By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: Business: કેન્દ્રના કર્મચારીઓને અંતિમ પગારના 50% પેન્શન તરીકે મળવાની શક્યતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Business: કેન્દ્રના કર્મચારીઓને અંતિમ પગારના 50% પેન્શન તરીકે મળવાની શક્યતા

agragujaratnews
Last updated: 2024/07/11 at 1:07 AM
2 years ago
Share
Business: કેન્દ્રના કર્મચારીઓને અંતિમ પગારના 50% પેન્શન તરીકે મળવાની શક્યતા
SHARE

  • મોદી 2.0થી પડતર પેન્શનનો મુદ્દો આ બજેટમાં ઉકેલાય તેવી સંભાવના
  • સરકારે OPS લાગુ કરવાની શક્યતાને નકારી હોવા વચ્ચે તેના સમકક્ષ જ લાભ મળી શકે
  •  સરકાર આ પગલાં દ્વારા કેન્દ્રના કર્મચારીઓની પેઆઉટ અંગેની ચિંતા દૂર કરવા માંગે છે

સરકારે ઓલ્ડ પેન્શન સ્કીમ (ઓપીએસ) લાગુ કરવાની કોઈપણ શકયતાને નકારી કાઢી છે.

ત્યારે સરકાર નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) હેઠળના પોતાના કર્મચારીઓને તેમના અંતિમ પગારના 50 ટકા પેન્શન તરીકે આપવા માટે વિચાર કરી રહી છે. બજેટમાં આ અંગેની ઘોષણા થવાની સંભાવના છે. સરકાર આ પગલાં દ્વારા કેન્દ્રના કર્મચારીઓની પેઆઉટ અંગેની ચિંતા દૂર કરવા માંગે છે. નોંધનીય છે કે, વર્ષ 2004માં ભરતી કરાયેલા અને 25 વર્ષથી 30 વર્ષ સુધી નોકરી કરનારા કર્મચારીઓને સરકાર દ્વારા પેન્શન તરીકે ઊંચા રિટર્નની ઓફર છતાં કેન્દ્રના કર્મચારીઓ આ પ્રસ્તાવથી ખુશ જણાતા ન હોવાથી સરકાર બજેટમાં કોઈ રાહતજનક જાહેરાત કરે તેવી પ્રબળ શકયતા છે.

આ ચિંતાને ઉકેલવા માટે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ દ્વારા કરાયેલી જાહેરાત બાદ ફાયનાન્સ સચિવ ટી.વી. સોમનાથનના નેતૃત્વમાં એક કમિટીની રચના કરવામાં આવી હતી. દરમ્યાન સોમનાથન કમિટિએ વૈશ્વિક અનુભવો પર નજર દોડાવી છે. ઉપરાંત કમિટિએ આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવેલા બદલાવના પરિણામોની પણ સમીક્ષા કરી છે. આ સાથે કમિટીએ ચોક્કસ રિટર્ન ઉપલબ્ધ કરાવવાની અસરો માટે પણ વ્યાપક ગણતરી કરી છે. અલબત્ત સરકાર માટે 40 ટકથી 45 ટકાની ગેરન્ટી આપવી શકય છે. પણ આ મામલાને રાજકીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો સરકારની 40થી 45 ટકાની ગેરન્ટીથી એવા કર્મચારીઓ સંતુષ્ટ જણાતા નથી જેઓ 25થી 30 વર્ષોથી નોકરી કરી રહ્યા છે. પરિણામે સરકારમાં હવે આંતરિક રીતે એ વાતની સ્વીકૃતિ કરવામાં આવી રહી છે કે, કેન્દ્રના કર્મચારીઓને અંતિમ પગારના 50 ટકા રકમ પેન્શન તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવે.

કોંગ્રેસે તત્કાલિન મનમોહન સિંહ સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને ઉલટવાની જાહેરાત કરી હતી તેવા સમયે કેન્દ્ર સરકારે ઓપીએસને ફરી લાગુ કરવાની શકયતાને નકારવા વચ્ચે યોગ્ય સ્તરે પેન્શન ઉપલબ્ધ કરાવવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. ઓપીએસ એક નિર્ધારિત લાભદાયક સ્કીમ છે. જેમાં જીવનભર સુધી છેલ્લા પગારના 50 ટકા પેન્શન તરીકે આપવાની જોગવાઈ છે. તેમજ આ યોજનામાં પે કમિશનની ભલામણો મુજબ ફેરફાર શકય છે. તેનાથી વિપરીત એનપીએસ એ નિર્ધારિત યોગદાન યોજના છે. જ્યાં સરકારી કર્મચારી પોતાના બેઝિક પગારના દસ ટકા યોગદાન તરીકે પ્રદાન કરે છે જ્યારે કેન્દ્ર સરકાર 14 ટકા પ્રદાન કરે છે.

દરમ્યાન સોમનાથન કમિટીએ વૈશ્વિક અનુભવો પર નજર દોડાવી છે. ઉપરાંત કમિટિએ આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવેલા બદલાવના પરિણામોની પણ સમીક્ષા કરી છે. આ સાથે કમિટીએ ચોક્કસ રિટર્ન ઉપલબ્ધ કરાવવાની અસરો માટે પણ વ્યાપક ગણતરી કરી છે. અલબત્ત સરકાર માટે 40 ટકથી 45 ટકાની ગેરન્ટી આપવી શકય છે. પણ આ મામલાને રાજકીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો સરકારની 40થી 45 ટકાની ગેરંટીથી એવા કર્મચારીઓ સંતુષ્ટ જણાતા નથી જેઓ 25થી 30 વર્ષોથી નોકરી કરી રહ્યા છે. પરિણામે સરકારમાં હવે આંતરિક રીતે એ વાતની સ્વીકૃતિ કરવામાં આવી રહી છે કે, કેન્દ્રના કર્મચારીઓને અંતિમ પગારના 50 ટકા રકમ પેન્શન તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવે. સરકારના આ બદલાયેલા વલણનો એ અર્થ છે કે, કેન્દ્રએ ભંડોળની દ્રષ્ટિથી વાર્ષિક અંદાજમાં પણ સુધારો કરવો પડશે. કેમ કે, ઘણી કમિટિના સભ્યોનું માનવું છે કે, સરકાર પાસે નિવૃત્તિ ફંડ ઉપલબ્ધ નથી. જેથી શકય છે કે, આ વખતે સરકાર નિવૃત્તિ ફંડ સ્થાપી શકે છે. જેના દ્વારા સરકાર પોતાના નિવૃત્ત કર્મચારીઓને આર્થિક લાભ પહોંચાડી શકે.

બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે, જે લોકો 25 વર્ષથી 30 વર્ષ સુધી નોકરી કરે છે તેમને ઓપીએસ હેઠળ મળવાપાત્ર પેન્શનના સમકક્ષ રકમ પેન્શન તરીકે મળી રહી છે. ઓછા પેન્શનની ફરિયાદો માત્ર એવા કર્મચારીઓ તરફથી આવી રહી છે જેઓ 20 વર્ષ કે તેથી ઓછી નોકરી કરી અત્યાર સુધી આ યોજનામાંથી બહાર નીકળી ચૂકયા છે.

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?