By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    16 hours ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    3 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    4 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: South Korea: દક્ષિણ કોરિયાના બેટરી પ્લાન્ટમાં ભીષણ આગમાં 20 લોકોનાં મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

South Korea: દક્ષિણ કોરિયાના બેટરી પ્લાન્ટમાં ભીષણ આગમાં 20 લોકોનાં મોત

agragujaratnews
Last updated: 2024/06/24 at 3:37 PM
2 years ago
Share
South Korea: દક્ષિણ કોરિયાના બેટરી પ્લાન્ટમાં ભીષણ આગમાં 20 લોકોનાં મોત
SHARE

  • દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલના દક્ષિણ વિસ્તારમાં બેટરી ફેકટરીમાં વિકરાળ આગ
  • બેટરી પ્લાન્ટમાં લાગેલી આગનું કારણ અકબંધ
  • ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનો દ્વારા ફેકટરીમાં બચાવ અને રાહતની કામગીરી

 દક્ષિણ કોરિયામાં એક બેટરી પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં આગને લીધે 20 લોકોનાં મોત થયા છે. જ્યારે 50થી વધુ ઈજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. આગને લીધે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. સોમવારે એક લીથિયમ બેટરી પ્લાન્ટમાં આ આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી તો વિકરાળ હતી કે એક જવાળાઓ ઉપર જોઈ શકાતી હતી. આગની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તાબડતોબ બચાવ કામગીરી હાથ ધરી હતી.

બેટરી પ્લાન્ટમાં આગને લીધે દૂરથી ધૂમાડાના ગોટેગોટા જોઈ શકાતા હતા. તેમજ આગની ભયાનકતાને લીધે ફાયર બ્રિગેડની આવન-જાવનથી વાતાવરણ સાયરનથી ગૂંજી ઉઠયું હતુ. તો વળી મૃતકો અને ઈજાગ્રસ્ત કામદારોને પ્લાન્ટથી હોસ્પિટલ લઈ જતી એમ્બ્યૂલન્સની સતત આવન-જાવન ચાલુ થઈ હતી. આગને લીધે ઘટનાસ્થળેથી લોકોને દૂર કરવા પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તો વળી ફાયર બ્રિગેડના જવાનોને આગ કાબૂ કરવા પાણી અને કેમિકલનો સતત મારો ચલાવવો પડયો હતો. જો કે ઘટનાસ્થળેથી કામદારોના મૃતદેહો એકપછી એક મળી આવતા પોલીસ અને જવાનોને કામગીરી કરવી પડી હતી. કેટલાક ફાયરના જવાનો પણ આગમાં દાજી જવા પામ્યા હતા.

દક્ષિણ કોરિયાના આંતરિક મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સોમવારે સવારે 10.30 વાગ્યાના અરસામાં બેટરી પ્લાન્ટમાં અચાનક આગ લાગી હતી. આ ઘટના દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલના હ્યાસોંગમાં બેટરી ફેકટરીમાં બની હતી. પ્લાન્ટમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. જો કે ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં છે. આગ લાગી ત્યારે પ્લાન્ટમાં કુલ 70 કામદારો હાજર હોવાનું રજિસ્ટરમાં ઉલ્લેખ હતો. જો કે ભારે જહેમત બાદ આગ તો કાબૂમાં આવી ગઈ છે પરંતુ કામદારોના પરિવારજનોએ ફેકટરી આગળ કરૂણ આક્રંદ અને સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો. 

You Might Also Like

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

મંગળમાં ખોવાઈ ગયું નાસાનું યાન!

પ્રેમ, પરિવાર અને ભારતીય સંસ્કૃતિની હૂંફથી ભરપૂર ગુજરાતી ફિલ્મ ‘NRI DULHAN’ 5 જૂને થશે રિલીઝ

સંતરામપુર ખાતે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને તાલુકા ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ડુંગર પરથી પથ્થરો ધસી પડતાં બે ભાવિકોના મોત
વડોદરા

ડુંગર પરથી પથ્થરો ધસી પડતાં બે ભાવિકોના મોત

Editor By Editor 15 hours ago
વેરાવળના મંડોરમાં ગેરકાયદે સિંહ દર્શનનો પર્દાફાશ, મોરબીના બે સહિત સાત શખ્સો ઝડપાયા
ધોરાજીના ભલગામડા નજીક ભાદર નદીના પટ્ટમાં ધમધમતું ગેરકાયદે ખનન ઝડપાયું
 પાવાગઢ ડુંગર પર પથ્થર પડતા સાત યાત્રિકો દટાયા, બેના મોત, પાંચ ઘાયલ
કુદરતી આફત વચ્ચે કેસર કેરીનું રેકોર્ડબ્રેક વેંચાણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?