By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabadમાં IPOમાં રોકાણ કરવાની લાલચે 1 કરોડ 53 લાખની કરાઈ છેતરપિંડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabadમાં IPOમાં રોકાણ કરવાની લાલચે 1 કરોડ 53 લાખની કરાઈ છેતરપિંડી

agragujaratnews
Last updated: 2024/07/17 at 1:58 PM
2 years ago
Share
Ahmedabadમાં IPOમાં રોકાણ કરવાની લાલચે 1 કરોડ 53 લાખની કરાઈ છેતરપિંડી
SHARE

  • આઇપીઓમાં ઓછા રોકાણમાં વધુ નફો અપાવવાની લાલચ આપી છેતરપિંડી
  • રૂપિયા 1 કરોડ 53 લાખની છેતરપિંડીની સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
  • એપ્લિકેશન ડાઉનલોડ કરાવી જુદા જુદા ટ્રાન્ઝેક્શન મારફતે રૂપિયા પડાવ્યા

અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે,જેમાં માહિતી સામે આવી રહી છે કે,આઈપીઓમાં ઓછા રોકાણમાં વધુ નફો આપવાની લાલચે છેતરપિડીં કરાઈ છે,આ છેતરપિંડી કોઈ નાની નહી પણ 1 કરોડ 53 લાખ રૂપિયાની થઈ છે,પોલીસે એપ્લિકેશનના આધારે વધુ તપાસ હાથધરી છે.

એપ્લિકેશન મારફતે છેતરપિંડી

શેરબજારમાં વધુ નફો કમાવવાની લાલચે એક વ્યકિતને તેની મૂડી ગુમાવવાનો વારો આવ્યો છે.અમદાવાદ સાયબર ક્રાઈમમાં એક વ્યકિતએ ફરિયાદ નોંધાવી છે કે,એપ્લિકેશન મારફતે તેની સાથે અલગ-અલગ શેરોમાં અને આઈપીઓમાં રોકાણની લાલચે 1 કરોડ 53 લાખની છેતરપિંડી કરાઈ છે.પોલીસે એપ્લિકેશનના આઈડી પરથી જે તે વ્યકિત સુધી પહોંચવાની કવાયત હાથધરી છે.

એક મહિના અગાઉ છેતરપિંડી કરનાર દંપતિ ઝડપાયું

અમદાવાદના જગતપુર રોડ પર આવેલા ગણેશ જેનીસીસ એપાર્ટમેન્ટમાં રહેતા શોભનાબેન મહેતાએ નિવૃત્તિ બાદ આવેલી બચતની રકમ પર સારૂં વળતર મેળવવા માટે તેમના મિત્રની સલાહથી DIFM નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને લોગઇન કરી રૂપિયા 25 લાખનું રોકાણ કર્યું હતું. આ એપ્લિકેશનની માલિકી ધરાવનાર બ્લીસ કન્સલ્ટન્ટના આશિષ શૈલેષ મહેતા અને તેના પત્ની શિવાંગી મહેતાએ શોભનાબેનને ખાતરી આપી હતી કે, રોકાણ પર જે નફો મળશે તે નફાના 70 ટકા ભાગ આપશે.શરૂઆતના તબક્કાના વિશ્વાસ જીતવા માટે તેમણે થોડા મહિના નાણાં જમા કરાવ્યા હતા. જો કે, ત્યાર બાદ જમા કરાવવાનું બંધ કર્યું હતું. બીજી તરફ નાણાંની જરૂરિયાત પડતા શોભનાબેને નાણાં પરત માંગતા આપવાની મનાઈ કરી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

6-6-2024ના રોજ એક જ દિવસમાં છેતરપિંડીની 3 ફરિયાદ નોંધાઈ

અમદાવાદ સાયબર ક્રાઈમમાં એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે,જેમાં એપ્લિકેશનમાં 86 લાખના રોકાણ સામે 2.50 કરોડનો નફો બતાવી છેતરપિંડી આચરી હતી,ડોક્ટર પાસે 10 લાખનુ રોકાણ કરાવી છેતરપિંડી આચરી.તો એક મહિલાને વોટસઅપ ગ્રુપ મારફતે શેર માર્કેટની માહિતી મોકલી છેતરપિડી આચરી હતી સાથે સાથે મહિલાને રોકાણ કરાવ્યા બાદ ટેકસ ભરવાના નામે રૂપિયા માંગ્યા હતા.

31 મે 2024ના રોજ એક આરોપી સાયબર ક્રાઈમે ઝડપ્યો હતો

સાયબર ક્રાઇમ દ્વારા શેરમાર્કેટના નામે નાગરિકો સાથે છેતરપીંડી કરનાર ગેંગને ઝડપી લેવામાં આવી છે. નાગરીકો સાથે STOCK VANGUARD નામની કંપનીના નામે વોટસઅપ દ્વારા સંપર્ક કરીને જુદા જુદા ગ્રુપમાં એડ કરી શેરમાં રોકાણ કરવાની ટીપ આપી મોટી નફો કરાવી આપશે તેવી હકીકત જણાવતા હતા. તેમજ આ રોકાણ ટીપો આપવા બનાવેલ ખોટી બનાવટી APP.ALICEXA.COM નામની વેબસાઇટમાં ખોટી રીતે આઇ.ડી બનાવડાવી તેના થકી શેરનું ખરીદ વેચાણ કરાવી તેઓની બનાવટી એપ્લીકેશનમાં ખુબ જ ઉચ્ચ વળતર બતાવી બાદમાં આ પૈસા મેળવવા જુદી જુદી ટેક્ષ ફ્રી ભરવાના નામે પૈસા પડાવતી ગેંગના સભ્યને સાઇબર ક્રાઇમ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.

You Might Also Like

વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ

રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ

વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ

દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિકસીત ગુજરાત ડેટા સેન્ટર પોલીસી સત્તાવાર નોટીફાય
ગાંધીનગર

વિકસીત ગુજરાત ડેટા સેન્ટર પોલીસી સત્તાવાર નોટીફાય

Editor By Editor 1 day ago
લાલ બહાદુર શાસ્ત્રીમાં છ દાયકાની સફર રવિવારે ફરીથી જીવંત બનશે
દીવના વણાંકબારામાં માછીમારોની જનરલ મીટીંગ યોજાઇ
દીવના દરિયામાં ડૂબતા માણસનું પોલીસ દ્વારા રેસ્કયું
વોર્ડ નં.૧૪માં ૭૫ વૃક્ષોના નિકંદનની હિલચાલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?