By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 days ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    4 days ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    6 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 week ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: શહેરના ૫૦૦૦ રીક્ષા ચાલકોના પરિવારના ગુજરાન પર રેપીડોનો ઉધઇ જેવો ખતરો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

શહેરના ૫૦૦૦ રીક્ષા ચાલકોના પરિવારના ગુજરાન પર રેપીડોનો ઉધઇ જેવો ખતરો

Editor
Last updated: 2026/08/24 at 3:26 PM
9 minutes ago
Share
શહેરના ૫૦૦૦ રીક્ષા ચાલકોના પરિવારના ગુજરાન પર રેપીડોનો ઉધઇ જેવો ખતરો
SHARE

શહેરના ૫૦૦૦ રીક્ષા ચાલકોના પરિવારના ગુજરાન પર રેપીડોનો ઉધઇ જેવો ખતરો

નજીવા ભાડામાં પરીવહન કરાતુ હોવાના આક્ષેપ સાથે ૧૫૦૦થી વધારે ઓટો રીક્ષા ચાલકોનું રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન : રેપીડો રાજકોટમાંથી સંપૂર્ણ નાબૂદ કરવા માંગ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં ઓટો રિક્ષા ચાલકો અને બાઇક ટેક્સી/એપ આધારિત સેવાઓ વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં ‘ગ્રીન સિટી રિક્ષા એસોસિએશન’ અને ‘એકતા સંગઠન ગ્રુપ’ના સંયુક્ત નેજા હેઠળ આશરે ૧૨૦૦ થી ૧૫૦૦ જેટલા ઓટો રિક્ષા ચાલકોએ વિશાળ સંખ્યામાં એકઠા થઈને ‘રેપિડો’ સેવાઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રિક્ષા ચાલકોએ રોડ પર ઉતરીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને ઓનલાઈન ટ્રાન્સપોર્ટ સેવાઓ સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

રિક્ષા ચાલક મંડળોની મુખ્ય માગણી છે કે રાજકોટ શહેરમાંથી રેપિડો અને તેના જેવી અન્ય બાઇક-ટેક્સી સેવાઓને સંપૂર્ણપણે બંધ અથવા નાબૂદ કરવામાં આવે. એસોસિએશનના હોદ્દેદારોએ આક્ષેપ કર્યો છે કે અમદાવાદ અને રાજકોટ જેવા મોટા શહેરોમાં રેપિડો દ્વારા રૂ. ૧૦ થી ૧૨ જેવા તદ્દન નજીવા અને તળિયાના ભાવે ભાડું દોડાવવામાં આવે છે. આ પ્રકારના અનફેર કમ્પિટિશનના કારણે પરંપરાગત ઓટો રિક્ષા ચાલકોની રોજીરોટી પર સીધો પ્રહાર થઈ રહ્યો છે અને તેમનું આર્થિક શોષણ થઈ રહ્યું છે.

આ પ્રદર્શન દરમિયાન રિક્ષા ચાલક એસોસિએશને ચિંતાજનક આંદોલનની ચીમકી પણ આપી છે. સંગઠનના જણાવ્યા અનુસાર, હાલનું આ વિરોધ પ્રદર્શન તો માત્ર એક ‘સેમ્પલ’ છે અને હજુ પણ શહેરના ૫૦૦૦ થી વધુ રિક્ષા ચાલકો આ લડતમાં જોડાવાના બાકી છે. જો તંત્ર કે સંબંધિત કંપની દ્વારા રેપિડો સેવાઓ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહીં આવે, તો તમામ રિક્ષા ચાલકો એકજૂથ થઈને જાતે જ આ સેવાઓ બંધ કરાવશે, જેની તમામ જવાબદારી તંત્રની રહેશે.

ગેસના વધેલા ભાવની પણ અસર

ગેસના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. જેની સામે ભાડા યથાવત રહેતા અને રેપીડો જેવી સેવા શરૂ થતાં પૂરતા પ્રમાણમાં ભાડા મળી રહ્યા નથી અને આવકમાં ઘટાડો થતા તેમજ મોંઘવારીનો માર પણ પડતો હોવાથી રીક્ષા ચાલકોના પરિવારના ગુજરાન પર તેની સીધી ગંભીર અસર પડી રહી છે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મેરા યુવા ભારત, દ્વારા આયોજિત ફ્યુચર યુથ લીડરશિપ બૂથ કેમ્પની તાલીમ શિબિર સંપન્ન
રાજકોટ

મેરા યુવા ભારત, દ્વારા આયોજિત ફ્યુચર યુથ લીડરશિપ બૂથ કેમ્પની તાલીમ શિબિર સંપન્ન

Editor By Editor 2 hours ago
રાજકોટમાં રાષ્ટ્રીય કાનૂની સેમિનારમાં કાયદાના નિષ્ણાતોએ વકીલોને જ્ઞાન પીરસ્યું
ગુજરાત ગેસના ભાવમાં રૂ.3.૭૫નો તોતીંગ વધારો
રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારમાં રાજકોટ ડિવિઝન ૬૬ વધારાની ST દોડાવશે
ફરાળી લોટ-પેટીસના ૧૨ નમૂના લેવાયા, ૫3 કિલોનો નાશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?