By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad :નશાબંધી મંડળમાં પૂર્વ શિક્ષણમંત્રી, સભ્યોનું વધુ રૂ. 13 કરોડનું કૌભાંડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad :નશાબંધી મંડળમાં પૂર્વ શિક્ષણમંત્રી, સભ્યોનું વધુ રૂ. 13 કરોડનું કૌભાંડ

agragujaratnews
Last updated: 2024/07/16 at 8:09 AM
2 years ago
Share
Ahmedabad :નશાબંધી મંડળમાં પૂર્વ શિક્ષણમંત્રી, સભ્યોનું વધુ રૂ. 13 કરોડનું કૌભાંડ
SHARE

  • રાજય-કેન્દ્ર સરકારની ગ્રાન્ટનો અંગત કામમાં ઉપયોગ કર્યાનો આરોપ
  • પ્રમુખે વાંધો ઉઠાવતા તેમને ગ્રૂપમાંથી રિમૂવ કરીને હટાવવાનો પ્રયાસ પણ કર્યો
  • ચેરિટી કમિશનરમાં ફરિયાદ કરીને હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ

 શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી નશાબંધી મંડળની ગુજરાત એકમના કેટલાંક ટ્રસ્ટીઓ, કાર્યકારી મંત્રી સહિત સભ્યોએ ભેગા મળીને સરકારી ગ્રાંટનો ગેરવહીવટ કરીને 13 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે.જેમાં પૂર્વ શિક્ષણમંત્રી કરસનદાસ સોનેરી, રાજ્ય સરકારના પૂર્વ અધિકારી કે.પી.વાઘેલા અને મંડળના કાર્યકારી મંત્રી જીતેન્દ્ર અમીન સહિતના ટ્રસ્ટીઓના નામ છે તેમણે ફ્ંડમાં ગેરરીતિ આચરીને નશાબંધી મંડળ સાથે અત્યાર સુધી કુલ 26 કરોડથી પણ વધુ રૂપિયાનું નુકસાન પહોચાડયા હોવાનો આરોપ મૂકાયો છે.

જેમાં સાત વર્ષના ઓડિટ એક વર્ષમાં કરીને ગોટાળા કર્યા હોવાનું સામે આવ્યુ છે. આ કેસમાં નશાબંધી મંડળના પ્રમુખે સમગ્ર મામલે ચેરિટી કમિશનરમાં ફરિયાદ કરીને હાઇકોર્ટમાં પીઆઇએલ પણ દાખલ કરી છે. નશાબંધી મંડળ ગુજરાતના પ્રમુખ વિવેક દેસાઇએ જણાવ્યુ હતુ કે મંડળના કેટલાંક ટ્રસ્ટીઓ, કાર્યકારી મંત્રી અને સભ્યો દ્વારા 26 કરોડથી વધુ રૂપિયાની ગેરરીતિ આચરાઈ છે. તેમાં ટ્રસ્ટીઓમાં રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી કરસનદાસ સોનેરી, પૂર્વ અધિકારી કે.પી.વાઘેલા અને કાર્યકારી મંત્રી જિતેન્દ્ર અમીન દ્વારા સત્તાનો દૂર ઉપયોગ કરીને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આવતી ગ્રાંટનો દુરુપયોગ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 2021માં તે નશાબંધી મંડળ ગુજરાતના પ્રમુખ તરીકે જોડાયા ત્યારે તેમના ધ્યાનમાં સમગ્ર બાબત આવી હતી કે કરશનદાન સોનેરી, કે પી વાઘેલા અને જિતેન્દ્ર અમીન ટ્રસ્ટના નિયમ વિરુદ્ધ કામ કરી રહ્યાં છે. મંડળના તાબામાં આવતી પાલનપુર, રાજકોટના વિરનગર, અમદાવાદ, સુરત અને મહુધામાં હોસ્પિટલમાં આવેલા નશામુક્તિ સેન્ટરના ખર્ચ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રૂ. 2.11 કરોડની ગ્રાન્ટ દરવર્ષે આપવામાં આવે છે.

પરંતુ આ ગ્રાંટનો યોગ્ય ઉપયોગ ન કરીને પોતાના વાહનોમાં ઈંધણ સહિતના ખર્ચમાં વાપરતા હતા. કર્મચારીઓના પગારને લઇને પણ વિવાદ થયો છે. જેમાં કર્મચારીઓને પગાર ધોરણ પ્રમાણેના નાણાં ચુકવાતા નથી આ મામલે 17 જેટલા નિરીક્ષકોને નોકરીમાંથી છુટા કરાયા છે. સમગ્ર મામલે મંડળના પ્રમુખ અને ટ્રસ્ટી એવા વિવેક દેસાઇ અને અચ્યુતભાઇ બેરેનોટ સહિતના કેટલાક ટ્રસ્ટીઓએ વિરોધ કરતા બહુમતીના જોરે તેમને પ્રમુખપદેથી હટાવવાનો ઠરાવ પસાર કરવાની સાથે ખોટા સિક્કાઓ મારીને બેન્કમાં તેમની સહિ ન ચાલે તેવા નિર્ણય લીધા હતા. હાલમાં આ મંડળમાં કુલ 14 ટ્રસ્ટીઓ છે. જ્યારે આગામી ઓડિટ દરમ્યાન વધુ કૌભાંડ સામે આવે તેવી શક્યતાઓ છે.

