By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    4 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 week ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 week ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: મહીસાગર જિલ્લામાં ૫ થી ૨૧ જૂન દરમિયાન ‘વિકસીત ભારત સંકલ્પ’ અંતર્ગત વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મહીસાગર જિલ્લામાં ૫ થી ૨૧ જૂન દરમિયાન ‘વિકસીત ભારત સંકલ્પ’ અંતર્ગત વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન

Editor
Last updated: 2026/06/06 at 2:51 PM
2 hours ago
Share
મહીસાગર જિલ્લામાં ૫ થી ૨૧ જૂન દરમિયાન ‘વિકસીત ભારત સંકલ્પ’ અંતર્ગત વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન
SHARE
અગ્ર ગુજરાત,મહીસાગર

રીપોર્ટ આસીફ લુણાવાડા
મહીસાગર જિલ્લામાં ૫ થી ૨૧ જૂન દરમિયાન ‘વિકસીત ભારત સંકલ્પ’ અંતર્ગત વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન

મહીસાગર જિલ્લા કલેકટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને લુણાવાડા જિલ્લા સેવા સદન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

પ્રધાનમંત્રીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળની ઉજવણીમાં જિલ્લાના છેવાડાના માનવીને જોડવાનો લક્ષ્યાંક

દિવ્યાંગોને સાધન સહાય, ૩૧ જનકલ્યાણ શિબિર અને ૧૫,૦૦૦થી વધુ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોથી મહીસાગર જિલ્લો ધમધમશે

મહીસાગર જિલ્લાના કલેકટર અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં આગામી સમયમાં યોજાનાર વિવિધ લોકહિતલક્ષી કાર્યક્રમોની રૂપરેખા જાહેર કરવામાં આવી છે. માનનીય પ્રધાનમંત્રીના વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવા અને તેમના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે, રાજ્ય સરકારની સૂચના મુજબ મહીસાગર જિલ્લામાં ૫ જૂન ૨૦૨૬ થી ૨૧ જૂન ૨૦૨૬ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવીને વિકાસની પ્રક્રિયામાં સહભાગી બનાવી સરકારી યોજનાઓનો મહત્તમ લાભ આપવાનો છે.

જિલ્લા કલેકટર અર્પિત સાગરે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઉજવણીના ભાગરૂપે આગામી ૧૧ જૂન ૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે લુણાવાડાના ડૉ. આંબેડકર હોલ ખાતે ‘વિકસીત ભારત સંકલ્પ સંમેલન’ (પ્રબુદ્ધ નાગરિક સંમેલન) યોજાશે. આ સંમેલનમાં CSR પ્રવૃત્તિ હેઠળ અલિમ્કો કંપની દ્વારા અંદાજે ૫૮૮ જેટલા દિવ્યાંગ જનોને વિવિધ ૭૦૦ જેટલા સાધન સહાયના કીટનું વિતરણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત, ૧૧ અને ૧૨ જૂનના રોજ જિલ્લાના ૧૦ ઉત્કૃષ્ટ સ્થળોની ‘પ્રગતિપથ યાત્રા’ યોજાશે, જેમાં જિલ્લાના વિદ્યાર્થીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો મુલાકાત લઈ વિકાસ કાર્યોથી અવગત થશે.

જિલ્લાના નાગરિકોને ઘરઆંગણે યોજનાકીય લાભો મળી રહે તે માટે જિલ્લા પંચાયત સીટ અને નગરપાલિકા વિસ્તારોમાં કુલ ૩૧ જેટલી ‘જનકલ્યાણ શિબિરો’નું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરોમાં સરકારની કુલ ૧૫ જેટલી મહત્વની યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો સીધો લાભ અરજદારોને સ્થળ પર જ મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. સાથોસાથ જિલ્લાના વિવિધ સ્થળોએ સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવશે જેથી જાહેર આરોગ્ય અને સુખાકારીમાં વધારો કરી શકાય.

તેમણે ઉમેર્યું હતું કે,પર્યાવરણની જાળવણી અને જતનના હેતુથી ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં ૧૫,૦૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ સાથે જ પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે આગામી ૧૯ જૂન ૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ધોળી, લુણાવાડા મુકામે ‘પ્રાકૃતિક ખેતી કાર્યશાળા’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે.

આ ૧૭ દિવસીય મહોત્સવનું સમાપન ૨૧ જૂન ૨૦૨૬ ના રોજ ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી સાથે થશે. લુણાવાડાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીમાં અંદાજે ૨૫૦૦ જેટલા નાગરિકો ઉપસ્થિત રહી યોગાભ્યાસ કરશે. જિલ્લા કલેકટર અર્પિત સાગરે મહીસાગર જિલ્લાની જાહેર જનતાને વિકસીત ભારતનો સંકલ્પ લઈ આ તમામ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અને સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા હાર્દિક અપીલ કરી છે.

You Might Also Like

રૂપિયાને ટેકો આપવા સરકાર-RBI ની ડબલ સ્ટ્રાઈક

E85 ફ્યુઅલની એન્ટ્રી: પેટ્રોલ કરતાં ₹20 સસ્તુ

વલ્લભીપુરની રાજપરા-ભા, દરેડ મહિલા દૂધ ઉત્પાદક મંડળીની સભા મળી

જેતપુર અને વીરપુર થી થોરાળા ગામ તરફ જતા મુખ્ય માર્ગમાં મસમોટા ખાડાઓ

ગીરના જંગલમાંથી બેબેસિયાના કાળા ઓછાયામાંથી 11 સિંહોને નવજીવન મળ્યું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લગ્નના 20 દિવસ પહેલાં યુવતીએ ઝેરી ટીકડીઓ ગળી જીવન ટૂંકાવ્યું
રાજકોટ

લગ્નના 20 દિવસ પહેલાં યુવતીએ ઝેરી ટીકડીઓ ગળી જીવન ટૂંકાવ્યું

Editor By Editor 4 days ago
ગોંડલના શેમળામાં તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારના 3 બાળકોના મોત, એક ગંભીર
100 કરોડના પ્રોજેક્ટ પર સંકટના વાદળ: મેયરે કહ્યું, જરૂર ન હોય તો રોકી દો
સિવિલમાં ૧૦૮ના કર્મચારીઓએ પોલીસ ટેબલ પર માહિતી આપવાની પ્રક્રિયાબંધ
ગુજરાતમાં 362 ગેરકાયદે બાંગ્લાદેશી ઝડપાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?