By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    3 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    5 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Pakistan News: પાકિસ્તાનમાં મોંઘવારી બેકાબૂ છતાં IMFએ કાણી પાઈ ન આપી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Pakistan News: પાકિસ્તાનમાં મોંઘવારી બેકાબૂ છતાં IMFએ કાણી પાઈ ન આપી

agragujaratnews
Last updated: 2024/05/25 at 1:50 PM
2 years ago
Share
Pakistan News: પાકિસ્તાનમાં મોંઘવારી બેકાબૂ છતાં IMFએ કાણી પાઈ ન આપી
SHARE

  • પાકિસ્તાનની જનતાને આતંકવાદ, વીજકાપ, મોંઘવારી સહન કરવાની નોબત આવી
  • IMFને બેલઆઉટ પેકજ આપવા પાકિસ્તાનને કરગરવું પડયું
  • પાકિસ્તાન આવેલી IMFની ટીમે પીએમ શાહબાઝ શરીફની વિનંતી ન સાંભળી

 આતંકવાદ, મોંઘવારી, વીજકાપ અને કાળઝાળ ગરમી વેઠી રહેલા પાડોશી દેશ પાકિસ્તાનની મુશ્કેલીઓ હજી વધવાની છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે જે આંતરરાષ્ટ્રીય નાણાંકોષ સામે ઝોળી ફેલાવી હતી તેને પૈસા આપવાની ના પાડી દીધી છે. પાકિસ્તાન સતત મદદ માગતું રહ્યું અને આઈએમએફની ટીમ ત્યાંથી પલાયન થઈ ગઈ. આઈએમએફે બેલઆઉટ પેકેજ માટે પાકિસ્તાન સામે કેટલીક શરતો રાખી છે. જેને પૂરી નહીં કરી શકાય. આર્થિક સુધારાની તપાસ કર્યા પછી આઈએમએફની ટીમ પરત વોશિંગ્ટન જતી રહી. ટીમ પરત જતા પહેલા પાકિસ્તાનમાં અમેરિકાના રાજદૂત ડોનાલ્ડ બ્લોમ સાથે પણ મુલાકાત કરી હતી.

IMFની ટીમ 10 મેના રોજ પાકિસ્તાન પહોંચી હતી. નવા બેલઆઉટ પેકેજને લઈને બંને પક્ષો વચ્ચે સ્ટાફ લેવલના કરાર પર હસ્તાક્ષર થવાના હતા, પરંતુ નબળી આર્થિક સ્થિતિ અને શરતો પૂરી ન થવાને કારણે આ થઈ શક્યું નહીં. IMF ટીમે જણાવ્યું હતું કે નાણાકીય સહાય મેળવવા માટે નિર્ધારિત શરતોની પ્રગતિની સમીક્ષા કર્યા પછી જ નવા બેલઆઉટ પેકેજની ચર્ચા અને વિચારણા કરવામાં આવશે. IMFએ કહ્યું કે શરતોને પૂર્ણ કરવા માટે લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કર્યા પછી જ આ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવશે. IMF એ એવા સમયે પાકિસ્તાનને આંચકો આપ્યો છે જ્યારે મોંઘવારી ઉંચી ચાલી રહી છે. લોટ, ચોખાથી લઈને રાંધણગૅસ સુધીની વસ્તુઓ સામાન્ય લોકોની પહોંચની બહાર થઈ ગઈ છે. આટલું ઓછું હોય તેમ પાકિસ્તાને પચાવી પાડેલા પીઓકે તેમજ દેશના અન્ય ભાગોમાં લોકો મોંઘવારી અને સરકારની બિનઅસરકારકતા સામે હિંસક વિરોધ કરી રહ્યા છે.

 પાકિસ્તાનના વડાપ્રધાન વિનંતી કરતા રહ્યા

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ આઈએમએફની ટીમ સામે કરગરતા રહ્યા કે તેની સરકાર તરફથી તમામ શરતો પૂર્ણ કરી લેવાશે. પરંતુ આઈએમએફની ટીમે તેમની એક વાત ન સાંભળી. પાકિસ્તાનની આશા હતી કે આઈએમએફની ટીમ આ વખતે સ્ટાફ લેવલ કરાર પર સહી કરશે. સહમતી બાદ બેલઆઉટ પેકેજ આપવામાં આવશે. જો કે એવું ન થયું અને એક-એક પૈસાની ભીખ માગતા પાકિસ્તાને ફરી મોં વકાસીને રહી જવું પડયું. આઈએમએફે કહ્યું કે પાકિસ્તાન સંસદ દ્વારા બજેટને મંજૂરી મળ્યા પછી તે નક્કી કરશે કે ઈસ્લામાબાદને નવું બેલઆઉટ પેકેજ આપવું કે નહિ. મળતી માહિતી અનુસાર આઈએમએફની ટીમ પાકિસ્તાનમાં બજેટની તૈયારીઓ અને આર્થિક સુધારામાં થયેલી પ્રગતિની તપાસ માટે ગઈ હતી.

પાકિસ્તાન સામે આઈએમએફે કડક શરતો મૂકી

ગંભીર આર્થિક સંકટ અને ગેરવહીવટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને તાત્કાલિક આર્થિક મદદની જરૂર છે. વિદેશી હૂંડિયામણ પણ સતત ઘટી રહ્યું છે, જેના કારણે નવા પ્રકારના સંકટનો સામનો કરવો પડી શકે છે. IMFએ ઊર્જા તેમજ નાણાકીય અને ટેક્સ સંબંધિત નીતિઓમાં વ્યાપક સુધારા કરવા જણાવ્યું છે. આ સિવાય સરકારી કંપનીઓના મેનેજમેન્ટ અને ખાનગીકરણને પ્રોત્સાહન આપવા માટે વધુ નિર્ણાયક પગલાં ભરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૨૫માં સમાધિદિનની ભવ્ય ઉજવણી
રાજકોટ

 અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૨૫માં સમાધિદિનની ભવ્ય ઉજવણી

Editor By Editor 4 days ago
ગુજરાત ભાજપ દ્વારા રાજય અનુશાસન સમિતિની રચના
ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ
ગીર સોમનાથમાંથી કુખ્યાત પાંચ બુટલેગરોની ગેંગ ઉપર ગુજસીટોકના કાયદાનો સંકજો
“ગોમય થી વૈશ્વિક ઉકેલો : પર્યાવરણ બચાવવા માટે એક અનોખી પહેલ” વિષય પર સંવાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?