By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Junagadh જિલ્લામાં ધોધમાર વરસાદ, માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Junagadh જિલ્લામાં ધોધમાર વરસાદ, માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા

agragujaratnews
Last updated: 2024/07/19 at 10:00 AM
2 years ago
Share
Junagadh જિલ્લામાં ધોધમાર વરસાદ, માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા
SHARE

  • 24 કલાકમાં સાર્વત્રિક વરસાદની આગાહી
  • કેશોદમાં 6 ઇંચ, માણાવદરમાં 6 ઇંચ વરસાદ
  • માળીયા હાટીના અને વિસાવદરમાં 4-4 ઇંચ મેઘમહેર

જુનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કેશોદમાં 6 ઇંચ, માણાવદરમાં 6 ઇંચ વરસાદ તથા માળીયા હાટીના અને વિસાવદરમાં 4-4 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ જૂનાગઢ તાલુકામાં 3 ઇંચ, માળીયામાં 2.5 ઇંચ વરસાદ આવતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.

જિલ્લામાં વરસાદી માહોલ જામતો જોવા મળી રહ્યો છે

ફરી એક વખત જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામતો જોવા મળી રહ્યો છે. પંદર દિવસ બાદ ફરી એક વખત જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદનું આગમન થયું હતું. જેને લઈને જૂનાગઢ શહેરના મોટાભાગના માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા. વહેલી સવારે શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે વરસાદના પાણી જૂનાગઢ શહેરના માર્ગો પરથી વહેતા થયા હતા. પંદર દિવસ બાદ પડેલા વરસાદને કારણે જૂનાગઢ શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં 30 એમએમ વરસાદ નોંધાયો

શરીરને દઝાડે તેવા તાપની વચ્ચે આજે ધોધમાર વરસાદ જૂનાગઢવાસીઓ માટે રાહતના સમાચાર લઈને આવ્યો હતો. વરસાદ પડવાથી મોટાભાગના વિસ્તારમાં વરસાદનું પાણી વહેતું થયું જોવા મળ્યું હતું. જેને કારણે સમગ્ર જૂનાગઢ શહેરમાં ઠંડકનું એક મોજું પણ પ્રસરી ગયું છે. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં જૂનાગઢમાં અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. પાછલા 24 કલાકથી જૂનાગઢની સાથે સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. આજે જૂનાગઢના વંથલીમાં 63 એમએમ વરસાદ નોંધાયો હતો. તો બીજી તરફ સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં 30 એમએમ વરસાદ નોંધાયો છે.

ચોમાસાનો સરેરાશ વરસાદ 17 ઇંચની આસપાસ નોંધાયો છે

જૂનાગઢ જિલ્લામાં વર્તમાન ચોમાસાનો સરેરાશ વરસાદ 25 ઇંચની આસપાસ નોંધાઈ ચૂક્યા છે. તેવી જ રીતે સોમનાથ જિલ્લામાં પણ વર્તમાન ચોમાસાનો સરેરાશ વરસાદ 17 ઇંચની આસપાસ નોંધાયો છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જેને લઈને પણ આગામી દિવસોમાં જૂનાગઢ અને સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

You Might Also Like

સોના -ચાંદીમાં નરમાઈ, ક્રૂડના ઉછાળાથી બજાર પર દબાણ

ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા સ્વયંભૂ રામનાથ મહાદેવને એકસાથે 11 ધ્વજા ચડાવાશે

કણસાગરા મહિલા કોલેજમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ગંભીરતાપૂર્વક ઉજવણી

 સ્વાતંત્ર્ય પર્વે 89.6 FM રેડિયો રાજકોટ ગૂંજશે દેશભક્તિના સૂરથી

જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા સંગીની એલીટ દ્વારા રવિવારે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો
ગુજરાતરાજકોટ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Editor By Editor 4 days ago
જયાનંદ ધામ નવગ્રહ જિનાલય ખાતે ૧૫ ઓગસ્ટે સ્નાત્ર પૂજાનું આયોજન
રાજ્યની ૧૬ મેડિકલ કોલેજમાં કાયમી ડિન જ નથી, ઈન્ચાર્જથી થતો વહીવટ
સોનુ-ચાંદીમાં ધમાકેદાર તેજી, ક્રૂડ $82ને પાર : રૂપિયો મજબૂત છતાં શેરબજારમાં દબાણ
ઉપલેટા તાલુકાના બિસ્માર રસ્તાઓ સામે ગ્રામજનોનો વિરોધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?