By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: CBI Raid: CBIના 5 રાજ્યોમાં 14 સ્થળો પર દરોડા, 5,717 કરોડની છેતરપિંડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

CBI Raid: CBIના 5 રાજ્યોમાં 14 સ્થળો પર દરોડા, 5,717 કરોડની છેતરપિંડી

agragujaratnews
Last updated: 2024/06/14 at 11:00 PM
2 years ago
Share
CBI Raid: CBIના 5 રાજ્યોમાં 14 સ્થળો પર દરોડા, 5,717 કરોડની છેતરપિંડી
SHARE

  • દેશના 5 રાજ્યોમાં 14 સ્થળો પર CBIએ પાડ્યા દરોડા
  • 5,717 કરોડની છેતરપિંડી મામલે CBIની મોટી કાર્યવાહી
  • સમગ્ર મામલે CBIએ 26થી વધુ લોકો સામે કેસ નોંધ્યો

CBIએ દેશના પાંચ રાજ્યોમાં 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં મુંબઈ, કોલકાતા, રાયપુર, ભુવનેશ્વર, ત્રિચીનો સમાવેશ થાય છે. અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર છત્તીસગઢની SKS પાવર જનરેશન લિમિટેડ વિરુદ્ધ નોંધાયેલી FIR બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

શુક્રવારે સીબીઆઈએ મુંબઈ, કોલકાતા, રાયપુર, ભુવનેશ્વર, ત્રિચી સહિત દેશના 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા. છત્તીસગઢની SKS પાવર જનરેશન લિમિટેડ વિરુદ્ધ નોંધાયેલી FIR બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે સીબીઆઈએ 26થી વધુ લોકો સામે કેસ નોંધ્યો છે. આરોપ છે કે SKS પાવર જનરેશન લિમિટેડે 5 હજાર 717 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર આ કંપની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.

આ કેસમાં કોણ કોણ સંડોવાયેલ

  • અનિલ મહાબીર ગુપ્તા, ડિરેક્ટર, એસકેએસ પાવર જનરેશન (છત્તીસગઢ) લિમિટેડ
  • SKS પાવર જનરેશન (છત્તીસગઢ) લિમિટેડના અભય કુમાર સાહુ
  • એસકેએસ પાવર જનરેશન (છત્તીસગઢ) લિમિટેડના અશોક કુમાર સાહુ
  • એસકેએસ પાવર જનરેશન (છત્તીસગઢ) લિમિટેડના મહાબીર પ્રસાદ ગુપ્તા
  • SKS પાવર જનરેશન (છત્તીસગઢ) લિમિટેડના દીપક ગુપ્તા
  • અનિશ અનિલ ગુપ્તા, ડિરેક્ટર, એસકેએસ ઇસ્પાત એન્ડ પાવર લિમિટેડ, મુંબઈ
  • પ્રેમલતા ગુપ્તા, ડિરેક્ટર, ક્રિષ્ના સ્ટ્રક્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ, રાયપુર
  • ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રીતમ બેરિયા
  • કંદસામી સુબ્બુરાજ સેથાર લિમિટેડના ડિરેક્ટર
  • સંદીપ કુમાર ગુપ્તા, ડિરેક્ટર, લાભેશ્વરી એજન્સીઝ લિમિટેડ
  • હંસનાથ યાદવ, ડિરેક્ટર, લાભેશ્વરી એજન્સીઝ લિમિટેડ
  • SKS પાવર જનરેશન (છત્તીસગઢ) લિમિટેડના પ્રમોટર અને ડિરેક્ટર
  • એસકેએસ ઇસ્પાત એન્ડ પાવર લિમિટેડ, મુંબઈના પ્રમોટર અને ડિરેક્ટર
  • રિવરવ્યુ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, કોલકાતાના પ્રમોટર અને ડિરેક્ટર
  • રણભૂમિ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, કોલકાતાના પ્રમોટર અને ડિરેક્ટર
  • Evernew Securities Pvt Ltd ના પ્રમોટર અને ડિરેક્ટર
  • બબૂલ સપ્લાયર્સ પ્રાઈવેટ લિમિટેડ, કોલકાતાના પ્રમોટર અને ડિરેક્ટર
  • લાભેશ્વરી એજન્સી લિમિટેડ, કોલકાતાના પ્રમોટર અને ડિરેક્ટર
  • ક્રિષ્ના સ્ટ્રક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડના પ્રમોટર અને ડિરેક્ટર
  • સિટીવિંગ્સ એજન્સીઝ પ્રાઇવેટ લિમિટેડ, કોલકાતાના પ્રમોટર અને ડિરેક્ટર
  • નોર્થ વેસ્ટ કોલ કંપની લિમિટેડ, કોલકાતાના પ્રમોટર અને ડિરેક્ટર
  • સુગૌરી ડિસ્ટ્રિબ્યુટર્સ પ્રાઇવેટ લિમિટેડ, કોલકાતાના પ્રમોટર અને ડિરેક્ટર
  • ગેબ્રિયલ ડીલર્સ પ્રાઈવેટ લિમિટેડ, કોલકાતાના પ્રમોટર અને ડિરેક્ટર
  • સેથાર લિમિટેડના પ્રમોટર અને ડિરેક્ટર, તિરુચિરાપલ્લી
  • પ્રમોટર અને એમ્બિશન કોમોસેલ્સ પ્રાઇવેટ લિમિટેડ, કોલકાતા
  • કોમ્પેક્ટ એજન્સીઝ પ્રાઈવેટ લિમિટેડ, કોલકાતાના પ્રમોટર અને ડિરેક્ટર
  • રોહિત પરાશર, ચીફ મેનેજર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બ્રાંચ મેનેજર, સિવિલ લાઈન્સ, જૌનપુર

CBIનો આરોપ છે કે એસકેએસ પાવર જનરેશન લિમિટેડે એસબીઆઈ, એલએન્ડટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ લિમિટેડ, પીટીસી ઈન્ડિયા ફાઈનાન્સ લિમિટેડ અને સ્ટેટ બેંક ઑફ બિકાનેર એન્ડ જયપુર પાસેથી રૂ. 6,170 કરોડની લોન લીધી હતી. જેમાં 5 હજાર 717 કરોડ રૂપિયા ચૂકવાયા નથી. SKS પાવર જનરેશન (છત્તીસગઢ) લિમિટેડના ડિરેક્ટર અનિલ મહાબીર ગુપ્તા, SKS ઈસ્પાત એન્ડ પાવર લિમિટેડ મુંબઈના ડિરેક્ટર અનિશ અનિલ ગુપ્તા અને SBIના બે અધિકારીઓ અને 26 અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
સુરત

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

Editor By Editor 4 days ago
સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો
સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?