By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Surat:આજથી ડાયમંડ બુર્સ ફરી ધમધમતું થયું,250 મોટા હીરા વેપારીએ વેપાર શરૂ કર્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Surat:આજથી ડાયમંડ બુર્સ ફરી ધમધમતું થયું,250 મોટા હીરા વેપારીએ વેપાર શરૂ કર્યો

agragujaratnews
Last updated: 2024/07/07 at 7:05 PM
2 years ago
Share
Surat:આજથી ડાયમંડ બુર્સ ફરી ધમધમતું થયું,250 મોટા હીરા વેપારીએ વેપાર શરૂ કર્યો
SHARE

  • આજથી 250 મોટા હીરા વેપારીએ ઓફિસ ખોલી વેપાર શરૂ કર્યો
  • મંત્રી પ્રફુલ પાનસેરિયાએ દીપ પ્રગટાવી ઓફિસ શરૂ કરાવી
  • થોડા મહિના અગાઉ જ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ કર્યુ હતું

સુરતમાં આવેલુ વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ બિલ્ડીંગ આજથી ફરી ધમધમતું થયું છે. રથયાત્રાના દિવસે એટલે કે અષાઢી બીજથી 250 મોટા હીરા વેપારીએ ઓફિસ ખોલી વેપાર શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આજનો દિવસ કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માટે ખુબ જ શુભ માનવામાં આવે છે, ત્યારે વેપારીઓએ આજથી આ બિલ્ડીંગમાં વેપાર શરૂ કર્યો છે.

મંદ પડેલા હીરા વેપારને નવો બુસ્ટ મળશે

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ દીપ પ્રગટાવી ઓફિસો શરૂ કરાવી છે. તમને જણાવી દઈએ કે મોટાભાગના મુંબઈ અને મુંબઈ બહારના વેપારી હીરા બુર્સમાં શિફ્ટ થયા છે. ત્યારે હવે બુર્સ શરૂ થતા મંદ પડેલા હીરા વેપારને નવો બુસ્ટ મળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે. બિલ્ડીંગમાં આવેલી 4200માંથી 250 ઓફિસ શરૂ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં મોટાભાગની ઓફિસ ખુલી જશે તેવી પણ આશા વ્યકત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ થોડા મહિના અગાઉ જ કર્યુ હતું.

ડાયમંડ બુર્સની વિશેષતાઓ

સુરત નજીકના ખાજોદ ગામમાં ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. સુરત ડાયમંડ બુર્સને SDB તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બિલ્ડીંગ 3400 કરોડના ખર્ચે 35.54 એકર (67 લાખ ચોરસ ફૂટ)માં બનાવવામાં આવી છે. તેમાં કુલ નવ ટાવર બનાવવામાં આવ્યા છે. દરેક ટાવરની ઊંચાઈ 15 માળ સુધી છે. 4,700 ઓફિસનું આ સંકુલ હીરા ઉદ્યોગને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સુરત ડાયમંડ બુર્સ આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી ટ્રેડિંગ માટે વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર બનશે. આ સાથે SDB રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક હબ બનશે. તે આયાત-નિકાસ માટે અત્યાધુનિક કસ્ટમ્સ ક્લિયરન્સ સુવિધા ધરાવે છે. આ ઉપરાંત રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ, ઇન્ટરનેશનલ બેન્કિંગ અને સેફ લોકર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

You Might Also Like

કેશોદ એરપોર્ટ પર ધુમ્મસમાં પણ વિમાનોનું થશે સંચાલન, ઉત્તરશે એરબેસ 3૨૦

સીટીઝન કાઉન્સિલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ : યોગ્ય તપાસની માંગ

તાલાલામાં હોસ્ટેલના ત્રીજા માળેથી નીચે પટકાતા ધો.૮ના છાત્રાનું મોત

જેતપુરની દેસાઈ વાડી વિસ્તારના રહીશો લારી ધારકોના ત્રાસથી ત્રાહિમામ

જેતપુર-જૂનાગઢ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે જીઆરડી જવાનનું મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મધ્યાહન ભોજનમાં ગ્રાન્ટના અભાવે કઠોળનો જથ્થો અટકયો
રાજકોટ

મધ્યાહન ભોજનમાં ગ્રાન્ટના અભાવે કઠોળનો જથ્થો અટકયો

Editor By Editor 1 day ago
અમદાવાદે પગાર વધારામાં મુંબઇ-દિલ્હીને પાછળ છોડયા
વડાપ્રધાનની અપીલની અસર : સાંસદ રૂપાલા અમદાવાદથી રાજકોટ વોલ્વો બસમાં પહોંચ્યા
ભાવનગર સહિત સૌરાષ્ટ્રભરના ખેડૂતોને ગાંધીનગર રેલીમાં ઉમટી પડવા આહવાન
રાજકોટમાં મળશે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ-સેલ્યુલરની સારવાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?