By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Porbandar: જળતાંડવથી 11 પશુઓના મોત, અનેક ગામો પાણી પાણી થયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Porbandar: જળતાંડવથી 11 પશુઓના મોત, અનેક ગામો પાણી પાણી થયા

agragujaratnews
Last updated: 2024/07/21 at 10:01 PM
2 years ago
Share
Porbandar: જળતાંડવથી 11 પશુઓના મોત, અનેક ગામો પાણી પાણી થયા
SHARE

  • પોરબંદરમાં જળતાંડવથી લોકો અને પશુપાલનને ભારે એવું નુકસાન
  • ગ્રામ્ય વિસ્તારમાં ઉપરવાસનું પાણી આપવાથી સ્થિતિ ગંભીર બની
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને પશુપાલનની મોટી ચિંતા

પોરબંદર જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. પોરબંદરમાં જળતાંડવથી લોકો અને પશુપાલનને મોટુ નુકસાન થયુ છે. ઘેડ પંથકમાં તો જ્યાં જૂઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે. ખેતરો, રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. આ સાથે જ અનેક જગ્યાએ વરસાદી પાણી રેલવે ટ્રેક પર પણ ફરી વળ્યા છે, જેના કારણે પાટાનું ધોવાણ થતા દિલ્હી-પોરબંદર ટ્રેનને ભાણવડ ખાતે અટકાવી દેવાની ફરજ પડી હતી.

પોરબંદર જિલ્લામાં જળતાંડવના કારણે 11 પશુઓના મોત

ત્યારે પોરબંદર જિલ્લામાં જળતાંડવના કારણે 11 પશુઓના મોત થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં ઉપરવાસનું પાણી આપવાથી સ્થિતિ ગંભીર બની છે અને પોરબંદર જિલ્લાના બરડા અને ઘેડ પંથકના અનેક ગામો પાણી પાણી થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને પશુપાલનની મોટી ચિંતા સતાવી રહી છે. ઘેડ પંથક ઉપર ફરી એક વખત આફતના મંડાણ સર્જાઈ રહ્યા છે. ભારે વરસાદને પગલે સાંબલી નદીમાં રેકોર્ડબ્રેક પાણીની આવક થઈ છે, મેંદરડા પંથકમાં 1 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે સાંબલી નદીમાં પાણીની આવક થતાં સાંબલી ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. સાંબલી ડેમના 9 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ત્યારે ફરી ઘેડ પંથકમાં તારાજી સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક

ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના અનેક ડેમમાં નવા નીરની આવક થઈ છે અને ઘણા ડેમના દરવાજા ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ખોલવા પડ્યા છે અને આસપાસના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે ઘણા વિસ્તારમાં વરસાદી પાણી ખેતરોમાં ઘુસી જતા ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને અનેક ગામડામાં વરસાદી પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે અને લોકોને લાઈટ વગર પણ રહેવા માટે મજબૂર બનવુ પડ્યુ છે.

રાજ્યના 85 તાલુકામાં વરસાદ

આજે રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધી 85 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ઉમરગામમાં પોણા છ ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે વેરાવળ-જામજોધપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ, અન્ય 3 તાલુકામાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે જામનગરમાં 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 8 તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ, 17 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ અને 55 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

You Might Also Like

સોના -ચાંદીમાં નરમાઈ, ક્રૂડના ઉછાળાથી બજાર પર દબાણ

ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા સ્વયંભૂ રામનાથ મહાદેવને એકસાથે 11 ધ્વજા ચડાવાશે

કણસાગરા મહિલા કોલેજમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ગંભીરતાપૂર્વક ઉજવણી

 સ્વાતંત્ર્ય પર્વે 89.6 FM રેડિયો રાજકોટ ગૂંજશે દેશભક્તિના સૂરથી

જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા સંગીની એલીટ દ્વારા રવિવારે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિરપુરમાં રૂ.15.01 લાખની છેતરપિંડીના ગુનામાં સુરતના આરોપીની ધરપકડ
ગુજરાત

વિરપુરમાં રૂ.15.01 લાખની છેતરપિંડીના ગુનામાં સુરતના આરોપીની ધરપકડ

Editor By Editor 4 days ago
દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી
મુખ્યમંત્રી અને સંગઠનના ટોચના નેતાઓના અચાનક દિલ્હીમાં ધામા
સુરતમાં HIV /એઈડ્સ જાગૃતિ માટે ‘ઇન્ટેન્સિફાઇડ IEC કેમ્પેઇન’નો પ્રારંભ
કેન્દ્રીય વિદ્યાલયમાં ‘કલા ઉત્સવ માં ૧૯૫ વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતાના રંગો પૂર્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?