રાણીપમાં જમીન બાબતે 13 કરોડની ઉચાપત થઇ હતી

વર્ષ 2013માં ટ્રસ્ટીઓએ રાણીપમાં વિવાદાસ્પદ જમીન ખરીદવા માટે પ્રકાશચંદ્ર અગ્રવાલ સાથે સોદો કરીને રૂ. 13 કરોડ ચુકવી દીધા હતા. જો કે હજુ સુધી આ જમીન નશાબંધી મંડળને મળી નથી. એટલું જ નહી આ જમીન સરકારે જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે ક્રાઇમ બ્રાંચમાં ગુનો પણ દાખલ કરાયો છે.

જીતેન્દ્ર અને વાઘેલાની નિમણૂક પણ ગેરકાયદેસર થઇ હોવાનો આક્ષેપ

જીતેન્દ્રભાઇ અને કે.પી.વાઘેલાની નિમણૂક ગેરકાયદેસર રીતે થઇ હોવાનો આક્ષેપ પ્રમુખે કર્યો છે. જેમાં કરસનદાસ સોનેરીએ તેમની નિમણૂક કરાવી હોય તેવો આક્ષેપ કર્યો છે. જો કે આ કેસની તપાસમાં સમગ્ર હકીકત સામે આવી શકે છે.

ત્રણેયે પ્રમુખની સહી નાબૂદ કરવા બેન્કકર્મીઓને પણ ધમકાવ્યાનો આક્ષેપ

નશાબંધી મંડળનું બેન્કમાં એકાઉન્ટ હતુ જેમાં પ્રમુખ વિવેક દેસાઇની સહીઓ પણ ચાલતી હતી પરંતુ તે સહિઓ નાબૂદ કરવા માટે ત્રણેયે બેન્કકર્મીઓને પણ ધમકાવીને સહી નાબૂદ કરાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

કર્મચારીઓના પગાર પણ ચાંઉ કર્યા

ગુજરાત સરકારે નશાબંધી મંડળના પ્રચાર-પ્રસાર માટે કર્મચારીઓનું મહેકમ પણ નક્કી કર્યું છે. સરકારે આ કર્મચારીઓનું પગારધોરણ નક્કી કર્યું છે તે 1997થી ચુકવાયું નથી. આમ કર્મચારીઓનો પગાર પણ ટ્રસ્ટીઓ ચાંઉ કરી ગયા હોવાની શંકા છે. જે નિયોજકો આ કામ કરે છે તેમને પણ છૂટા કરી દેવામાં આવ્યા છે.

You Might Also Like

સોના -ચાંદીમાં નરમાઈ, ક્રૂડના ઉછાળાથી બજાર પર દબાણ

ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા સ્વયંભૂ રામનાથ મહાદેવને એકસાથે 11 ધ્વજા ચડાવાશે

કણસાગરા મહિલા કોલેજમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ગંભીરતાપૂર્વક ઉજવણી

 સ્વાતંત્ર્ય પર્વે 89.6 FM રેડિયો રાજકોટ ગૂંજશે દેશભક્તિના સૂરથી

જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા સંગીની એલીટ દ્વારા રવિવારે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શ્રાવણના આરંભે સૌરાષ્ટ્ર શિવમય : ચોમેર ગુંજ્યો હર હર મહાદેવનો નાદ
ગુજરાતરાજકોટ

શ્રાવણના આરંભે સૌરાષ્ટ્ર શિવમય : ચોમેર ગુંજ્યો હર હર મહાદેવનો નાદ

Editor By Editor 2 days ago
રાજકોટ સેન્ટ્રલ જેલમાં ‘નશા મુક્ત યુવા અભિયાન’ અંતર્ગત વ્યસનમુક્તિ સેમિનાર યોજાયો
રિક્ષાના ભાડામાં વધારો, ચાલકોને દિવાળી: ગ્રાહકોને હોળી
કોઠારિયા સોલ્વન્ટ નજીક 12 હજાર જીલેટીન સ્ટીકનો જથ્થો ઝડપાયો
લોકમાતા અહલ્યાબાઈ હોળકર: પુણ્યતિથિ નિમિત્તે ભારતવર્ષના પુણ્યશ્લોક રાજરાણીને ભાવાંજલિ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?