By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    21 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad :બહેરામપુરામાં બે શખ્સોએ બચત મંડળીઓના નામે 7 કરોડનું ફૂલેકું ફેરવ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad :બહેરામપુરામાં બે શખ્સોએ બચત મંડળીઓના નામે 7 કરોડનું ફૂલેકું ફેરવ્યું

agragujaratnews
Last updated: 2024/07/15 at 4:15 AM
2 years ago
Share
Ahmedabad :બહેરામપુરામાં બે શખ્સોએ બચત મંડળીઓના નામે 7 કરોડનું ફૂલેકું ફેરવ્યું
SHARE

  • બે શખ્સોએ સાત વ્યક્તિને મંડળીઓમાં રોકાણ કરાવ્યું
  • બન્ને શખ્સોએ વોટ્સએપ પર બે ક્લિપ મોકલીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
  • રોકાણકારોને રૂપિયાની જરૂરીયાત હોવાથી બચતની રકમ પરત માંગતા ધમકીઓ આપી

બહેરામપુરામાં બે શખ્સોએ સાત વ્યકિત પાસે અલગ અલગ બચત મંડળીઓમાં 7 કરોડનું રોકાણ કરાવી ઠગાઈ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. રોકાણકારોને રૂપિયાની જરૂરીયાત હોવાથી બચતની રકમ પરત માંગતા બન્ને શખ્સોએ ગલ્લા તલ્લા કરીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી.

ઉસ્માનપુરામાં રહેતા અલ્પાબેન રાજેશભાઇ પટેલ અને પરિવારના સભ્યોને તેમના ભાઇ ધર્મેશે કહ્યુ કે, તેમના પરિચત બાજીદખાન મુસાભાઇ પઠાણ બહેરામપુરા ખાતે રહે છે અને તેઓ બચત મંડળીઓનું કામકાજ કરે છે. જેથી અલ્પાબેન સહિત અન્ય વ્યકિતઓ બાજીદખાને મળ્યા ત્યારે તેણે બચત મંડળીમાં 20 સભ્યોનું ગ્રૂપ છે અને અલગ અલગ મંડળીઓ ચલાવે છે. જે સભ્યને ડ્રો લાગે તેણે બચત મંડળના સભ્યોના તે મહિનાના રૂપિયા મળશે અને જો ન લાગે તો અંતે તમામ રકમ પરત મળશે. આથી અલ્પાબેને 97.50 લાખ, તેમના ભાઇ ધર્મેશ 1.04 કરોડ, પ્રેમ 1 કરોડ, દર્શનાબેન 1.04 કરોડ, અશોક કાકાણી 1.04 કરોડ, કૃણાલ મહેતા 1.04 કરોડ, યજ્ઞ 1 કરોડ અને નરેશ જવરે 6.50 લાખ મળીને અલગ અલગ બચત મંડળીમાં જાન્યુઆરી 2024માં રોકાણ કર્યુ હતુ. થોડા મહિનાઓ પહેલા અલ્પાબેનના ભાઇ સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા તે હાલમાં જેલમાં છે અને રૂપિયાની જરૂરિયાત હોવાથી અલ્પાબેન, ધર્મેશના પત્ની દર્શનાબેન સહિતના બચતના રૂપિયા બાજીદખાન અને તેના ભાગીદાર અકબરખાન પઠાણે રૂપિયા આપવા મામલે ગલ્લા તલ્લા કરી રહ્યા હતા. આ ઉપરાંત, બન્ને શખ્સોએ વોટ્સએપ પર બે ક્લિપ મોકલીને ધમકી આપી કે, વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી ત્રાસ આપતા હોવાથી આપઘાત કરી લેશે અને ખોટા કેસમાં ફસાવી દઇશુ. આ અંગે અલ્પાબેને ક્રાઇમ બ્રાન્ચમાં બાજીદખાન અને અકબરખાન વિરૂદ્ધમાં 7 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

You Might Also Like

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

 ભાવનગરમાં શ્રમિક મહિલાની નજર ચૂકવી મંજૂરીના રૂ.૯૦૦૦૦ની લૂંટ

 જેતપુરના ચાંપરાજપુર રોડ પર કેનાલ વાળા સીમ વિસ્તારમાં દીપડાનો આતંક

ગીર સોમનાથમાંથી કુખ્યાત પાંચ બુટલેગરોની ગેંગ ઉપર ગુજસીટોકના કાયદાનો સંકજો

ગુજરાતમાં વસતી ગણતરી સ્થગિત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચામુંડામાના ચરણોમાં શીશ ઝૂકાવવા ભકતોનું મહેરામણ ઉમટયું
રાજકોટ

ચામુંડામાના ચરણોમાં શીશ ઝૂકાવવા ભકતોનું મહેરામણ ઉમટયું

Editor By Editor 2 days ago
નાયબ મુખ્યમંત્રીના સચિવ તરીકે આશિષકુમારની કરાઈ નિયુક્તિ
મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર
 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી
‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?