By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Pakistan-IMF Deal: પાકિસ્તાન ફરી કંગાળ, IMF પાસેથી 7 અબજ ડોલરની લોન લીધી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Pakistan-IMF Deal: પાકિસ્તાન ફરી કંગાળ, IMF પાસેથી 7 અબજ ડોલરની લોન લીધી

agragujaratnews
Last updated: 2024/07/15 at 2:08 AM
2 years ago
Share
Pakistan-IMF Deal: પાકિસ્તાન ફરી કંગાળ, IMF પાસેથી 7 અબજ ડોલરની લોન લીધી
SHARE

  • દારૂણ ગરીબી તરફ ધકેલાતા પાકિસ્તાન માટે આઈએમએફ દૂત બન્યું
  • પાકિસ્તાન માટે એક મોટી રાહત સમાન સાત અબજ ડોલરની લોન મળી ગઈ
  • આતંકવાદ, અકસ્માતોની વણઝાર, ગરીબી, વીજ-કાપમાંથી પાકિસ્તાન કયારે બહાર આવશે

પાકિસ્તાન તેના દુ:ખમાંથી બહાર નીકળી શક્યું નથી. પાકિસ્તાનમાં પણ હવે મોંઘવારીએ સામાન્ય લોકોની કમર તોડી નાખી છે. લોટ, દાળ, દૂધ, ચોખા અને ખાંડ ખરીદતી વખતે પાકિસ્તાનીઓને તેમની દાદી યાદ આવે છે. આવી સ્થિતિમાં પીએમ શાહબાઝ શરીફે ફરીથી IMF પાસેથી 7 અબજ ડોલરની નવી લોન લીધી છે.

 દારૂણ ગરીબીમાં ડૂબેલા પાડોશી દેશ પાકિસ્તાને ઘણા દેશો પાસેથી દેવું કરી લીધું છે. આમ છતાં તેની સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો. જેથી પાકિસ્તાનના વડાપ્રધાન વિશ્વમાં ફરીને દયાની ભીખ માગી રહ્યા છે. પાકિસ્તાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય નાણાં કોષ પાસેથી સાત અબજ ડોલરની મોટી લોન લીધી છે. પાકિસ્તાનને આશા છે કે કદાચ તે હવે સંકટની નદીમાંથી તરીને બહાર આવશે. રોકડથી ઝઝૂમતા પાકિસ્તાન અને આઈએમએફે સાત અબજ ડોલકની નવી લોન કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

 

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનને ત્રણ વર્ષના ગાળાની આ લોન પેકેજથી જટિલ આર્થિક સમસ્યાઓ પર કાબૂ કરવામાં મદદ મળશે. આઈએમએફે એક નિવેદનમાં જણાવ્યું કે વર્ષ-2023માં સ્ટેન્ડ બાય એરેજમેન્ટ હેઠળ મેળવેલી આર્થિક સદ્ધરતાને આગળ વધારતા આઈએમએફ કર્મચારી અને પાકિસ્તાની અધિકારી એક કર્મચારી સ્તરે કરાર પર પહોંચી ગયા છે. આ હેઠળ આશરે સાત અબજ ડોલરના ફંડની સુવિધા પર સમંતી સધાઈ છે.

પાકિસ્તાનને દારૂણ ગરીબીમાંથી આઈએમએફ બહાર કાઢશે?

પાકિસ્તાન પર આઈએમએફે સાત અબજ ડોલરની લોન આપીને મોટો ઉપકાર કર્યો છે. એસબીએ એક ટૂંકા ગાળાની લોન છે, જે આઈએમએફ ચુકવણી સંકટનો સામનો કરી રહેલા પોતાના સભ્ય દેશોને આપે છે. વોશિંગ્ટનમાં આવેલી સંસ્થાએ જણાવ્યું કે રોકડથી ઝઝૂમતા દેશમાં વ્યાપક આર્થિક સ્થિરતાને મજબૂત કરવા વધુ સમાવેશી અને સ્થિતિસ્થાપક વિકાસને પ્રોત્સાહન આપવું જોઈએ.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાવરકુંડલાના મીતીયાળા આસપાસ પાંચ કલાકમાં ત્રણ વાર ભૂકંપના આંચકા
અમરેલી

સાવરકુંડલાના મીતીયાળા આસપાસ પાંચ કલાકમાં ત્રણ વાર ભૂકંપના આંચકા

Editor By Editor 2 days ago
 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો
 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ
લોક વિજ્ઞાન કેન્દ્ર ની વીમેન્સ સાયન્સ કલબની બહેનો દ્વારા વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?