By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 week ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: Corona: સિંગાપુરમાં કોરોનાની નવી લહેરનો ખતરો, દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Corona: સિંગાપુરમાં કોરોનાની નવી લહેરનો ખતરો, દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ

agragujaratnews
Last updated: 2024/05/18 at 4:40 PM
2 years ago
Share
Corona: સિંગાપુરમાં કોરોનાની નવી લહેરનો ખતરો, દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ
SHARE

  • કોરોના વાયરસના દૈનિક કેસની સંખ્યા 181થી વધીને 250 થઈ
  • સિંગાપુરમાં 11 મે પછી કોવિડ-19 મહામાહીની સંખ્યામાં સતત વધારો
  • લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી

ફરી એકવાર વિશ્વ પર કોરોના વાયરસનો ખતરો વધ્યો છે. સિંગાપુરમાં સતત વધી રહેલા કોરોનાના કેસોએ વિશ્વના બીજા દેશોમાં પણ ડર પેદા કર્યો છે. કોરોના વાયરસની એક નવી લહેર આવી છે, શું ફરી કોરોના વિશ્વમાં હાહાકાર મચાવશે. આવા ઘણાબધા સવાલો લોકોને થઈ રહ્યા છે. જેથી આ તમામ બાબતોની વચ્ચે સિંગાપુરમાં કોરોનાના વધતા દર્દીઓની સંખ્યાથી હેરાન છે. અહીં કોવિડ-19ની નવી લહેર જોવા મળી રહી છે. સતત કોવિડ-19ના કેસ વધતા જઈ રહ્યા છે. પાંચથી 11 મેની વચ્ચે 26 હજાર કેસ સામે આવ્યા છે. સિંગાપુરના આરોગ્ય મંત્રી ઓંગ યે કુંગે માસ્ક પહેરવાની લોકોને સલાહ આપી છે.

કોરોનાની નવી લહેરનું સિંગાપુરમાં આગમન

મળતી માહિતી અનુસાર, સિંગાપુરમાં કોરોના વાયરસની નવી લહેરની શરૂઆત જોવા મળી રહી છે. સિંગાપુરમાં સતત કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી બેથી ચાર અઠવાડિયામાં કોરોનાના કેસ પોતાના ટોચ પર પહોંચી શકે છે. આનો અર્થ સ્પષ્ટ છે કે જૂનના મધ્ય અને અંતની વચ્ચે સિંગાપુરમાં કોરોના વાયરસની એક નવી લહેર જોવા મળશે.

સિંગાપુરમાં દરરોજ કોરોનાના 250 દર્દીઓ આવી રહ્યા છે

સિંગાપુર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પાંચથી 11 મેની વચ્ચે કોવિડ-19ના સરેરાશ કેસ ગત અઠવાડિયામાં 13,700 કેસની સરખામણીમાં વધી 25,900 થઈ ગયા છે. કોરોના મહામારીના રોજના આવતા કેસ 181થી વધી આશરે 250 થઈ ગયા છે. જેથી આ હવે તંત્ર માટે આ ચિંતાનો વિષય બન્યો છે.

આરોગ્ય મંત્રાલયએ લોકોને આપી સલાહ

સતત વધતા કોરોના વાયરસના કેસોને લઈ સિંગાપુરના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, હોસ્પિટલમાં બેડની ક્ષમતાને બચાવવા નવા પગલાં ઉઠાવાઈ રહ્યા છે. જાહેર હોસ્પિટલોને વૈકલ્પિક સર્જરી અને અન્ય બાબતો ઓછી કરવાની સલાહ આપી છે. રોગીઓને ચેપીરોગીઓની સુવિધાઓને શિફ્ટ કરવાનું કહેવાયું છે. ઉપરાંત હળવા બીમાર વ્યકિતને ઘરે જ સંભાળ રાખવાનું કહેવાયું છે.

સિનિયર નાગરિકો અથવા ગંભીર બીમારી ધરાવતા લોકોને સાવધ રહેવા કહ્યું

સિંગાપુરના આરોગ્ય પ્રધાને લોકોને સચેત કરતા કહ્યું કે જેઓને ગંભીર બીમારીનો ખતરો સૌથી વધુ છે, એવા 60 વર્ષ કરતાં વધુ ઉંમરની વ્યકિત, નબળી વ્યકિત અને વૃદ્ધોને સાવધ રહેવા કહ્યું. તેમને આગળ કહ્યું કે એક હજાર બેડની ક્ષમતા ધરાવતી એક હોસ્પિટલ તૈયાર છે. જેથી આરોગ્ય સેવાઓ આગામી સમયમાં તૈયારી વધુ કરવી ન પડે.

તેમને સિંગાપુરવાસીઓને બીમાર થતા માસ્ક પહેરવા, ઘરે રહેવા અને રસીકરણ કરાવી લેવા જણાવ્યું હતું. તેમને વધુમાં કહ્યું કે સિનિયર નાગરિકો, ગંભીર બીમારીઓથી પીડિત લોકો માટે વર્ષમાં એકવાર રસીકરણ કરાવવા કહ્યું. ઉલ્લેખનીય છે કે કારણ કે તેઓને ચેપ જલ્દી પોતાની ઝપટમાં લઈ શકે છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ
ભાવનગર

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

Editor By Editor 6 days ago
 રાજકોટના અશ્વિન ઉનડકટને National Association of Realtors –Indiaમાં નિમણૂંક
CBSE વિદ્યાર્થીઓને ડોંગરી, મૈથિલી, કોંકણી, સંથાલી સહિત ૨૨ ભાષાઓનો વિકલ્પ આપશે
રૂ.૧૦ લાખથી વધુ સોનાની ખરીદી પર પાન, આધારકાર્ડ અને આવકનું પ્રમાણપત્ર ફરજીયાત
ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?