રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, દાદારનાગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ તથા ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી રેલીમાં હુમલો, કાનમાંથી લોહી વહેતું દેખાયું તથા દિવ્યાંગ સગીરાને હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


