By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    9 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 day ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: UK Election: બ્રિટનની ચૂંટણીમાં ઋષિ સુનક અને ભારતીયોની ભૂમિકા વિશે જાણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

UK Election: બ્રિટનની ચૂંટણીમાં ઋષિ સુનક અને ભારતીયોની ભૂમિકા વિશે જાણો

agragujaratnews
Last updated: 2024/07/03 at 4:25 PM
2 years ago
Share
UK Election: બ્રિટનની ચૂંટણીમાં ઋષિ સુનક અને ભારતીયોની ભૂમિકા વિશે જાણો
SHARE

  • બ્રિટનની કુલ 650 બેઠકોની ગુરુવારે એકજ તબક્કામાં ચૂંટણી યોજાશે
  • મતદાન પહેલા આવેલા ઓપિનિયન પોલમાં વડાપ્રધાન સુનકને હારતા દર્શાવ્યા
  • બ્રિટનની ચૂંટણીમાં 107 ભારતીય મૂળના ઉમેદવારો ચૂંટણીના રણમેદાનમાં

બ્રિટનમાં જનરલ ચૂંટણી માટે મતદાનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. પાંચ વર્ષ પછી યોજાઈ રહેલી ચૂંટણી માટે ચાર જુલાઈ એટલે કે ગુરુવારે મતદાન યોજાશે. ઋષિ સુનક પ્રથમવાર વડાપ્રધાનના રૂપમાં જનતાની સામે છે. તેઓ વર્ષ-2022માં કંઝર્વેટિવ પાર્ટીના પીએમ બોરિસ જ્હોનસનના રાજીનામા પછી વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં ભારતીય મૂળના મતદાતાઓ પર સૌની નજર છે.

આ ચૂંટણી પહેલા તમામ સર્વેમાં કંઝર્વેટિવ પાર્ટીને હારતા જોવા મળ્યા છે. અનુમાન છે કે 14 વર્ષ બાદ ફરીથી લેફ્ટ તરફી લેબર પાર્ટી સત્તામાં પરત આવી રહી છે. આ સમયે બ્રિટન મંદીનો માર વેઠી રહ્યું છે. અને ઈરાક, અફઘાનિસ્તાન યુદ્ધમાં બ્રિટનની ભૂમિકાને લઈ તત્કાલીન વડાપ્રધાન ગોર્ડન બ્રાઉન વિરુદ્ધ જનતામાં ભારોભાર ગુસ્સો છે.

 વર્ષ-2024માં ઘણા દેશોમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે. ભારત, પાકિસ્તાન, ઈરાન અને બ્રિટન. આ વખતે બ્રિટનમાં ગુરુવારે મતદાન યોજાશે. બ્રિટન ચૂંટણીમાં વડાપ્રધાન ઋષિ સુનકને લઈ જનતાની વચ્ચે નારાજગીનું કારણ વધતી મોંઘવારીને મનાઈ રહી છે. બ્રિટનનું અર્થતંત્ર કથળેલી સ્થિતિમાં પસાર થઈ રહી છે. અને ટેક્સમાં વધારો થયો છે. ઉપરાંત સુનકે વીઝા અને ઈમિગ્રેશનના નિયમને પણ જટિલ બનાવ્યા છે. જેના લીધે ભારતીય સમુદાય અને એશિયાના લોકો પણ તેની વિરુદ્ધ ઊભા છે.

બ્રિટનમાં આશરે 25 લાખ ભારતીય મતદાતાઓ છે. નારાજગી જોયા પછી ચૂંટણીના ઠીક પહેલા વડાપ્રધાન ઋષિ સુનક અને તેઓના પત્ની લંડમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા હતા અને દર્શ કર્યા બાદ સંતોના આશીર્વાદ લીધા હતા. ટી-20 વિશ્વ કપમાં ભારતની જીતનો ઉલલ્ેખ કર્યો અને એવું પણ કહ્યું કે હું તમામની જેમ હિંદુ છું અને મારો ધર્મ મને પ્રેરિત કરે છે.

ઋષિ સુનકની સામે કોણ ?

