By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    5 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સમાજ શિલ્પી નરેશ પટેલ ‘પટેલ નરેશ’નો આજે જન્મદિવસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

સમાજ શિલ્પી નરેશ પટેલ ‘પટેલ નરેશ’નો આજે જન્મદિવસ

agragujaratnews
Last updated: 2024/07/11 at 7:55 PM
2 years ago
Share
સમાજ શિલ્પી નરેશ પટેલ ‘પટેલ નરેશ’નો આજે જન્મદિવસ
SHARE

RCC બેન્કના CEO પુરુષોત્તમ પીપળીયાએ નરેશભાઇના વ્યક્તિત્વને શબ્દોથી નિખારીયું

આજરોજ ખોડલધામના ચેરમેન અને પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલના જન્મદિવસની રકતદાન કેમ્પ સાથે સરદાર ભવન ખાતે ઉજવણી થઇ રહી છે. ત્યારે ખોડલ ધામના પ્રણેતા સમાજ પિતા નરેશ પટેલના જન્મ દિવસ નિમિત્તે તેમને ચાહકો, મિત્રો અને સોશ્યલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહેલ છે. સમાજ શિલ્પી નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે RCC બેન્કના CEO પુરુષોત્તમ પીપળીયાએ નરેશભાઇના વ્યક્તિત્વને શબ્દોથી નિખારીયું છે.

RCC બેન્કના CEO પુરુષોત્તમ પીપળીયાએ જણાવ્યું હતું કે, સમાજને થતા પ્રશાસનીક અને રાજકીય અન્યાય સામે પોતાના ધમધોકાર ચાલતા બિઝનેશના ભોગે પણ નરેશ પટેલ હીમત પુર્વક લડત લડી રહ્યા છે તે તેમની સમાજ પ્રત્યેની ઉદાત ભાવના પ્રદર્શિત કરે છે. ગોંડલ અને જામનગરના કેટલાક નિર્દોષ પટેલ યુવાનોને રાજકીય દ્વેષભાવથી ફસાવી જેલમા સબડતા કરનારાઓ સામે કાનુની લડતમા મદદ કરી સમાજના પરિવારોને સહાયરૂપ થઈ રહ્યા છે નરેશભાઈ પટેલ.  સમાજને મદદરૂપ થવાના આવા અન્ય અસંખ્ય કીસ્સાઓને યાદ કરીએ તો મહાગ્રંથ લખાઈ તેવુ લાંબુ લચક લીસ્ટ છે. નરેશભાઈ પટેલ એટલે માત્ર પટેલ નરેશ છે તેમ માનવુ ગેરસમજ છે, તેમણે કોઇપણ નાત જાત ધર્મને બાજુએ મુકી તમામ સમાજના દીનદુખિયા અબળા-નબળા પીડિતાના મસીહા તરીકે દેખાડા વગર છાનામાના મદદ કરી રહ્યા છે, તે તેમનુ ઉમદાપણું ઉજાગર કરે છે.  નરેશભાઈ ની નજીક કામ કરવાનો અવસર મળ્યો હોવાના અનુભવે કહુ તો નરેશભાઈ ને ઈશ્વરે કોર્પોરેટ /પ્રોફેશનલ ના ગુણો છલોછલ પ્રદાન કરેલ છે, તેમની માનવતા જગ વિખ્યાત છે, તેમની કુનેહ – કાબેલિયત કાબીલેદાદ છે,  નરેશ પટેલ એટલે માત્ર “પટેલ નરેશ” જ નહી “સમાજ પિતા”  પણ ખરા. નરેશ પટેલ એટલે સાદગી, સંવેદના, સમર્પણ, સ્થિરતા અને શાલિનતાનો સરવાળો.

સામાજિક દરજ્જો એ વ્યક્તિને સમાજમાં કે એક ચોક્કસ સમૂહમાં મળતું સ્થાન કે હોદ્દો છે. આથી દરજ્જો વ્યક્તિના સ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે. જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ દરજ્જાની જુદીજુદી વ્યાખ્યાઓ આપેલી છે. કિંગ્સલે ડેવિસ ના મતે “દરજ્જો એ સ્થાનનો પર્યાય છે”. રોબર્ટ બસ્ટ્રેડના મતે “સમાજમાં કે સમૂહમાં વ્યક્તિ જે સ્થાન ધરાવે છે તે સ્થાનને દરજ્જો કહેવામાં આવે છે”. રાલ્ફ લિંટને સામાજિક દરજ્જાના બે પ્રકાર દર્શાવ્યા છે: (૧) અર્પિત દરજ્જો અને (૨) પ્રાપ્ત દરજ્જો. કુટુંબમાં જન્મ લેવાથી પરંપરાગત રીતે વ્યક્તિને જે દરજ્જો આપોઆપ પ્રાપ્ત થાય છે તેવા અર્પિત દરજ્જામાં નિર્ણાયક પરિબળો તરીકે લિંગ, ઉંમર અને રક્તસંબંધ મુખ્ય છે. વ્યક્તિ પોતાના વ્યક્તિગત પ્રયત્નોથી જે દરજ્જો પ્રાપ્ત કરે છે, તેને પ્રાપ્ત દરજ્જો કહેવામાં આવે છે.

છેલ્લા કેટલાય વર્ષોથી કરોડો રૂપિયા ખર્ચીને ‘સદજ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ’ના નામથી આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડે છે. ડો.ભગવતી જેવા નામાંકિત ડોકટરોની સેવા એને સાવ સામાન્ય લોકોને અપાવી છે. નરેશભાઇનું સમર્પણ પણ અદભૂત છે. પોતપોતાના સમાજ માટે તો ઘણા લોકો કામ કરતા હશે પણ આ માણસની કાર્યપદ્ધતિ સાવ જુદી છે. જે સંસ્થા માટે કામ કરે એ સંસ્થાને સંપૂર્ણ વફાદાર અને સમર્પિત. શાલીનતા તો નરેશભાઇને વારસામાં મળી હોય એમ લાગે. ગામડાના સામાન્ય માણસ સાથે વાત કરતી વખતે બિલકુલ એના જેવા બની જાય. લોકો જાત જાતના પ્રશ્નો લઈને એમની પાસે આવે એમાંના કેટલાકની વાતો સાંભળીને તો આપણે ઊંચાનીચા થવા માંડીએ પણ નરેશભાઇ હસતા હસતા એને સાંભળે. માત્ર સાંભળવા માટે નહિ દિલથી સાંભળે અને એના પ્રશ્નોમાં રસ પણ લે.

 

 

You Might Also Like

 ભાવનગરમાં મંગેર સાથે ફરવા નીકળેલા યુવાન પર લૂંટના ઇરાદે છરીથી હૂમલો

સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર

મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર

 જેતપુર : કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા સુરતના બે ઝડપાયા

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ
ગુજરાત

દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ

Editor By Editor 3 days ago
સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર
 વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ રાજકોટ સહિત રાજયમાં તા.૫મીથી શરૂ કરાશે
ગુજરાત ભાજપ દ્વારા રાજય અનુશાસન સમિતિની રચના
દમણ અપસાઇડ ડેવલોપમેન્ટ પ્રોજેકટમાં ગેસનું ઉત્પાદન શરૂ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?