By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 week ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: Helicopter Crash: ઈરાનને ચાર વર્ષમાં પાંચ આઘાત મળી ચુક્યા છે, જાણો વિગતવાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Helicopter Crash: ઈરાનને ચાર વર્ષમાં પાંચ આઘાત મળી ચુક્યા છે, જાણો વિગતવાર

agragujaratnews
Last updated: 2024/05/21 at 4:07 AM
2 years ago
Share
Helicopter Crash: ઈરાનને ચાર વર્ષમાં પાંચ આઘાત મળી ચુક્યા છે, જાણો વિગતવાર
SHARE

  • અત્યાર સુધી ઈરાનમાં ચાર શક્તિશાળી નેતાઓની હત્યા થઈ
  • કાસિમ સુલેમાનીથી ઈબ્રાહિમ રઈસી સુધી કાળનો કોળિયા બન્યા
  • ઈરાનમાં એકપછી એક મુશ્કેલીઓ અને સંકટો વેઠતું આવ્યું

 

ઈરાનના રાષ્ટ્રપતિનું રવિવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થઈ ચુક્યું છે. મૃતક રાષ્ટ્રપતિ રઈસીની ઉંમર 63 વર્ષની હતી. આ દુર્ઘટનામાં માત્ર રઈસી જ નહિ પરંતુ આ અગાઉ ઈરાનના વિદેશ મંત્રી હોસેન અમીર અબદુલ્લાહિયાન અને અન્ય આઠ લોકોનાં પણ મોત થઈ ગયા છે.

ઈરાનના સૌથી શક્તિશાળી વ્યકિત અયાતુલ્લા અલી ખામેનેઈની ઉંમર પહેલા જ 85 વર્ષની થઈ ગઈ છે. આવામાં દેશનું નેતૃત્ત્વ કરવા કોઈ સક્ષમ, ભરોસાલાયક ચહેરાની શોધ ઘણી મુખ્ય પડકારજનક કામ છે. કોઈ દેશના રાષ્ટ્રપતિનું આમ અકાળે નિધન થવું એ મોટા આંચકાથી ઓછું નથી. જો કે આવું છેલ્લા ચાર વર્ષમાં ઈરાનમાં પાંચ વાર બની ગયું છે. ઈરાનને ઊંડા ઘાનો સામનો કરવા પડયા છે. આનો પ્રારંભ થાય છે ઈરાનના લોકો માટે હીરો મનાતા જનરલ કાસિમ સુલેમાનીના મોતથી. એ વર્ષ હતું 2020. એક અમેરિકી ડ્રોન હુમલામાં કાસિમ સુલેમાનીનું મોત થઈ ગયું હતું.

ઈરાનના પાવરફુલ વ્યકિતની એકપછી એક હત્યા

કાસિમ સુલેમાની ઈરાનના બીજા સૌથી શક્તિશાળી શખ્સ હતા. કુર્દસ ફોર્સ નામની સૈન્ય ટુકડીની જવાબદારી તેમની પર હતી. આ ટુકડી વિદેશમાં ઈરાનના હિતોને લઈ મિલિટરી અભિયાન ચલાવતી હતી. સુલેમાની વર્ષ-1998થી 2020 સુધી આના વડા રહ્યા હતા. સુલેમાનીએ અફઘાનિસ્તામાં અમેરિકી હુમલા દરમિયાન ઈરાન અને તાલિબાન વચ્ચે મિત્રતાની ભૂમિકા નિભાવી હતી.

વર્ષ-2006માં સુલેમાની પર ઘણા બોમ્બ બ્લાસ્ટ અને ગૃહ યુદ્ધ ભડકાવવાના આરોપલ લાગ્યા હતા. સુલેમાનના ઓપરેશનને અમેરિકા અને સાઉદી અરબના હિતોના વિરુદ્ધ જોવા મળ્યા. જેથી અમેરિકાએ સુલેમાનીને આતંકવાદી માની 20202માં એક ડ્રોન કાર્યવાહીમાં હત્યા કરી દીધી હતી.

બીજો – સુલેમાનીની પુણ્યતિથિ પર વિસ્ફોટો

આ વર્ષની શરૂઆત છે. ઈરાનમાં એક શહેર છે, કર્માન. જનરલ કાસિમ સુલેમાનીની ચોથી પુણ્યતિથિ પર જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં અહીં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો. આ શોકસભામાં મૃતદેહોનો ઢગલો થવાનો છે તેની કોઈને કલ્પના પણ નહોતી.

