By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad :રિક્ષાચાલકોની હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો, મોટાભાગના સંગઠનો અળગા રહ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad :રિક્ષાચાલકોની હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો, મોટાભાગના સંગઠનો અળગા રહ્યા

agragujaratnews
Last updated: 2024/07/25 at 5:59 AM
2 years ago
Share
Ahmedabad :રિક્ષાચાલકોની હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો, મોટાભાગના સંગઠનો અળગા રહ્યા
SHARE

  • ખાનગી વાહનની નંબર પ્લેટ સાથે કેબ સર્વિસમાં ચાલતા વાહનો સામે વિરોધ
  • સફેદ નંબર પ્લેટના કોમર્શિયલ વાહનો માટે સપ્તાહમાં ચાર વખત ડ્રાઇવ થશેઃ RTO
  • હડતાલના પગલે પેસેન્જરોને અગવડ નહીં પડતાં તંત્રએ રાહતનો દમ લીધો

શહેરમાં રિક્ષા-કારની સાથેસાથે હવે ટુ વ્હિલરનો પણ કેબ સર્વિસમાં યુઝ કરવાનો ટ્રેન્ડ વધી ગયો છે, પરંતુ આ સર્વિસમાં કેટલાક લોકો ખાનગી નંબર પ્લેટ લગાવીને સર્વિસ પૂરી પાડે છે. જેની સામે રિક્ષાચાલકોના એક સંગઠને હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો હતો.

જોકે ત્વરિત લેવાયેલા આ નિર્ણયમાં અનેક સંગઠનો જોડાયા ન હતી. આમ આ હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હડતાલના પગલે પેસેન્જરોને અગવડ નહીં પડતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો. રિક્ષા ચાલકોની રજૂઆતના પગલે હવે સફેદ નંબર પ્લેટના કોમર્શીયલ વાહનો માટે સપ્તાહમાં ચાર વખત ડ્રાઇવ કરવાની આરટીઓએ ખાતરી આપી છે.

રિક્ષા ચાલકોની હડતાલમાં મોટાભાગના સંગઠનો જોડાયા ન હતાં, જેના કારણે હડતાલને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જોકે રિક્ષાચાલકોએ આરટીઓ સમક્ષ રજૂઆત કરીને ઉકેલ લાવવા માગ કરી હતી. એસોસિએશનની માગના પગલે સુભાષબ્રિજ આરટીઓ જે.જે. પટેલે સફેદ નંબર પ્લેટ ધરાવીને કોમર્શિયલ બિઝનેસ કરનાર વાહનો પર સપ્તાહમાં બેના બદલે ચાર દિવસ ડ્રાઇવ કરવાની ખાતરી આપી છે. જ્યારે ઓનલાઇન એપ્લીકેશનથી વાહન ચલાવતાં ઓપરેટરોને લઇને ચાલતાં વિવાદ અંગે RTO કચેરીએ ઓપરેટરો પાસેથી મળેલા લેખિત જવાબની કોપી આપી હતી. આરટીઓ કહ્યું કે, બંને વચ્ચેના કરાર કાયદાકીય બાબત છે. જેમાં RTO નો કોઇ રોલ નથી.

અન્ય એસોસીએશને કહ્યું કે, અમે હડતાલમાં જોડાયા ન હતાં. સરકારમાં અમારી રજૂઆતો પેન્ડિંગ છે. જેમાં વિવિધ સંગઠનો દ્વારા રાજ્યના 14 લાખ રીક્ષા ચાલકો માટે ગુજરાત ઓટોરિક્ષાચાલક કલ્યાણ બોર્ડ, ગેરકાયદે પેસેન્જર ભરીને વ્યવસાય કરતી કંપની અને વાહનો પર પ્રતિબંધ મૂકવા અને રેટ કમિટીમાં રીક્ષાના યુનિયનના અગ્રણીઓને સમાવવા સરકારમાં રજૂઆત કરી છે.

You Might Also Like

મંત્રી અમૃતિયાના ગામના ખેડૂતો પર પોલીસનો બળપ્રયોગ

ધોરાજીમાં રખડતાં ઢોરો મામલે હાઇકોર્ટનાં આદેશની અમલવારીનો ઉલાળ્યો

પટેલ યુવા પ્રગતિ મંડળનો 40મો સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો 

રિલાયન્સ અને મેટા જામનગરમાં AI-સક્ષમ ડેટા સેન્ટર વિકસાવશે

જમીન માપણી વિવાદમાં ભાજપ નેતા-ભત્રીજાની હત્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોનામાં તેજી, ચાંદીમાં મર્યાદિત વધારો, ક્રૂડ ઓઈલમાં દબાણ, ડોલર સામે રૂપિયો સ્થિર
ગુજરાત

સોનામાં તેજી, ચાંદીમાં મર્યાદિત વધારો, ક્રૂડ ઓઈલમાં દબાણ, ડોલર સામે રૂપિયો સ્થિર

Editor By Editor 1 day ago
જેતપુરમાં PGVCLએ પરપ્રાંતિય શ્રમિકને ફટકાર્યુ રૂ.3૨.૭૨ લાખનું બીલ
સૌરાષ્ટ્ર-કચ્છના જળાશયોમાં વિકટ સ્થિતિ, માત્ર 3૧.3૧ ટકા જથ્થો ઉપલબ્ધ
બાગેશ્વરબાબાના દિવ્ય દરબારમાં ધૂણવા અને હુમલાની ઘટના મામલે સુઓમોટો દાખલ કરો
રાજકોટના વિદ્યાર્થીઓએ પર્યાવરણના જતન માટે બનાવેલ ડિઝાઇન વિશ્વ ફલક પર ચમકશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?