બ્રિટનના વિપક્ષ એવા લેબર પાર્ટીની કમાન કેર સ્ટાર્મરની પાસે છે. 61 વર્ષીય સ્ટાર્મર વ્યવસાયે વકીલ અને ઈંગ્લેન્ડ અને વેલ્સના પૂર્વ સરકારી વકીલ રહી ચુકયા છે. ચૂંટણી પ્રચારમાં જનતાના મળી રહેલા સમર્થન પછી તેઓ પોતાની જીત નક્કી માની રહ્યા છે.

 ભારતીય મૂળના મતદાતાઓની સાથે સ્ટાર્મર

ઓપિનિયન પોલ પ્રમાણે સુનકના નેતૃત્વમાં કંઝર્વેટિવ પાર્ટી 155 બેઠકો પર જ આગળ જોવા મળી રહી છે. જ્યારે વર્ષ-2019ની ચૂંટણીમાં પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોનસનના નેતૃત્ત્વમાં પાર્ટીએ 365 સીટો મેળવી હતી. જ્યારે લેબર પાર્ટીના ઓપિનિયન પોલમાં 403 બેઠકો આપી. બ્રિટનમાં કુલ 650 સીટ છે અને કોઈપણ પાર્ટીને સત્તા માટે 325થી વધુ સીટોની જરૂર હોય છે.

કઈ રીતે બ્રિટનમાં ચૂંટણી યોજાય છે

બ્રિટનની સંસદમાં બે ગૃહ આવેલા છે. એક હાઉસ ઑફ લોર્ડસ અને બીજું હાઉસ ઑફ કોમન્સ. હાઉસ ઑફ લોર્ડસને જનરલ ચૂંટણીથી કોઈ લેવા-દેવા નથી. દેશના 650 મતવિસ્તારોમાં મતદાતા હાઉસ ઑફ કોમન્સ માટે પોતાના પ્રતિનિધિ એટલે કે સાંસદ ચૂંટે છે. આ પ્રતિનિધિ મળીને દેશના વડાપ્રધાન બનાવે છે અને ફરી વડાપ્રધાન મંત્રીઓની પસંદગી કરી સરકારની રચના કરે છે.

 જેવી રીતે ભારતમાં લોકસભાના સાંસદોના લીધે વડાપ્રધાન બને છે ઠીક એવી રીતે બ્રિટનમાં પણ થાય છે. ભારતમાં રાજ્ય સભા ઉપરલું ગૃહ છે. બ્રિટનમાં હાઉસ ઑફ લોર્ડસ ઉપલું ગૃહ હોય છે.

બ્રિટનની ચૂંટણીમાં કેટલા ભારતીય મૂળના ઉમેદવાર મેદાનમાં

બ્રિટનમાં આ વખતે સૌથી વધુ ભારતીય મૂળના ઉમેદવારો ચૂંટણીના રણમેદાનમાં ઉતર્યા છે. 650માં 107 ઉમેદવાર તો ભારતીય મૂળના છે. જેમાં 30 ઉમેદવાર તો કંઝર્વેટિવ પાર્ટીના છે. 33 લેબર પાર્ટીથી, ગ્રીન પાર્ટીમાંથી 13 અને લિબરલ ડેમોક્રેટમાંથી 11 ઉમેદવાર ઊભા છે. આમાં રેવા ગોદી, નૂપુર મઝુમદાર, રાજેશ અઘ્રવાલ અને મોહમ્મદ હનિફ મુખ્ય ચહેરાઓ છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાજપ વોર્ડ-જિલ્લા પ્રમુખોને ટિકિટ નહીં આપે
ગાંધીનગર

ભાજપ વોર્ડ-જિલ્લા પ્રમુખોને ટિકિટ નહીં આપે

Editor By Editor 1 day ago
કણસાગરા મહિલા કોલેજ ખાતે વંદેમાતરમ સમૂહ ગાન અને પદયાત્રા  યોજાઇ
 વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ રાજકોટ સહિત રાજયમાં તા.૫મીથી શરૂ કરાશે
ગોંડલના ચોરડી ગામ પાસે ટ્રક હડફેટે બાઇક સવાર યુવાનનું મોત
ઢોંગી ભુવાનું કુકૃત્ય: મહિલાને બ્લેકમેલ કરવા અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરી નાખ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?