બે વિસ્ફોટ થયા અને 100થી વધુ લોકો માર્યા ગયા. લગભગ 170 લોકો ઘાયલ પણ થયા છે. બંને વિસ્ફોટ દસ મિનિટના અંતરે થયા હતા. ઈરાનના ડેપ્યુટી ગવર્નરે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. વિસ્ફોટ બાદ ઈરાનના રક્ષા મંત્રીએ ઈઝરાયેલની સંડોવણીની વાત કરી હતી, જો કે બાદમાં એક આતંકવાદી સંગઠને તેની જવાબદારી લીધી હતી.

ત્રીજું – સીરિયામાં ઈરાનના દૂતાવાસ પર હુમલો

આ વર્ષે એપ્રિલમાં સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાનના દૂતાવાસ પર હુમલો કરવામાં આવ્યો હતો. દેશના કોન્સ્યુલર એમ્બેસી પર હુમલો તે દેશ પર હુમલો માનવામાં આવે છે. ઈરાને પણ એવું જ માન્યું. જો કે ઇઝરાયલે સતત ઈનકાર કર્યો હતો કે તેણે ઇરાની કોન્સ્યુલેટ પર હુમલો કર્યો નથી. પરંતુ ઈરાને કહ્યું કે આ ઈઝરાયેલ કરે છે.

આખરે ઈરાને ઈઝરાયેલ પર આઘાતજનક હુમલો કર્યો. ઈરાન દ્વારા કરવામાં આવેલ ડ્રોન હુમલાને ઈઝરાયેલે નિષ્ફળ બનાવ્યો હતો. પરંતુ ઈરાન ખુશ હતો કે તેણે ઈઝરાયલની સામે પોતાની જાતને મજબૂત રીતે ઊભી કરી છે. ઈરાન અને ઈઝરાયેલ એક સમયે એકબીજાના પાર્ટનર હતા, પરંતુ 80ના દાયકા પછી બંને વચ્ચેના સંબંધો બગડવા લાગ્યા.

 ચોથા પરમાણુ વૈજ્ઞાનિકની કરપીણ હત્યા

ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈ આખું વિશ્વ વહેંચાયેલું રહ્યું. ઈરાન આને પોતાના માટે જરૂરી માને છે. ઈઝરાયલ, અમેરિકા આને પૂરજોશમાં વિરોધ કરે છે. આવામાં ચાર વર્ષ પહેલા 2020માં ઈરાનના વડા ન્યૂક્લિયર સાઈન્ટિસ્ટ મોહસીન ફખરીજાદેહની હત્યા મોટી ખબર બની હતી. તેમની 29 નવેમ્બરે ઈરાનની રાજધાની તહેરાના એક હાઈવે ઉપર હત્યા કરાઈ હતી.

 તેઓ ખૂબ જ લો-પ્રોફાઈલ રહેતા હતા અને તેમને ઈરાનના શાંતિપૂર્ણ પરમાણુ કાર્યક્રમ માટે વખાણ્યા હતા. ઈરાનના અધિકારીઓ અનુસાર ફખરીજાદેહ મુજાહિદ્દીન એક આતંકી જૂથના હુમલાનો શિકાર થયા હતા. મનાઈ રહ્યું છે કે આ હુમલો ઈઝરાયલના ઈશારે થયો હતો. ફખરીજાદેદની હત્યાની પહેલા તેમની ઓળખ એઆઈથી કરવામાં આવી હતી. આવામાં એક પછી એક આઘાત જીલી રહેલા ઈરાન માટે હવે તેના રાષ્ટ્રપતિનું અકાળે મોતથી સેંકડો સવાલો ઉઠવા યોગ્ય છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ
ગુજરાત

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

Editor By Editor 6 days ago
રાજકોટ બસપોર્ટમાં આચાર સંહિતાના ભંગ બદલ પગલાં ભરવા ચૂંટણી કમિશનરને ફરિયાદ
રાઇટ ટુ એજયુકેશન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ, ફોર્મ ભરવાનું વેબ પોર્ટલ ખુલ્યું
આવાસ કૌભાંડમાં પતિનું નામ ઉછળ્યા બાદ ભાજપમાંથી સસ્પેન્ડ દેવુબેન કોંગ્રેસમાં જોડાયા
રૂ.૧૦ લાખથી વધુ સોનાની ખરીદી પર પાન, આધારકાર્ડ અને આવકનું પ્રમાણપત્ર ફરજીયાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?