By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    4 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    6 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Joe Biden freezes: જો બાઇડન સ્વસ્થ નથી? ફરી એકવાર ફ્રિજ થયા,વીડિયો વાયરલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Joe Biden freezes: જો બાઇડન સ્વસ્થ નથી? ફરી એકવાર ફ્રિજ થયા,વીડિયો વાયરલ

agragujaratnews
Last updated: 2024/06/18 at 4:52 PM
2 years ago
Share
Joe Biden freezes: જો બાઇડન સ્વસ્થ નથી? ફરી એકવાર ફ્રિજ થયા,વીડિયો વાયરલ
SHARE

  • જો બાઇડનની સ્વસ્થતાને લઇને થયા સવાલ
  • જો બાઇડન ફ્રિજ થઇ ગયા હોવાનો વીડિયો થયો વાયરલ
  • ઓબામા તેમને લઇને જતા જોવા મળ્યા

G-7 સમિટમાં જો બાઇડનનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં બાઇડન હાજર લોકોની સાથે નહી પરંતુ થોડા દૂર જઇને ઉભા રહેલા જોવા મળે છે. જે જોઇને જ્યોર્જિયા મેલોની તેમને બોલાવે છે. આ વીડિયો ઘણો વાયરલ થયો હતો. આ વીડિયો બાદ જો બાઇડનના સ્વાસ્થ્યને લઇને સવાલો ઉભા થયા હતા ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે.

લોસ એન્જલસમાં હતો કાર્યક્રમ

લોસ એન્જલસમાં એક કાર્યક્રમ દરમિયાન યુએસ પ્રમુખ જો બાઇડન અચાનક ફરીથી સ્ટેજ પર સંપૂર્ણપણે ફ્રિજ થઇ ગયા હતા. આ વીડિયો સામે આવતા ફરી સવાલો ઉઠી રહ્યા છે. શું અમેરિકી રાષ્ટ્રપતિ સંપૂર્ણ સ્વસ્થ નથી ? બીજો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું જો બાઇડને ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવી જોઈએ ? મહત્વનું છે કે શનિવારે જો બાઇડન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે ડેમોક્રેટિક પાર્ટી માટે ફંડ એકત્ર કરવાના કાર્યક્રમમાં ગયા હતા.

વીડિયો થયો વાયરલ

બરાક ઓબામા અને જો બાઇડન પીકોક થિયેટરમાં જિમ્મી કિમેલ સાથે 45 મિનિટની મુલાકાત પછી લોકો તરફથી શુભેચ્છાઓ સ્વીકારી રહ્યા હતા. આ દરમિયાન જૉ બાઇડન સ્ટેજ પર ફ્રિઝ થઇ ગયેલા જોવા મળ્યા હતા. જો કે સ્થળ પર હાજર રહેલા ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામાએ સમયસર તેનો હાથ પકડીને તેમને સ્ટેજ પરથી લઇ ગયા હતા. બરાક ઓબામાએ જો બાઇડેનનો હાથ પકડ્યો તે પછી જાણે તેઓ આમ હોશમાં આવ્યા હોય તેવુ લાગી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે


થોડીકવાર માટે થંભી ગયા બાઇડન

બંને નેતાઓ પીકોક થિયેટરમાં જિમ્મી કિમેલ સાથે 45 મિનિટની મુલાકાત પછી લોકો તરફથી શુભેચ્છાઓ સ્વીકારી રહ્યા હતા. આ દરમિયાન જૉ બિડેન સ્ટેજ પર (લગભગ 20 સેકન્ડ સુધી) સંપૂર્ણપણે થીજી ગયેલા જોવા મળ્યા હતા, જો કે સ્થળ પર હાજર રહેલા ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામાએ સમયસર તેનો હાથ પકડીને તેમને સ્ટેજ પરથી નીચે ઉતાર્યા હતા. બરાક ઓબામાએ જો બિડેનનો હાથ પકડ્યો તે પછી એવું લાગી રહ્યું હતું કે જો બિડેન ઊંઘમાંથી જાગી ગયા હોય. હાલમાં, બરાક ઓબામાએ જો બિડેનને હરાવ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જી-7 સમિટમાં પણ દેખાયુ અલગ વર્તન

આ વીડિયો સામે આવ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના સ્વાસ્થ્યને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે ઘણા પ્રસંગોએ જો બાઇડન અલગ હરકત કરતા જોવા મળ્યા હતા. આ પહેલા જી-7 કોન્ફરન્સ દરમિયાન પણ જો બાઇડન અલગ રીતે વર્તન કરતા જોવા મળ્યા હતા. જ્યારે તમામ નેતાઓ સાથે ઉભેલા જો બાઇડન અચાનક જ ખસવા લાગ્યા હતા. આ અવસર પર ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની તેમનો હાથ પકડીને તમામ નેતાઓને પરત લાવતી જોવા મળ્યા હતા.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ
મોરબી

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

Editor By Editor 6 days ago
2.80 લાખની સામે 18 લાખ વસૂલ્યા છતાં વ્યાજખોર શખ્સ કોન્ટ્રાક્ટરનું ટ્રેક્ટર પડાવી ગયો
કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા ‘માતુ શ્રી વિજુબેન પરશોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ
રાજકોટ જિલ્લાના ૧૭ ગામમાં પાણી પુરવઠાને લગતા રૂ.૩૮.૯૭ લાખના વિવિધ કામોને બહાલી
 જેતપુર : કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા સુરતના બે ઝડપાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?