By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Gir સિંહો પર નજર રાખવા AIની મદદ લેવાશે : સરકારનો HCમાં દાવો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Gir સિંહો પર નજર રાખવા AIની મદદ લેવાશે : સરકારનો HCમાં દાવો

agragujaratnews
Last updated: 2024/07/14 at 3:22 AM
2 years ago
Share
Gir સિંહો પર નજર રાખવા AIની મદદ લેવાશે : સરકારનો HCમાં દાવો
SHARE

  • અભયારણ્ય ક્ષેત્રમાં સિંહોના મોત અંગે સુઓ મોટો PILમાં SOP રજૂ કરાઈ
  • ટ્રેન સાથે અકસ્માતના કિસ્સામાં ત્વરીત કાર્યવાહીની પણ તાકીદ કરાઈ
  • છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 523થી વધીને 674 પહોંચી છે

ગીરના જંગલ અભયારણ્ય ક્ષેત્રમાં સિંહોના મોત અંગેની સુઓમોટો જાહેરહિતની રિટ અરજીમાં હાઈકોર્ટના નિર્દેશના પગલે તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિ રચ્યા બાદ રાજય સરકાર તરફ્થી સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર(એસઓપી) ગુજરાત હાઇકોર્ટના ચીફ્ જસ્ટીસની ખંડપીઠ સમક્ષ રજૂ કરાઇ હતી.

જે મુજબ, જો કોઇ સિંહનો ટ્રેન સાથે અકસ્માત થશે તો સર્કલ લેવલ કમીટી તરત જ તપાસ હાથ ધરશે અને ઉપરી અધિકારી તરત જ સ્થળ પર જઇ ચીફ્ કન્ઝર્વેશન ફેરેસ્ટ ઓફ્સિરને રિપોર્ટ આપશે, 24 કલાકમાં જ આ કામગીરી થઇ જશે. જે અંગેનો વિસ્તૃત રિપોર્ટ ત્રણ સપ્તાહમાં અપાશે. સરકાર તરફ્થી સિંહોની મુવમેન્ટ પર નજર રાખવા આર્ટિફીશિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ)ની પણ મદદ લેવામાં આવશે. ખંડપીઠે સિંહો પર નજર રાખવા સ્થાનિક લોકો ખાસ કરીને લાયન ટ્રેકર્સ અને લોકો પાયલોટને સંયુકત તાલીમ આપવા અને ના હોય તો રેલ્વે ટ્રેકર્સ અને સેવક તરીકે કર્મચારીઓને પણ તૈનાત કરવા રેલ્વે ઓથોરિટીને નિર્દેશ કર્યો હતો. રાજય સરકાર તરફ્થી જણાવાયું હતું કે, હાઇકોર્ટના નિર્દેશાનુસાર હાઇ લેવલ કમીટીની રચના બાદ તેની બેઠકો પણ મળી હતી અને તેમાં નક્કી થયા મુજબ, નવી એસઓપી ઘડી કાઢવામાં આવી છે. કમિટીમાં વન અને પર્યાવરણ વિભાગ અને રેલ્વે વિભાગના અધિકારીઓને સમાવવામાં આવ્યા છે. ગીર જંગલ અભયારણ્ય ક્ષેત્રમાં ટ્રેન અક્સ્માતના કારણે સિંહોનું કોઇપણ સંજોગોમાં મૃત્યુ ના થાય તે પ્રકારની એસઓપી ઘડવામાં આવી છે અને તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે. આ વિસ્તારમાં સિંહોની વસ્તી પણ 523 થી વધીને 674 થઇ છે. સિંહોની એકેએક હિલચાલ અંગે વન વિભાગના ફ્લ્ડિ સ્ટાફ્ અને લાયન ટ્રેકર તેમ જ રેલ્વે વિભાગના અધિકારીઓ એકબીજાના સંકલનમાં રિયલ ટાઇમ વોચ રાખશે. ગીર જંગલ અભયારણ્ય ક્ષેત્રમાંથી પસાર ટ્રેનની સ્પીડ ઘટાડીને 30 કિ.મી પ્રતિ કલાકની કરી દેવાઇ છે.

ગીરના જંગલોમાં સૂર્યાસ્તથી સૂર્યોદય દરમિયાન ટ્રેનની સ્પીડ ઘટાડાશે

હાઈકોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 523થી વધીને 674 પહોંચી છે. જે 29%નો વધારો સૂચવે છે. SOPની અંદર ગીરના જંગલોમાં સૂર્યાસ્તથી લઈને સૂર્યોદય સુધી ટ્રેનની સ્પીડ ઘટાડવાની વાત છે, સિંહોના કોરિડોરમાં અંડરપાસ બનાવવાની વાત છે, રેલવે ટ્રેક કે તેની આજુબાજુમાં દેખાય તો તુરંત પગલાં લેવા માટેનું મિકેનિઝમ ગોઠવવામાં આવ્યું છે, ઇન્ફેર્મેશન ટેક્નોલોજીનો ઉપયોગ સિંહોને બચાવવા માટે કરવામાં આવશે, રેલવે સ્ટાફ્ને ટ્રેનિંગ આપવામાં આવશે, સમયાંતરે રિવ્યૂ મિટિંગ યોજવામાં આવશે, સિંહોના ટ્રેકરને વોકીટોકી, મોબાઇલ વગેરે સાધનો આપવામાં આવ્યા છે.

You Might Also Like

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા સુરતમાં પોસ્ટર વોર
સુરત

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા સુરતમાં પોસ્ટર વોર

Editor By Editor 3 days ago
વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનું હદય રોગના હૂમલાથી મોત
ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા રામનવમીએ નિ:શુલ્ક છાશવિતરણ કેન્દ્રના ૫૪માં વર્ષનો થયો પ્રારંભ
કણસાગરા મહિલા કોલેજ ખાતે વંદેમાતરમ સમૂહ ગાન અને પદયાત્રા  યોજાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?