By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Vadodara શહેરમાં કોલેરા અને ડેન્ગ્યુના કેસમાં વધારો થયો, દૂષિત પાણીનું ચેકીંગ શરૂ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Vadodara શહેરમાં કોલેરા અને ડેન્ગ્યુના કેસમાં વધારો થયો, દૂષિત પાણીનું ચેકીંગ શરૂ

agragujaratnews
Last updated: 2024/07/17 at 10:49 AM
2 years ago
Share
Vadodara શહેરમાં કોલેરા અને ડેન્ગ્યુના કેસમાં વધારો થયો, દૂષિત પાણીનું ચેકીંગ શરૂ
SHARE

  • 24 કલાકમાં વધુ એક 10 વર્ષીય બાળકને કોલેરા ગ્રસ્ત
  • એક જ દિવસમાં તાવ, મેલેરિયા અને ઝાડાના 619 કેસ નોંધાયા
  •  પાલિકા દૂષિત પાણીની લાઈનોનું ચેકીંગ કરી રહી છે

વડોદરા શહેરમાં કોલેરા અને ડેન્ગ્યુના કેસ સામે આવ્યા છે. જેમાં 24 કલાકમાં વધુ એક 10 વર્ષીય બાળકને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો છે. તેમજ બે દર્દીઓને ડેન્ગ્યુનું નિદાન કરાયું છે. એક જ દિવસમાં તાવ, મેલેરિયા અને ઝાડાના 619 કેસ નોંધાયા છે. તેમજ પાલિકા દૂષિત પાણીની લાઈનોનું ચેકીંગ કરી રહી છે. તથા ખાનગી હોસ્પિટલોના આંકડા મળે તો આંક વધુ ઉંચો આવે તેવી શકયતા છે.

ચોમાસું શરૂ થતાંની સાથે જ પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે

સમગ્ર રાજ્યમાં ચોમાસું શરૂ થતાંની સાથે જ પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. ત્યારે આરોગ્ય વિભાગે 2 દિવસથી કોલેરાના 1-1 દર્દી પોઝિટિવ આવી રહ્યા હોવાનું સત્તાવાર જાહેર કર્યું છે. હાથીખાનાની 45 વર્ષની મહિલા કોલેરા પોઝિટિવ હોવાનું જણાવ્યું છે તેમજ આ વિસ્તારમાંથી 5 સેમ્પલ લેવાયાં છે. પાણીજન્ય રોગચાળાની સાથે મચ્છરથી થતા ડેન્ગ્યૂ-મલેરિયાના કેસ પણ પોઝિટિવ આવી રહ્યા છે. જેમાં શંકાસ્પદ ડેન્ગ્યૂનાં 15 સેમ્પલ લેવાયાં હતાં, જેમાં આરોગ્ય વિભાગે મકરપુરાનો 1 દર્દી પોઝિટિવ હોવાનું જણાવ્યું છે.

ઝાડાના માત્ર 48 દર્દી મળ્યા હોવાનું રિપોર્ટ જણાવે છે

જ્યારે મલેરિયાનાં લક્ષણો ધરાવતા 1166 દર્દીનાં સેમ્પલ લેવાતાં ભાયલી સુદામાપુરીનો એક વ્યક્તિને પોઝિટિવ આવ્યો હતો. બીજી તરફ ઝાડાના માત્ર 48 દર્દી મળ્યા હોવાનું રિપોર્ટ જણાવે છે.પાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળો રોકવા 159 ટીમ દ્વારા 324 સ્થળોની મુલાકાત લઇને 34,083 મકાનની તપાસ કરાઈ હતી. જ્યારે 9081 મકાનમાં ફોગિંગ કરાયું હતું. સાથે 8 સ્કૂલ, હોસ્ટેલમાં પણ ચકાસણી કરાઈ હતી. કોલેરા એ આંતરડાનો તીવ્ર ચેપ છે જે મળથી દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે. કોલેરા બેક્ટેરિયમ (વિબ્રિઓ કોલેરા) વ્યક્તિના આંતરડા પર હુમલો કરે છે અને તેના કારણે ઝાડા, ઉલટી થાય છે તેમજ ત્યારબાદ શરીરમાં પ્રવાહી ઘટી જાય છે.

You Might Also Like

વિરપુર પો.સ્ટે. નોંધાયેલ પોક્સોના ગુન્હાના આરોપીને ઝડપી પાડતીમહીસાગર એલ.સી.બી.

લુણાવાડા ના સામાજિક કાર્યકર ના પ્રયત્ન થી પરિવાર થી વિખુટી પડેલ દીકરી નું પરિવાર સાથે કરાયું પુનઃમિલન.

વેરાવળ પાટણ જોડીયા શહેરનું નામકરણ “સોમનાથ” કરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

વલભીપુર તાલુકા પંચાયતના કર્મચારીઓ માટે બાયોમેટ્રિક હાજરી ફરજિયાત

ધોરાજીમાં રાંધણ ગેસના ભાવ વધારાના વિરોધમાં બાટલાનું બેસણું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ડ્રાઇવિંગ લાઇસન્સ હવે ૫૦ વર્ષની વય સુધી માન્ય, સરકારની વિચારણા
રાજકોટ

ડ્રાઇવિંગ લાઇસન્સ હવે ૫૦ વર્ષની વય સુધી માન્ય, સરકારની વિચારણા

Editor By Editor 23 hours ago
ખાટુ શ્યામના દર્શને જતાં સેલવાસના પરિવારનો વડોદરા નજીક અકસ્માત : 3ના મોત
ઉપલેટામાં રાજનેતાના ખાનગી શોરૂમમાં સરકારી સ્ટ્રીટલાઇટથી થતા અજવાળા
ગીર જંગલમાં માલધારી વિવાદમાં જ્વાળ રજૂ કરવા અમરેલી કલેક્ટરનો DCFને આદેશ
વલભીપુર તાલુકા પંચાયતના કર્મચારીઓ માટે બાયોમેટ્રિક હાજરી ફરજિયાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?