By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    15 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Dahegam :પહાડિયા,કાલીપુરા બાદ હવે દહેગામ પાલિકાની 14વીઘા જમીનનો બારોબાર સોદો થઈ ગયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Dahegam :પહાડિયા,કાલીપુરા બાદ હવે દહેગામ પાલિકાની 14વીઘા જમીનનો બારોબાર સોદો થઈ ગયો

agragujaratnews
Last updated: 2024/07/23 at 3:48 AM
2 years ago
Share
Dahegam :પહાડિયા,કાલીપુરા બાદ હવે દહેગામ પાલિકાની 14વીઘા જમીનનો બારોબાર સોદો થઈ ગયો
SHARE

  • ગ્રામ્ય વિસ્તારો બાદ ભૂમાફિયાઓનો શહેરી વિસ્તારની જમીનોમાં ડોળો
  • રામાજીના છાપરા વિસ્તારમાં 200 મકાનો અને 1500ની વસતીનો વસવાટ છે
  • વિસ્તારનો દસ્તાવેજ અને સાત બાર આઠ-અ ના ઉતારામાં પાકી નોંધ પણ પડી ગઇ

દહેગામમાં ભુમાફિયાઓએ માજા મુકી છે. તાજેતરમાં જ સમગ્ર પહાડિયા ગામનો બારોબાર સોદો કરી નાખ્યા બાદ ભુમાફિયાઓએ દહેગામ નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ રામાજીના છાપરા વિસ્તારની 14 વિઘા જમીનનો પણ બારોબાર સોદો કરી દસ્તાવેજ પણ કરી નાખતા હડકંપ મચી જવા પામ્યો છે.

આ મામલે સ્થાનિક રહિશોએ હોબાળો મચાવતા મામલતદાર કચેરીના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. જે વિસ્તારની જમીન વેચાણ થઇ છે તેમાં વર્ષોથી 200 જેટલા મકાનો આવેલા છે. જ્યારે આ વિસ્તારની વસતી 1500ની છે.

તાજેતરમાં જુના પહાડિયા અને કાલીપુરાની જમીન વિવાદ બહાર આવ્યા બાદ રામાજી છાપરા વિસ્તારમાં રહેતા રહિશોએ અગમચેતીના પગલારૂપે પોતાની જમીનના ઉતારા અને સર્ચ રિપોર્ટ કઢાવ્યો હતો. આ જમીનના સાતબારના ઉતારા જોઇને તેમની આંખો પહોળી થઇ ગઇ હતી. ઉપરોક્ત જમીનમાં અન્ય લોકોના નામ દાખલ થઇ ગયા હતા. ભુમાફિયાઓએ રામાજીના છાપરા વિસ્તારની સર્વે નંબર-290ની 18 વિઘા પૈકી 14 વિઘા જમીનનો બારોબાર સોદો કરી નાખ્યો હતો.

એટલુજ નહી પરંતુ તેનો દસ્તાવેજ પણ થઇ ગયો હતો અને સાત-બાર , આઠ-અ ના ઉતારામાં ખરીદનાર વ્યક્તિોના નામ પણ દાખલ થઇ ગયા હતા. આ બાબત સામે આવતા રહિશોમાં રોષ ફાટી નિકળ્યો હતો. ઉપરોક્ત વિસ્તાર વર્ષોથી દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર-7માં સમાવિષ્ઠ છે. અહિ વર્ષોથી 200 જેટલા કાચા પાકા મકાનો આવેલા છે. સ્થાનિક રહિશોના જણાવ્યા પ્રમાણે અહિ 1500 લોકોની વસતી છે. 1944થી ગાયકવાડ શાસન સમયથી આ જમીનનો કબજો તેમની પાસે છે. જોકે, લખાણ જે તે સમયે સાદા કાગળ પર થયેલુ છે. ત્યારબાદ રહિશોએ આ મામલે પોતાના નામ દાખલ કરાવવા સહિતની પ્રક્રિયાની કોઇ તજવીજ હાથધરી નહતી. જેનો ભુ-માફિયાઓએ ઉઠાવ્યો હતો. સમગ્ર વિસ્તાર નગરપાલિકા હેઠળ આવતો હોવા છતા સબ રજિસ્ટ્રાર કચેરીમાં તેનો દસ્તાવેજ અને પાકી નોંધ પણ પડી જતા કચેરીની કામગીરી મામલે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે.

આ જમીનના દસ્તાવેજમાં પણ જુના પહાડિયા ગામની જમીન વેચાણ જેવી જ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી હોવાની શંકા છે. ઉલ્લેખનીય છેકે, જુના પહાડિયા ગામના વેચાણ સમયે ભુમાફિયાઓએ અસલ જમીનના બદલે અન્ય જમીનના ફોટોગ્રાફ રજુ કરીને દસ્તાવેજ કરાવ્યો હોવાનું ખુલ્યુ હતું. આ મોડસ ઓપરેન્ડીથી દહેગામમાં હજુપણ અનેક જમીનોના બારોબાર સોદા થઇ ગયા હોવાની સંભાવના રહિશોએ વ્યક્ત કરી છે. આ મામલે રામાજીના છાપરા વિસ્તારના રહિશોએ ધારાસભ્યને રજુઆત કરી ન્યાય અપાવવાની માંગ કરી છે.

You Might Also Like

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ
રાજકોટ

‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ

Editor By Editor 2 days ago
જે. જે. કુંડલિયા કોલેજ દ્વારા વિદ્યાર્થી પ્રતિભા સન્માન, સંવિત્તિ મેગેઝીનનું વિમોચન
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ
મનપા દ્વારા જનગણના અંતર્ગત તા.૨૦ એપ્રિલથી તા.૧૯મે સુધી કરાશે હાઉસ લિસ્ટીંગની કામગીરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?