસ લે ફ્રાન્કે જણાવ્યું હતું કે ત્રણ નગરપાલિકાઓમાં જેન્ડરમેસે પાંચ હજાર વિરોધીઓનો સામનો કર્યો હતો, જેમાંથી ત્રણથી ચાર હજાર રાજધાની નૌમિયાના હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “200 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.”

ફ્રાન્સમાં કટોકટીની ઘોષણા

ફ્રાન્સે ન્યૂ કેલેડોનિયામાં કટોકટીની સ્થિતિ જાહેર કરી. દેખાવકારોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. આ સાથે તેઓએ ઘણી દુકાનોમાં પણ લૂંટ ચલાવી હતી. વર્તમાન પરિસ્થિતિ પર બોલતા, નૌમિયાના રહેવાસી યોન ​​ફ્લ્યુરોટે કહ્યું કે તેણે લૂંટ થતી જોઈ. કેટલાક દુકાન માલિકો પોતાની મરજીથી દરોડા પાડવાની પરવાનગી આપી રહ્યા છે. તેઓ દુકાનને નુકસાન ન કરવા વિનંતી કરે છે. આ હિંસામાં ત્રણ યુવાન કનકના મોત થયા હતા. એક 24 વર્ષીય પોલીસકર્મીએ પણ ગોળી વાગવાથી જીવ ગુમાવ્યો હતો. આ વિસ્તારમાં કટોકટીની સ્થિતિ આગામી 12 દિવસ સુધી યથાવત રહેશે. પ્રશાસને ટિક-ટોક વીડિયો એપ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

ઉલ્લેખનીય છે કે ફ્રાન્સે 1853માં ખનિજ સમૃદ્ધ ન્યૂ કેલેડોનિયા પર કબજો કર્યો હતો. ત્યાંના રહેવાસીઓને 1957માં ફ્રેન્ચ નાગરિકતા આપવામાં આવી હતી. અહેવાલો અનુસાર, અહીં કનક અને યુરોપિયનો વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોંઘવારીનો વધુ એક ડામ! ટોલટેકસમાં ૧૦%નો વધારો
રાજકોટ

મોંઘવારીનો વધુ એક ડામ! ટોલટેકસમાં ૧૦%નો વધારો

Editor By Editor 6 days ago
મેટોડા GIDCમાં રબરના ગોડાઉનમાં ભીષણ આગ: કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાયા
5.73 કરોડના જીએસટી કૌભાંડમાં સંડોવાયેલ CA ની આગોતરા જામીન અરજી નામંજૂર
 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ
 “ગૌ ટેક 2026 – પુણે ખાતે યોજાયેલ ભવ્ય અને સફળ પ્રદર્શન” વિષય પર સાંજે વિશેષ સંવાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?